- Uncategorized
અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવી રહ્યો હતો, આ અચાનક વિસ્ફોટ થયો
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલી અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ વિસ્ફોટને કારણે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો જયારે એકને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે…
- ઇન્ટરનેશનલ
અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, બાઇડને આપી આવી પ્રતિક્રિયા…
બાઇડેનના પુત્ર હન્ટર બિડેનના વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય વ્યવહારના આધારે રાષ્ટ્રપતિ જો બિડેન સામે ઔપચારિક મહાભિયોગની તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુએસ સંસદે રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમેરિકી સંસદમાં આ પ્રસ્તાવ પર મહાભિયોગની તરફેણમાં…
- શેર બજાર
શેરબજારમાં તેજીનો તરખાટ: બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં
નિલેશ વાઘેલા મુંબઇ: નરમ શરૂઆતની શક્યતાઓનોભુક્કો બોલાવતા શેરબજારે સત્ર ખુલતા જ તેજીનો તરખાટ મચાવ્યો છે. બંને બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સેન્સેક્સે લગભગ 900 પોઇન્ટ અને નિફ્ટીએ ૨૨૦ પોઇંટથી મોટો ઉછાળો બતાવ્યો છે. સેન્સેકસ 70,550૦ની સપાટી વટાવી ગયો છે,…
- નેશનલ
Parliament Security Breach: UAPA હેઠળ કેસ નોંધાયો, આરોપીઓનું ભગત સિંહ ફેન્સ ક્લબ સાથે કનેક્શન
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં દિલ્હી પોલીસ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ આ મામલામાં કડક તપાસ કરી રહી છે અને સંસદની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા…
- સ્પોર્ટસ
ગર્વથી કહું છું હું મુસ્લિમ છું, જ્યારે ઇબાદત કરવી હશે ત્યારે કરીશ, કોણ રોકશે: મોહમ્મદ શમી
નવી દિલ્હી: આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલર મોહમ્મદ શમી તોફાની રમત રમ્યો હતો. શમી શરુઆતની ચાર મેચ રમી નહતાં શક્યા. ત્યાર બાદ મોકો મળતાં જ તેમણ ટુર્નામેન્ટની બાકીની 7 મેચોમાં કહર મચાવી દીધો હતો. આ સમય દરમીયાન…
- નેશનલ
સરકારે રાજૌરીમાં ફોરેસ્ટ ગાર્ડને આપ્યા હથિયાર હવે તેઓ પણ આતંકીઓનો…
રાજૌરી: જંગલોમાં સળતાથી છુપાઈ શકાતું હોવાથી આંતકવાદીઓ હુમલાઓ કરીને કે પછી ચોરો ચોરી બાદ જંગલોમાં ભાગી જાય છે. અને તેના કારણે તેમને પોલીસ પણ શોધી શકતી નથી. કારણકે તેઓ રોજે રોજ જંગલોમાં ફરતા હોય આથી તેઓ જંગલોનો ખૂણો કુનો જાણતા…
- શેર બજાર
નિફ્ટીમાં નરમ પ્રારંભની શક્યતા છતાં તેજીના સંકેત
નિલેશ વાઘેલામુંબઇ: ગિફ્ટ નિફ્ટીમાં પીછેહઠ રહી હોવાથી સ્થાનિક બજારમાં પ્રારંભમાં નરમ વલણ રહેવાના સંકેત છતાં, નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવી સંભાવના નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.ગિફ્ટ નિફ્ટીમાં ગુરુવારે સવારે નકારાત્મક સંકેત મળી રહ્યા હતા, જે સૂચવતા હતા કે નિફ્ટી…
- નેશનલ
હવે તમને કોઇ લૂંટી નહીં શકે: આધાર સેવા માટે વધુ પૈસા વસૂલનારને થશે 50 હજારનો દંડ અને સસ્પેન્શન
નવી દિલ્હી: આઇટી મંત્રાલયે બુધવારે સંસદમાં કહ્યું કે, જો કોઇ પણ ઓપરેટર આધાર સેવા માટે વધુ પડતો ચાર્જ લેતા નજરે ચઢશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને તેને એપોઇન્ટ કરનારા રજિસ્ટ્રાર પર 50 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
મકર સંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે? તેનો જાણો શુભ સમય
મકરસંક્રાંતિ 2024: ભારતમાં દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતીયો પોતાની પરંપરા પ્રમાણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવવા હોય છે. મકર સંક્રાંતિને ઉતરાયણના નામ થી પણ જાણીએ છીએ. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે…