- નેશનલ
મધ્ય પ્રદેશની ચૂંટણી કમલનાથ પર પડી ભારે: હાર બાદ કોંગ્રેસે જીતૂ પટવારીને બનાવ્યા MP ના પ્રદેશાધ્યક્ષ
ભોપાલ: મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં એક મોટો ફેરફાર થયો છે. ચૂંટણી હાર્યા બાદ કમનાથે રાજીનામું આપ્યું છે. પાર્ટી હાયકમાન્ડે હવે જીતૂ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ઉમંગ સિંગારને વિરોધ પક્ષના નેતા અને હેમંત કટારેને વિરોધ પક્ષના ઉપનેતા બનાવ્યા છે. કોંગ્રેસ…
- આમચી મુંબઈ
આ પ્રધાને દિશા સાલિયાન ડેથ કેસમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના અવસાનની મુંબઈ પોલીસની એસાઈટી દ્વારા તપાસ ચાલુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ કેસને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપના નેતા નારાયણ રાણેએ 16 ડિસેમ્બરના રોજ દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા…
- નેશનલ
દુષ્કર્મ અને યૌન શોષણ સંબંધી રોજના 2000 કોલ્સ આવે છે: નિર્ભયા કેસના 11 વર્ષ નિમિત્તે સ્વાતિ માલીવાલનું નિવેદન
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનું માનવું છે કે મહિલાઓને કેવી રીતે સુરક્ષિત વાતાવરણ આપવું, તેમનું માન-સન્માન કેવીરીતે જાળવવું એ શાળાકક્ષાએથી જ બાળકોને શીખવાડવું જોઇએ.નિર્ભયા કેસની 11મી વર્ષગાંઠ પર સ્વાતિ માલીવાલે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે…
- નેશનલ
સરકાર બદલાતા જ છત્તીસગઢ સરકારે કર્યા આ ફેરફાર પણ શું એ જરૂરી છે?
રાયપુર: હાલમાં પાંચ રાજ્યમાં નવા સીએમ આવ્યા છે. ત્યારે ઘણા ફેરફારો પણ થશે પરંતુ ઘણીવાર તો એવા પણ ફેરફારો નવી સરકાર કરતી હોય છે. કે તે જોઇને થાય કે ખરેખર આની જરૂર હતી. છત્તીસગઢમાં પણ સરકાર બદલાવાની સાથે જ ઘણા…
- મનોરંજન
સલમાન ખાને કેમ કહ્યું કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે
મુંબઈ: સલમાન ખાનની વાત આવે ત્યારે સૌ પ્રથમ એકજ પ્રશ્ર્ન થાય કે તે લગ્ન ક્યારે કરશે. જો કે સલમાને કહ્યું હતું કે હવે લગ્ન કરવાની ઉંમર જતી રહી છે. પરંતુ આજે પણ તેનો ભૂતકાળ હંમેશા તેની સાથે જોડાયેલો રહે છે.…
- મનોરંજન
રાતો રાત સ્ટાર તો બની પણ સોશિયલ મીડિયા પર ત્રણ સો ટકા ફોલોઅર્સ પણ વધી ગયા બોલો
નસીબનો સિતારો ક્યારે ચમકે તે કોઈ જાણતું નથી. ફિલ્મજગતમાં કેટલાંય એવા કલાકારો છે જે આવી એક તકની જ રાહ જોતા હોય છે જે તેમને આસમાન પર પહોંચાડી દે. જોકે સૌને નથી મળતી પણ તાજેતરમાં એક અભિનેત્રીને મળી છે અને હવે…
- નેશનલ
મુંબઈમાં વીજ ગ્રાહકોને મળશે પ્રીપેડ સ્માર્ટ મીટર; અદાણી કંપનીને સોંપાઇ મીટર બદલવાની કામગીરી
કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગે સમગ્ર દેશમાં વીજળીના મીટરને પ્રીપેડ સ્માર્ટ મીટરથી બદલવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ અંતર્ગત ‘અદાણી એનર્જી સોલ્યુશન્સ’ કંપનીને મુંબઈમાં ‘બેસ્ટ’ના 15 લાખ વીજ ગ્રાહકોના મીટર બદલવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીએ દક્ષિણ મુંબઈથી વીજળીના મીટર…
- સ્પોર્ટસ
શું રોહિત શર્માને કેપ્ટનપદેથી હટાવવાથી સૂર્યકુમાર યાદવ નિરાશ છે?
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવવાના કારણે ઘણા ફેન્સ અને ટીમના ઘણા ખેલાડીઓ પણ નારાજ છે. 2013માં મુંબઈએ રોહિતને પહેલીવાર કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે ટીમ પાસે આઈપીએલની એક…
- નેશનલ
અમેરિકાઝ ગોટ ટેલેન્ટ ફેમ પંજાબનો કોન્સ્ટેબલ હેરોઇન સાથે પકડાયો
ચંડીગઢ: પંજાબ પોલીસનો ભૂતપૂર્વ કોન્સ્ટેબલ જગદીપ સિંહ વર્ષ 2019 માં વિશ્વ વિખ્યાત રિયાલિટી ટીવી શો અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં પ્રવેશ મેળવીને લાઈમ લાઈટમાં આવ્યો હતો. હવે ગઈ કાલે શુક્રવારે જગદીપ સિંહનું નામ ફરીથી સ્થાનિક સમાચાર પત્રોમાં ચમક્યું હતું. 7 ફૂટ 6…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકામાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
વોશિંગ્ટન: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. આ બેઠકોમાં પણ આસિમ મુનીર સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પાક આર્મી ચીફે અમેરિકન અધિકારીઓ સમક્ષ દક્ષિણ એશિયામાં…