- શેર બજાર
શેરબજારમાં કશ્મકશ: સેન્સેક્સને 70,000 સર કરવામાં શું નડે છે?
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં પાછલા શુક્રવારથી રોજ નવા ઇતિહાસ સર્જાઈ રહ્યા છે. સોમવાર પછી મંગળવારના સત્રમાં પણ સેન્સેકસ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧૦૦૦ પાર કરી ગયો અને પાછો પણ ફરી ગયો.તેજીના આશાવાદ વચ્ચે બંને ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં સરકી રહ્યા છે! આના કારણોની…
- આપણું ગુજરાત
હવે 12મું પાસ તલાટી નહીં બની શકે! સ્નાતક ડિગ્રી ફરજીયાત, પંચાયત વિભાગનો નિર્ણય
ગાંધીનગર: તલાટીની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. તલાટીની ભરતી પરીક્ષા આપવા માટે ન્યુનતમ લાયકાતમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગે જણાવ્યા મુજબ હવેથી તલાટીની પરીક્ષા આપવા માટે સ્નાતક કક્ષાનું શિક્ષણ ફરજીયાત…
- આમચી મુંબઈ
ડિયર બાબા, જન્મદિવસના દિવસે શરદ પવારને દીકરીએ લખ્યો પત્ર
ભારતીય રાજકારણમાં જેમણે 50 કરતા વધારે વર્ષ કાઢી નાખ્યા તે એનસીપીના સુપ્રીમો શરદ પવારનો આજે 84મો જન્મદિવસ છે. રાજકારણી તરીકે તેમની મુત્સદીગીરીથી સૌ વાકેફ છે અને તમામ પક્ષના નેતાઓ તેમની રણનીતિને માને છે, પરંતુ હાલમાં તેમના જ ભત્રીજા અજિત પવારએ…
- આમચી મુંબઈ
સામનામાં પીએમ મોદી વિરુદ્ધ લખેલા લેખે સંજય રાઉતની મુશ્કેલી વધારી
મુંબઇ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત આમતો તેમના નિવેદનો માટે અને રોજ કંઇને કંઇ નવા પ્રશ્ર્નો ઉઠાવવા માટે જાણીતા છે. સંજય રાઉત પર શિવસેનાના મુખપત્ર સામનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવાને કારણે ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા…
- આપણું ગુજરાત
પાલિકાએ બિલ ન ભરતા ભરૂચ શહેરમાં અંધારપટ્ટઃ ગુજરાતના ઘણા શહેરો પર તોળાતું સંકટ
ભરૂચઃ ગુજરાતીમાં કહેવત છે પાડાને વાંકે પખાલીને ડામ. ભરૂચમાં રહેતા લોકો આ સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. તેમણે તો પોતાના વીજબિલ ભર્યા છે, પરંતુ પાલિકાએ બિલ ન ભરતા તેમણે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકાએ લાઈટ બિલની ચૂકવણી ન…
- મનોરંજન
HAPPY BIRTHDAY: આ મરાઠી માણૂસ 73 વર્ષની ઉંમરે પણ સાઉથમાં ધૂમ મચાવે છે
મરાઠી માણૂસ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એમ બે વાત લખીએ પછી વધારે પરિચયની જરૂર પડતી નથી. આજે 12 ડિસેમ્બરના રોજ રજનીકાન્તનો જન્મદિવસ છે. તેઓ આજે તેનો 73મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે આ ઉંમરે પણ તેમનો જોશ અને તેમની…
- સ્પોર્ટસ
IND vs SA T20: આજે રમાશે બીજી T20, ગિલ-ઋતુરાજ ઓપન કે યશસ્વીને મળશે તક?
યુવા પ્રતિભાઓથી ભરપુર ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. ત્રણ T20I મેચોની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં હતી અને હવે માત્ર બે મેચ જ બાકી છે. ભારત પાસે માત્ર સિરીઝ જીતવાનો જ પડકાર નથી, પરંતુ…
- મનોરંજન
પઠાણ અને જવાનની સફળતા બાદ ડંકીની રિલીઝ પહેલા ફરી કિંગ ખાને કર્યું આ કામ
મુંબઈ: 2023ના વર્ષમાં બે સૌથી મોટી હિટ ફિલ્મો પઠાણ અને જવાન બાદ હવે શાહરૂખ ખાન પોતાની ત્રીજી ફિલ્મ ડંકી માટે ફરી વૈષ્ણો દેવી માતાના દરબારમાં પહોંચ્યો હતો. રોમાંસના બાદશાહની આ વર્ષની આ છેલ્લી ફિલેમ હશે. ત્યારે અગાઉ માતાના દરબારમાં માથું…
- નેશનલ
‘મને ઈજા પહોંચાડવાનું કાવતરું…”: કેરળના રાજ્યપાલનો મુખ્ય પ્રધાન વિજયન પર ગંભીર આરોપ
તિરુવનંતપુરમ: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજ્યપાલે મુખ્ય પ્રધાન પર તેમને શારીરિક ઈજા પહોંચાડવા માટે ‘ષડયંત્ર’ રચવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની…
- આમચી મુંબઈ
મુંબઈ હાઇ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા પ્રોજેક્ટ સામે કરી લાલ આંખ અને કહ્યું કે
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે 11 ડિસેમ્બરના રોજ કેટલાક અહેવાલોની નોંધ લેતા જણાવ્યું હતું કે મુંબઈમાં સાત જાહેર પ્રોજેક્ટ્સ શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવે છે. હાઈ કોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંયુક્ત રીતે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો…