- નેશનલ
Weather update: વરસાદને વિરામ નથી: આગામી 48 કલાકમાં વરસાદની શક્યતા
નવી દિલ્હી: દેશમાં મોટાભાગના રાજ્યમાં તપમાનમાં ઘટાડો થયો છે. મિચોંગ વાવાઝોડાની અસર ઓછી થવા છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે પણ વરસાદની શક્યતાઓ છે. દેશમાં 13થી 16 ડિસેમ્બર દરમીયાન વરસાદની શક્યતા છે. ઇશાન ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતાઓ વધુ છે.…
- નેશનલ
POK અને અક્સાઈ ચીન ક્યારે પરત લાવશો? કોંગ્રેસના આ નેતા એ અમિત શાહને પૂછ્યો સવાલ
નવી દિલ્હી: લોકસભાએ 12 ડિસેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીર અને પાડુંચેરીની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ત્રીજણગગની બેઠકો અનામત રાખવાના બિલને મંજૂરી આપી હતી. ત્યારે લોકસભામાં કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહ…
- ઇન્ટરનેશનલ
Gaza war: UNGAમાં સીઝફાયર ઠરાવ પસાર, ભારત સહિત 153 દેશોએ તરફેણમાં મતદાન કર્યું
ન્યુયોર્ક: બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની ઈમરજન્સી બેઠકમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ થાય એ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું, જયારે…
- આમચી મુંબઈ
ઈન્ડિગોનો પાઇલટ આ કારણસર પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ
મુંબઈ: ખાનગી એરલાઇન ઇન્ડિગોના એક કર્મચારીએ બોમ્બે હાઇ કોર્ટમાં એવી અરજી કરી હતી કે ફલાઇટમાં એમને અમારું કિરપાણ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે.નોંધનીય છે કે કિરપાનને શીખ લોકોમાં હમેશાં પોતાની પાસે રાખતા પાંચ વસ્તુઓમાં એક છે. પરંતુ ફલાઇટમાં કોઈ પણ…
- વેપાર
ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીએ રૂ. ૨૪૦નો સુધારો, સોનામાં રૂ. ૯૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, પરંતુ આજે મોડી સોં જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા અને આજથી શરૂ થઈ…
- નેશનલ
રાજસ્થાનમાં નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર, બે ડેપ્યુટી CM રહેશે
જયપુરઃ નવ દિવસ પછી રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માના નામની ભારતીય જનતા પાર્ટી (ભાજપે) જાહેરાત કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય (આદિવાસી), મધ્ય પ્રદેશમાં મોહન યાદવ (ઓબીસી) અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું નામ જાહેર કરીને બ્રાહ્મણ લોબી-રાજસ્થાનવાસીને…
- મનોરંજન
વિરાટે અનુષ્કા સાથે આ શું કર્યું કે…
ઈન્ડસ્ટ્રીમાં વિરુષ્કાના નામથી પંકાયેલું ક્યુટ અને એડોરેબલ કપલ એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. એક ક્રિકેટનો કિંગ અને સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્વીન… ગઈકાલે જ આ ક્યુટ કપલે છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. 2017માં વિરાટ અને અનુષ્કાએ ઈટલીના ટસ્કનીમાં સાત ફેરા…
- Uncategorized
ગુજરાતની પ્રજા માટે રૂપિયા ના વપરાયા! વિભાગોને ફાળવવામાં આવેલું 5૦% ભંડોળ પડી રહ્યું
ગાંધીનગર: ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો ત્રણ ચતુર્થાંશ સમય વીતવા આવ્યો છે, છતાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલા ભંડોળની 50 ટકા રકમ વપરાયા વગરની પડી રહી છે. અહેવાલ મુજબ વિભાગોએ 2023-24ના બજેટમાં તેમને જે ફાળવણી કરવામાં આવી હતી તેના માત્ર…
- Uncategorized
બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…
ભાજપ હાઇ કમાન્ડ દ્વારા છત્તીસગઢમાં વિધાનસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાંઈને અને મધ્યપ્રદેશમાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે બધાની નજર રાજસ્થાનના સીએમની ખુરશી પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ છે,…
- નેશનલ
નેહરુ પરના નિવેદનથી રાહુલ ગાંધી ગુસ્સે કહ્યું કે અમિતશાહ ઇતિહાસ નથી
નવી દિલ્હી: રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવા પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ પ્રધાને કહ્યું હતું કે પીઓકે એ ગાંધી પરિવાર, અબ્દુલ્લા…