- ઇન્ટરનેશનલ
તો શું કોરોના મહામારી ફરી પાછી આવશે?
કોરોના એ ફરી લોકો વચ્ચે પગપેસારો કર્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ ફકત એક અઠવાડિયામાં જ 56 હજારનો આંકડો વટાવી ગયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને…
- નેશનલ
એક સમયે આ સ્ટેશન પરથી ટ્રેન લાહોર જતી હતી અને આજે
નવી દિલ્હી: આઝાદી બાદ દેશમાં ઘણું બદલાયું છે. 1947થી આજ સુધીમાં આપણે અમેરિકા અને બીજા વિકાસશીલ દેશો સાથે હોડ લગાવી રહ્યા છીએ. જો કે હજુ એવી ઘણી જગ્યાઓએ છે જ્યાં આજે પણ કોઇ બદલાવ નથી આવ્યો કે પછી અહીના લોકો…
- ઇન્ટરનેશનલ
હાર્ટ એટેકે લીધો વધુ એક જીવ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગરનું મૃત્યુ
હાલમાં જ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેને તરત જ હોસ્પિટલમાં લઇ જઇને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જો કે હાલ તેની તબિયત સ્થિર છે. પરંતુ એક સિંગરનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું.…
- ઇન્ટરનેશનલ
પન્નુની હત્યાના કાવતરાના આરોપી નિખિલ ગુપ્તાનો પરિવાર પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા માટે એક સરકારી અધિકારી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં નિખિલ ગુપ્તા વતી તેના પરિવારે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે, અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં અદાલત હસ્તક્ષેપ કરે તેવી માગ કરી છે.52 વર્ષીય નિખિલ…
- આમચી મુંબઈ
પાકિસ્તાની યુવતીઓની હનીટ્રેપમાં ફસાયેલા નેવીના આ યુવકે ઘણી ગુપ્ત માહિતી શેર કરી…
મુંબઈ: હનીટ્રેપ એ એક એવી જાળ છે જેમાં ભલભલા અધિકારીઓ અને મોટા મોટા લોકો સપડાઇ જાય છે. આવા જ એક કેસની તપાસ દરમિયાન મહારાષ્ટ્ર ATSને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ અને ધરપકડ કરાયેલા આરોપી ગૌરવ અર્જુન પાટીલ વચ્ચે 900 ચેટ મળી હતી.…
- નેશનલ
ખુશખબરઃ હવે આ દેશમાં પણ મળશે વિઝા ફ્રી એન્ટ્રી
નવી દિલ્હીઃ દિવેશ પ્રવાસ કરવા માગતા કરોડો ભારતીયોમાટે ખુશખબર છે. ભારતીય પાસપોર્ટ હવે ધીમે ધીમે મજબૂત થઇ રહ્યો છે અને એક પછી એક અનેક દેશ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા માંડ્યા છે. ભારતને વિઝા ફ્રી એન્ટ્રી આપવાના બેન્ડ વેગનમાં હવે ઇરાન…
- નેશનલ
જ્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી શપથ લેવાના છે તે આલ્બર્ટ હોલ કેવી રીતે બન્યો
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના આલ્બર્ટ હોલમાં આજે નવા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્ય પ્રધાનો શપથ લેશે. જેની તમામ તૈયારીઓ તેની ચરમસીમાએ છે. જો કે આ શપથવિધિમાં ખાસ બાબત એ છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને…
- આમચી મુંબઈ
દિવા તળે અંધારુ: પ્લાન મંજૂર નથી તો પણ હેડ ઓફિસનું રિનોવેશન
મુંબઇ: કોઇ પણ ઇમારતમાં ફેરબદલ કરતાં પહેલાં તેનો પ્લાન રજૂ કરવો આવશ્યક હોય છે. આવો પાલિકાનો નિયમ છે. પણ અહીં તો જે નિયમ બનાવે છે તે જ નિયમ તોડે પણ છે એવી પરિસ્થિતી સર્જાઇ છે. મુંબઇ મહાનગર પાલિકાએ ખુદ કોઇ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પણ દિલ્હી જેવી ઘટના, વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં એક વ્યક્તિએ કર્યા સૂત્રોચ્ચાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 14 ડિસેમ્બરના રોજ અચાનક જ દિલ્હી જેવી ઘટના બની હતી. જેમાં ગૃહની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં વિદર્ભ રાજ્ય તરફી કાર્યકર્તા અને પત્રકારે ખેડૂતોની સમસ્યાઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.…