- Uncategorized
Zomato હવે આ નામની ઓળખાશે, આ કારણે કંપનીએ બદલ્યું નામ
નવી દિલ્હી : ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ(Zomato)હવે નવા નામથી ઓળખાશે. લાંબા સમયથી ચાલી રહેલ નામ બદલવાની ચર્ચા બાદ કંપનીના બોર્ડે તેને નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપી છે. ગુરુવારે મળેલી કંપનીની બોર્ડ બેઠકમાં કંપનીના બિઝનેશ મોડલને ધ્યાનમાં રાખીને તેનું નામ બદલવાનો…
- મનોરંજન
સોનુ સૂદની ધરપકડ થઇ શકે છે! આ કેસમાં લુધિયાણા કોર્ટે વોરંટ જાહેર કર્યું
લુધિયાણા: બોલિવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોના જાણીતા અભિનેતા સોનુ સૂદની ધરકડ થઇ શકે છે. પંજાબના લુધિયાણાની એક કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં અરેસ્ટ વોરંટ જાહેર (Arrest warrant against Sonu Sood) કર્યું છે. આ વોરંટ લુધિયાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત…
- એકસ્ટ્રા અફેર
દિલ્હીમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ખોટા પડવાનો છે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની રમત ચાલે છે તેના કારણે ચૂંટણીનો ટેમ્પો જળવાય છે. આ…
- નેશનલ
Fighter Plane Crash: મધ્યપ્રદેશમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયા બાદ આગ લાગી, પાયલોટ ઈજાગ્રસ્ત
ભોપાલ: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારતીય વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ (Airforce Fighter Plane Crash) થયું છે. ફાઈટર પ્લેન એક ગામની નજીક ખેતરમાં ક્રેશ થયું, ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં…
- આમચી મુંબઈ
મુલુંડ-ઐરોલી પુલ પર 11મી તારીખ સુધી ટ્રાફિક નિયંત્રણોઃ વાહનચાલકોને થશે પરેશાની
મુંબઈઃ ઐરોલી બાજુએ ગર્ડર લોન્ચિંગનું કામ ચાલુ હોવાથી ૧૧ ફેબ્રુઆરી સુધી મુલુંડ-ઐરોલી બ્રિજ પર દરરોજ રાતના ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. નવી મુંબઈ પોલીસે એક સત્તાવાર જાહેરનામું જારી કરીને વાહનચાલકોને એ સમય દરમિયાન વૈકલ્પિક…
- નેશનલ
HDFC Bankના ખાતાધારકો માટે ઈમ્પોર્ટન્ટ એલર્ટ, 8મી ફેબ્રુઆરીએ પહેલાં કરી લો આ કામ નહીંતર…
આજકાલના જમાનો ડિજિટલ છે અને લોકો રોજબરોજના અનેક ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એમાં પણ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) લોકોના જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. જો તમે પણ યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરો છો અને…
- નેશનલ
સાવધાનઃ રેલવે ટ્રેક પર ઊભા રહીને 24 વર્ષના યુવકને સેલ્ફી લેવાનું મોંઘું પડ્યું…
મુંબઈઃ મધ્ય રેલવેમાં તાજેતરમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. વધતા સોશિયલ મીડિયાના ક્રેઝ વચ્ચે 24 વર્ષના યુવકે જીવ ગુમાવવાની નોબત આવી હતી. રેલવે ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી પાડવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે રેલવે પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ…