- નેશનલ
Parliament security breach: જુતામાં સ્મોક કેન્ડલ છુપાવીને લાવ્યા હતા, બે શખસની ધરપકડ
નવી દિલ્હી: લોકસભાની ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન આજે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ સુરક્ષા વ્યવસ્થા તોડીને સ્મોક કેન્ડલ સળગાવી હતી, ત્યારબાદ લોકસભામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.વધુ બે પ્રદર્શનકારીની પણ સંસદ ભવનની નજીક ટ્રાન્સપોર્ટ હબ પાસેથી ધરપકડ…
- નેશનલ
સંસદની સુરક્ષામાં મોટી ચૂક, બે શખ્સોએ લોકસભામાં ઘુસીને ટીયર ગેસ છોડ્યો
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે શખ્સો ગૃહમાં ઘુસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.આજે બુધવારે બે શખ્સો કાર્યવાહી દરમિયાન લોકસભામાં ઘૂસી ગયા હતા અને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
WhatsAppમાં નથી મળતો મહત્વનો મેસેજ, તો આવી રહ્યું છે એપનુંનવું ફીચર
ડિજીટલ યુગમાં વોટ્સએપ સામાન્ય જીવન સાથે વણાઈ ગયું છે, ઘણા મહત્વના કાર્યો વોટ્સએપના માધ્યમથી થવા લાગ્યા છે. વોટ્સએપ પર હરરોજ આવતા સંખ્યાબંધ મેસેજીસ વચ્ચે મહત્વપૂર્ણ મેસેજ શોધવા ઘણીવાર મુશ્કેલ ટાસ્ક હોય છે. હવે મહત્વના મેસેજને પીન કરવા કંપની એન્ડ્રોઇડ અને…
- નેશનલ
2024ની તૈયારી: જેપી નડ્ડાએ બોલાવી ભાજપની મહત્વપૂર્ણ બેઠક, 325 સીટો જીતવાનું લક્ષ્ય
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે ત્રણમાં રાજ્યોમાં પ્રચંડ જીત નોંધાવી હતી. હવે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 22 અને 23 ડિસેમ્બરે પાર્ટીની…
- નેશનલ
મધ્યપ્રદેશને મળ્યા નવા મુખ્યપ્રધાન, મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા, વડા પ્રધાન હાજર રહ્યા
ભોપાલ: મધ્યપ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે રાજ્યને નવા મુખ્ય પ્રધાન મળ્યા છે. મોહન યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે તરીકે શપથ…
- શેર બજાર
નિફ્ટી કેમ ગબડ્યો 20,950ની નીચે?
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેકસ ૭૦,૦૦૦ની લગોલગ અને નિફ્ટી ૨૧,૦૦૦ની નિકટ હોવા છતાં એકાએક બજારમાં પીછેહઠ જોવા મળી છે. સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૨૦,૮૦૦ની નીચે લપસ્યો છે.બજારના સાધનો અનુસાર ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો આજે સ્થાનિક અને યુએસ ફુગાવાના…
- મહારાષ્ટ્ર
મેં સહી કરેલા પત્રો ચોરાઇ ગયા છે, રોહિત પવારનો ગંભીર આક્ષેપ
નાગપૂર: વિરોધી પક્ષ નેતા બનાવવામાં આવે એવા પત્ર પર પોતે સહી કરી હતી એમ રોહિત પવારે જણાવ્યું હતું. જોકે આ પત્ર કોઇ બીજા જ કામ માટે વપરાયું છે એવી જાણકારી રોહિત પવારે આપી હતી. એ પત્ર કોઇ બીજા જ કામ…
- નેશનલ
અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર
લખનઉ: લખનઉમાં ચાલતી કારમાં એક અધિકારીની પુત્રી પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. જો કે ઘટના બની તે પહેલા આરોપીના ઈરાદાને સમજીને યુવતીએ તેના એક મિત્રને ફોન કર્યો અને વોટ્સએપ પર તેનું લોકેશન પણ શેર કર્યું હતું. પરંતુ તે મિત્રએ…
- નેશનલ
નવા સીએમ મોહન યાદવ પર JDUના નેતા કેમ ગુસ્સે ભરાયા
પટણા: મધ્યપ્રદેશ ચૂંટણીમાં ભારે મતથી જીત મળવ્યા બાદ ભારતીય ભાજપે મોહન યાદવને નલા સીએમ બનાવ્યા. ત્યારે જેડીયુએ ભાજપના આ પગલાને જાતિ જનગણના રિપોર્ટ જાહેર કર્યા બાદ સર્જાયેલા દબાણની અસર ગણાવી રહ્યું છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે ભાજપના…
- નેશનલ
બેંગલુરુના ડઝનેક સ્થળોએ NIAના દરોડા, ISIS નેટવર્કની શંકા
બેંગલુરુ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે બુધવારે શંકાસ્પદ આતંકવાદી ષડયંત્રના સંબંધમાં બેંગલુરુમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે NIAની અલગ અલગ ટીમોએ આ દરોડા પાડવામાં રાજ્ય પોલીસ દળને સાથે રાખીને દરોડા પડ્યા છે.આતંકવાદી ષડ્યંત્ર સાથે…