- મહારાષ્ટ્ર
પગ ધોઈને પાણી પીઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જરૂર મળશે: સ્ટીંગ ઓપરેશનમાં અંધશ્રદ્ધાનો ભાંડો ફૂટ્યો
પુણે: પુણેના પાષાણ જેવા ઉચ્ચ વિસ્તારમાં કન્સલટન્સીના નામે જદુટોણાં ચાલી રહ્યા હતા. વૃષાલી ઢોલે શિરસાઠ નામની યુવતી ઘણાં યુવાનોને ફસાવી રહી હતી. સ્પર્ધાતમક પરીક્ષામાં સફળતા મેળવવા માટે દોરા ધાગા બાંધી રાખ ખાવા આપતી હતી. પગ ધોયેલું પાણી પીવા આપતી હતી.…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં સોલર કંપનીમાં મોટો ધમાકો, 9 લોકોના દર્દનાક મૌત; અનેક ઘાયલ
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બજારગાંવ વિસ્તારમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર…
- મનોરંજન
HAPPY BIRTHDAY: મુખ્ય પ્રધાનનો દીકરો અભિનયમાં તો એક્કો પણ વિનમ્રતામાં પણ અવ્વલ
તમે બોલીવૂડમાં મોટું નામ ધરાવતા હોવ અને તમારો પરિવાર રાજકારણમાં દસકાઓથી આગલી હરોળમાં આવતો હોય ત્યારે ભઈ તમારા રૂઆબનું તો શું કહેવું. બોલીવૂડમાં ઘણા સારા અભિનેતા તેમના અટીટ્યૂડને લીધે હેરાન થયા અને ફેંકાઈ ગયા જ્યારે આજનો બર્થ ડે સેલિબ્રિટી તેના…
- નેશનલ
દિલ્હી પોલીસને સંસદ કેસમાં મોટી લીડ મળી
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં જે હોબાળો કરનાર આરોપીના મોબાઈલના પાર્ટ્સ રાજસ્થાનમાંથી કબજે કર્યા છે. જો કે આ મોબાઈલના ટુકડા બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે ઘટનાના માસ્ટરમાઈન્ડ લલિત ઝા પાસે આ તમામ ફોન હતા અને તેને પહેલા…
- સ્પેશિયલ ફિચર્સ
આજે વિવાહ પંચમી, આ રીતે કરો ભગવાન રામ અને માતા સીતાની પૂજા
વિવાહ પંચમી: ભગવાન રામે માર્ગશીર્ષ શુક્લ પંચમીના રોજ માતા સીતા સાથે લગ્ન કર્યા હતા અને તે દિવસને વિવાહ પંચમીના નામે ઓળખવામાં આવે છે. માર્ગશીર્ષ શુક્લ પંચમીનો દિવસ એટલે કે આજના દિવસે દર વર્ષે શ્રી રામ વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે…
- Uncategorized
IND vs SA ODI: વર્લ્ડકપ બાદ આજે ભારતનો પ્રથમ વનડે, જાણો પીચ રીપોર્ટ, વેધર રીપોર્ટ અને પ્લેઇંગ-11
જોહાનિસબર્ગ: ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે મળેલી હારને ભૂલીને ભારતીય ટીમ કેપ્ટન કેએલ રાહુલની આગેવાની હેઠળ આજે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ODI રમવા જોહાનિસબર્ગના ‘વાન્ડરર્સ’ મેદાનમાં નવા જુસ્સા સાથે ઉતરશે. ભારતના ઘણા યુવા ખેલાડીઓ પણ…
- મનોરંજન
HAPPY BIRTHDAY: સાત ફ્લોપ ફિલ્મો પછી વર્ષ 2023 આ સેલિબ્રિટીને પણ ફળ્યું
વર્ષ 2023 બોલીવૂડની નજરે જોઈએ તો શાહરૂખ ખાન માટે સૌથી મહત્વનું રહ્યું કહેવાય. લગભગ ચારેક વર્ષ બાદ કિંગ ખાને બે સુપરહીટ ફિલ્મ આપી અને ત્રજી રીલિઝ થવા જઈ રહી છે. પઠમા ફિલ્મથી માત્ર શાહરૂખએ જ નહીં પણ બીજા એક સ્ટારે…
- નેશનલ
આતંકવાદ મુદ્દે ભારતે પાકિસ્તાનને ફરી બેનકાબ કર્યું
નવી દિલ્હી: પાકિસ્તાન આંતકવાદ ફેલાવે છે એ સહુ કોઈ જાણે છે. એન્ડ તેના કારણે ભારત અને બીજા દેશોને ઘણું નુકશાન પણ થાય છે. પરંતુ કોઈ પાકિસ્તાનને કહેવા તૈયાર નથી. ત્યારે ભારતે ફરી એકવાર આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે.…
- ઇન્ટરનેશનલ
લિબિયામાં વિસ્થાપિતોથી ભરેલું જહાજ ડૂબ્યું, 6૦થી વધુના મોત
ત્રિપોલી: ઉત્તર આફ્રિકાના દેશ લિબિયાના દરિયાકાંઠે વિસ્થાપિતોથી ભરેલું એક જહાજ ડૂબી જતા મોટી દુર્ઘટના ઘટી છે. જહાજ ડૂબી જતા મહિલાઓ અને બાળકો સહિત 6૦થી વધુ લોકોના મોત થયા છે લીબિયામાં ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM) એ આજે શનિવારે સવારે સોશિયલ…
- નેશનલ
બંધારણમાં નાયબ મુખ્ય પ્રધાન જેવું કોઈ પદ હોતું નથી
જયપુર: રાજસ્થાનમાં જીત બાદ ભાજપે ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન અને દિયા કુમારીની સાથે પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતો. 15 ડીસેમ્બરના રોજ ભજનલાલ શર્માએ રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા હતો. તેમની સાથે સાથે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ…