- નેશનલ
ઉમા ભારતીએ મોહન કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરી કહ્યું કે…
ભોપાલ: મધ્યપ્રદેશના મના સીએમ મોહન યાદવે સત્તાની સુકાન સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાં તેમના એક નિર્ણયની તો પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ ભરપેટ વખાણ પણ કર્યા હતા. ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે…
- આપણું ગુજરાત
લોકસભામાં ઘુસણખોરી કરનારા કોણ છે અને તેમનો ઈરાદો શું હતો! પોલીસ સમક્ષ ખુલાસો કર્યો
અમદાવાદ: બુધવારે સંસદની સુરક્ષાનો ભંગ કરીને પ્રદર્શનકરીઓ લોકસભા ગૃહમાં ઘુસી ગયા હતા. પ્રદર્શનકારીઓ ઈરાદો કોઈને ઈજા પહોંચાડવાનો ન હતો. પાંચેય પ્રદર્શનકારીઓની પૂછપરછ બાદ તેમના ઈરાદા અંગે દિલ્હી પોલીસે કહ્યું છે કે આ લોકોનો ઉદ્દેશ્ય વિવિધ મુદ્દાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો…
- નેશનલ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ માટે કરવામાં આવેલી સર્વેની વિનંતી અલાહાબાદ હાઈ કોર્ટ આજે કરશે સુનાવણી
પ્રયાગરાજ: જ્ઞાનવાપીના આધારે કમિશનર પાસેથી વિવાદિત જગ્યા મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટ આજે વિવાદિત જગ્યાનો સર્વે કમિશનર મારફતે કરાવવાની માંગ કરતી અરજી પર પોતાનો…
- નેશનલ
સંસદની સુરક્ષામાં ચૂક: 7 કર્મચારીઓને સસ્પેન્ડ, કોંગ્રેસે ગૃહમાં ભાજપને ઘેરવાની તૈયારી કરી
નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે સાંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકની ઘટના બાદ સંસદ ભવન અને આજુબાજુના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં…
- નેશનલ
સંસદમાં ઘૂસેલા અમોલની વ્યથા સામે લાવી જીતેન્દ્ર આવ્હાડે માંડ્યો તેનો પક્ષ
નવી દિલ્હી: 13 ડિસેમ્બર 2001ના દિવસે સંસદ પર આતંકવાદી હુમલો થયા ને બુધવારે 22 વર્ષ પૂરા થયા હતા. શહીદોને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ સંસદનું કામ શરૂ થયું હતું અને થોડી જ વારમાં સંસદમાં ઘૂસણખોરી થઈ હતી. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાનો…
- મનોરંજન
HAPPY BIRTHDAY: હિન્દી સિનેમાના શૉમેન કહેવાયા ને વ્યક્તિગત જીવન પણ રહ્યું ચર્ચામાં
શૉમેનનો ખિતાબ એક જ વ્યક્તિને મળ્યો છે અને તેથી વિશેષ પરિચયની જરૂર જ નથી. આજે રાજ કપૂરનો 99મો જન્મદિવસ છે. જો તેઓ હયાત હોત તો આવતા વર્ષે તેઓ શતાબ્દિ વર્ષમાં પ્રવેશ્યા હોત. આજના દિવસે તે પેશાવરમાં જન્મેલા રાજ કપૂર રણબીર…
- નેશનલ
જૂની પેન્શન સ્કીમને લઈને RBIએ કહ્યું કે…
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોંઘવારી ભથ્થું (DA) સંબંધિત જૂની પેન્શન યોજના (OPS) વિશે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાના અમલીકરણથી રાજ્યોના નાણાં પર ઘણું દબાણ આવશે અને વિકાસ સંબંધિત ખર્ચ પર કાપ મૂકવો પડશે. રિઝર્વ બેંક…
- Uncategorized
અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવી રહ્યો હતો, આ અચાનક વિસ્ફોટ થયો
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલી અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ વિસ્ફોટને કારણે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો જયારે એકને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે…
- ઇન્ટરનેશનલ
અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, બાઇડને આપી આવી પ્રતિક્રિયા…
બાઇડેનના પુત્ર હન્ટર બિડેનના વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય વ્યવહારના આધારે રાષ્ટ્રપતિ જો બિડેન સામે ઔપચારિક મહાભિયોગની તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુએસ સંસદે રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમેરિકી સંસદમાં આ પ્રસ્તાવ પર મહાભિયોગની તરફેણમાં…
- શેર બજાર
શેરબજારમાં તેજીનો તરખાટ: બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં
નિલેશ વાઘેલા મુંબઇ: નરમ શરૂઆતની શક્યતાઓનોભુક્કો બોલાવતા શેરબજારે સત્ર ખુલતા જ તેજીનો તરખાટ મચાવ્યો છે. બંને બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સેન્સેક્સે લગભગ 900 પોઇન્ટ અને નિફ્ટીએ ૨૨૦ પોઇંટથી મોટો ઉછાળો બતાવ્યો છે. સેન્સેકસ 70,550૦ની સપાટી વટાવી ગયો છે,…