- નેશનલ
જ્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી શપથ લેવાના છે તે આલ્બર્ટ હોલ કેવી રીતે બન્યો
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના આલ્બર્ટ હોલમાં આજે નવા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્ય પ્રધાનો શપથ લેશે. જેની તમામ તૈયારીઓ તેની ચરમસીમાએ છે. જો કે આ શપથવિધિમાં ખાસ બાબત એ છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને…
- આમચી મુંબઈ
દિવા તળે અંધારુ: પ્લાન મંજૂર નથી તો પણ હેડ ઓફિસનું રિનોવેશન
મુંબઇ: કોઇ પણ ઇમારતમાં ફેરબદલ કરતાં પહેલાં તેનો પ્લાન રજૂ કરવો આવશ્યક હોય છે. આવો પાલિકાનો નિયમ છે. પણ અહીં તો જે નિયમ બનાવે છે તે જ નિયમ તોડે પણ છે એવી પરિસ્થિતી સર્જાઇ છે. મુંબઇ મહાનગર પાલિકાએ ખુદ કોઇ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પણ દિલ્હી જેવી ઘટના, વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં એક વ્યક્તિએ કર્યા સૂત્રોચ્ચાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 14 ડિસેમ્બરના રોજ અચાનક જ દિલ્હી જેવી ઘટના બની હતી. જેમાં ગૃહની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં વિદર્ભ રાજ્ય તરફી કાર્યકર્તા અને પત્રકારે ખેડૂતોની સમસ્યાઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.…
- મનોરંજન
ફાઈટરની રિલીઝ પહેલા દીપિકા પાદુકોણ તિરુમાલા મંદિર પહોંચી
મુંબઈ: હાલમાં બાલિવૂડમાં જાણે મંદિરે દર્શન કરવા જવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. થોડા સમય અગાઉ કિંગખાને વૈષ્ણો દેવી મંદિરે દર્શન કર્યા હતા અને હવે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ ફાઇટરની સફળતા માટે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ…
- નેશનલ
MLAની વહુએ કરી આત્મહત્યા, રૂમમાં લટકતી મળી લાશ
ભોપાલ: મધ્યપ્રદેશના છિંદવાડામાં પરાસિયાના કોંગ્રેસના ધારાસભ્ય સોહનલાલ વાલ્મિકીની પુત્રવધૂએ છિંદવાડા જિલ્લાના પરાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મંગલી બજારમાં સ્થિત ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. સવારે મોનિકા લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ કોઈક રીતે દરવાજો ખોલ્યો હતો. મોનિકા રૂમમાં…
- શેર બજાર
સેન્સેકસમાં 550નો ઉછાળો, નિફ્ટી 21,300ની ઉપર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં તેજીનો તરખાટ ચાલુ રહ્યો છે.સેન્સેકસમાં ૫૫૦નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૦,૩૦૦ની ઉપર પહોંચ્યો છે. તમામ સેક્ટરમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે.શુક્રવારે સાર્વત્રિક લેવાલી અને વૈશ્વિક બજારોમાં ફેડ દ્વારા ટ્રિગર થયેલી તેજીને ટ્રૅક કરવા સેન્સેક્સ અને…
- આમચી મુંબઈ
Bombay High Court કહ્યું કે પ્રજાને લાંબા સમય સુધી પ્રતિનિધિ વગર રાખી શકાય નહિ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને પુણે લોકસભા બેઠકની પેટાચૂંટણી તાત્કાલિક યોજવાનો આદેશ કર્યો છે. 2019માં અહીંથી જીતેલા ભાજપના નેતા ગિરીશ બાપટના નિધન બાદ માર્ચ 2023થી આ સીટ ખાલી છે. હાઈ કોર્ટે ચૂંટણી ન કરાવવા અંગે પંચની દલીલો સામે નારાજગી…
- નેશનલ
સંસદમાં ઘૂસણખોરીના માસ્ટરમાઇન્ડે પુરાવા નષ્ટ કરી સરેન્ડર કર્યું: કોઇ મોટા કાવતરાંનો ભાગ તો નથીને આ સ્પ્રે કાંડ?
નવી દિલ્હી: સંસદ ભવનની સુરક્ષામાં ગાબડું પાડ્યા બાદ આ આખા કાવતરાના માસ્ટર માઇન્ડ લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લલિત ઝા જ એ માણસ છે જે સંસદના અંદર જવાવાળા અને બહાર પ્રદર્શન કરવાવાળા…
- નેશનલ
ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓ કેનેડામાં શું કરી રહ્યા છે? શાહે કેનેડા પર કર્યો પલટવાર
નવી દિલ્હી: ગૃહ પ્રધાન અમિત શાહ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડા સરકારે ભારત પર લગાવેલા આરોપ વિશે બોલતા જણાવ્યું હતું કે નિજ્જરની હત્યામાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ પહેલાથી જ તેનો સ્પષ્ટ ઈન્કાર કરી ચૂક્યું છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ…