- નેશનલ
અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર
લખનઉ: લખનઉમાં ચાલતી કારમાં એક અધિકારીની પુત્રી પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. જો કે ઘટના બની તે પહેલા આરોપીના ઈરાદાને સમજીને યુવતીએ તેના એક મિત્રને ફોન કર્યો અને વોટ્સએપ પર તેનું લોકેશન પણ શેર કર્યું હતું. પરંતુ તે મિત્રએ…
- નેશનલ
નવા સીએમ મોહન યાદવ પર JDUના નેતા કેમ ગુસ્સે ભરાયા
પટણા: મધ્યપ્રદેશ ચૂંટણીમાં ભારે મતથી જીત મળવ્યા બાદ ભારતીય ભાજપે મોહન યાદવને નલા સીએમ બનાવ્યા. ત્યારે જેડીયુએ ભાજપના આ પગલાને જાતિ જનગણના રિપોર્ટ જાહેર કર્યા બાદ સર્જાયેલા દબાણની અસર ગણાવી રહ્યું છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે ભાજપના…
- નેશનલ
બેંગલુરુના ડઝનેક સ્થળોએ NIAના દરોડા, ISIS નેટવર્કની શંકા
બેંગલુરુ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે બુધવારે શંકાસ્પદ આતંકવાદી ષડયંત્રના સંબંધમાં બેંગલુરુમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે NIAની અલગ અલગ ટીમોએ આ દરોડા પાડવામાં રાજ્ય પોલીસ દળને સાથે રાખીને દરોડા પડ્યા છે.આતંકવાદી ષડ્યંત્ર સાથે…
- નેશનલ
કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના બે વર્ષ: 25 હજાર કરોડનો બિઝનેસ, હોટલ અને ખાણી-પીણીનો ઉદ્યોગમાં ઉછાળો
વારાણસી: શ્રી કાશીવીશ્વનાથ ધામ કોરિડોરના લોકાર્પણને બે વર્ષ પૂરાં થઇ ગયા છે. આ બે વર્ષોમાં શહેરની અર્થ વ્યવસ્થામાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. 13 કરોડથી વધુ દેશી અને વિદેશી શ્રદ્ધાંળુઓની અવર-જવરને કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, ખાણ-પીણી જેવા ઉદ્યોગો સહિત ટ્રાન્સપોટેશનનો બિઝનેસ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ, AAP વિધાનસભ્ય રાજીનામું આપશે!
ગાંધીનગર: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ હવે આગામી લોક સભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, આમ આદમી પાર્ટી(AAP)ના એક વિધાનસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. સુત્રોના જણાવ્યા…
- નેશનલ
PM Modiએ સંસદમાં જઇને શહીદોને શ્રદ્ધાંજલિ આર્પી
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદના શિયાળુ સત્રનો આઠમો દિવસે છે ત્યારે આજે એટલે કે 13મી ડિસેમ્બરે સંસદ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની વરસી છે. પીએમ નરેન્દ્ર મોદી વહેલી સવારે સંસદ ભવન પહોંચ્યા. અહીં તેમણે 13…
- સ્પોર્ટસ
ND vs SA T20I: દક્ષિણ આફ્રિકા સામે ભારતની સતત ત્રીજી હાર, રિંકુ અને સૂર્યકુમારની અડધીસદી વ્યર્થ
ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત હાર સાથે થઇ છે. ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે T20માં…
- નેશનલ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાના નવા સીએમને કેટલો પગાર મળશે?
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપે પોતના નવા મંત્રીઓની જાહેરાત કરી દીધી છે. ત્યારે પાંચેય રાજ્યોને નવા મુખ્ય પ્રધાન મળ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસના રેવન્ત રેડ્ડીએ સીએમ પદ સંભાળ્યું છે. મિઝોરમમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ચીફ…
- નેશનલ
ત્રણે રાજ્યમાં નવા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવી ભાજપે આઘાતની હેટ્રીક મારી
જયપુર: ત્રીજી ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યાં અને 12મી ડિસેમ્બરના રોજ રાજસ્થાનના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત પણ એટલી જ રસપ્રદ રહી. વિધાનસભ્યોની બેઠકમાં સૌથી છેલ્લી લાઇનમાં બેઠેલાં અને પહેલીવાર જ વિધાનસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવવામાં…
- Uncategorized
મહાદેવ બેટિંગ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવમાં આવશે
દુબઈ: દેશભરમાં ચર્ચિત મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડના મામલામાં ભારતીય એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી છે. મહાદેવ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. રવિ ઉપ્પલ ઉપરાંત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી હોવાના…