- Uncategorized
IND vs SA ODI: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, રીંકુ બહાર, સુદર્શનનું ડેબ્યૂ, જાણો અપડેટ
જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે આજે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઈડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. સાઈ સુદર્શન ભારત માટે ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે રિંકુ સિંહને તક મળી નથી.…
- નેશનલ
પેપર બેગ માટે વિક્રેતાએ 7 રૂપિયા વસૂલ્યા, ગ્રાહક પંચે 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગ્રાહક કમિશને ફેશન બ્રાન્ડ લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડને ગ્રાહકને પૂર્વ સૂચના આપ્યા વિના પેપર કેરી બેગ માટે રૂ. 7 વસૂલવા બદલ રૂ. 3,000નો દંડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (પૂર્વ દિલ્હી) એક રિટેલર દ્વારા…
- નેશનલ
બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી ગુમ, વિદેશ પ્રધાનને જયશંકરને મદદની અપીલ
વિદેશમાં અભ્યાસ કરવો એક શોખ જેવું છે જો કે વિદેશમાં એકલા રહેવું તે પણ જોખમ ભરેલું છે તેમ છતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ વિદાશમાં ભણવા જતા હોય છે. પરંતુ વિદેશમાં વિદ્યાર્થીઓ ફસાઇ પણ જતા હોય છે. હાલમાં જ બ્રિટનમાં એક ભારતીય…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાના 10 સૌથી મોંઘા શહેરોમાં એક પણ ભારતીય શહેર નથી
આજના સમયમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પણ તમને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે હાલમાં જ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ભારતનું એક પણ…
- Uncategorized
સાયબર ક્રાઇમ મામલે સરકારે આટલા લાખ મોબાઇલ કનેક્શન બ્લોક કર્યા
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય સભાના સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા સાયબર ક્રાઈમ અંગેના ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અનેગ શુક્રવારે કેન્દ્ર સરકારે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ભારત સરકારે સાયબર ક્રાઈમનાલો પાસેથી 400,000 નાગરિકોના રૂ. 1,000…
- નેશનલ
દિલ્હી મેટ્રોના દરવાજામાં સાડી ફસાઈ જતાં મહિલાનું મોત, પ્રાથમિક તપાસમાં સેન્સર કામ ન કરતું હોવાનું બહાર આવ્યું
નવી દિલ્હી: દિલ્હી મેટ્રોમાં એક મહિલાના મોતનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હી મેટ્રોના દરવાજામાં સાડી અને જેકેટ ફસાઈ જવાથી ઘાયલ થયેલી મહિલાનું મૃત્યુ થયું હતું. મેટ્રોના દરવાજામાં સાડી ફસાવાથી મહિલા કેટલાય મીટર સુધી…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદીએ સુરતને આપી ડબલ ગીફ્ટ, ડાયમંડ બુર્સ અને નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન
સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસમાં જ સુરતને બે મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ…
- મહારાષ્ટ્ર
પગ ધોઈને પાણી પીઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જરૂર મળશે: સ્ટીંગ ઓપરેશનમાં અંધશ્રદ્ધાનો ભાંડો ફૂટ્યો
પુણે: પુણેના પાષાણ જેવા ઉચ્ચ વિસ્તારમાં કન્સલટન્સીના નામે જદુટોણાં ચાલી રહ્યા હતા. વૃષાલી ઢોલે શિરસાઠ નામની યુવતી ઘણાં યુવાનોને ફસાવી રહી હતી. સ્પર્ધાતમક પરીક્ષામાં સફળતા મેળવવા માટે દોરા ધાગા બાંધી રાખ ખાવા આપતી હતી. પગ ધોયેલું પાણી પીવા આપતી હતી.…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં સોલર કંપનીમાં મોટો ધમાકો, 9 લોકોના દર્દનાક મૌત; અનેક ઘાયલ
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બજારગાંવ વિસ્તારમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર…
- મનોરંજન
HAPPY BIRTHDAY: મુખ્ય પ્રધાનનો દીકરો અભિનયમાં તો એક્કો પણ વિનમ્રતામાં પણ અવ્વલ
તમે બોલીવૂડમાં મોટું નામ ધરાવતા હોવ અને તમારો પરિવાર રાજકારણમાં દસકાઓથી આગલી હરોળમાં આવતો હોય ત્યારે ભઈ તમારા રૂઆબનું તો શું કહેવું. બોલીવૂડમાં ઘણા સારા અભિનેતા તેમના અટીટ્યૂડને લીધે હેરાન થયા અને ફેંકાઈ ગયા જ્યારે આજનો બર્થ ડે સેલિબ્રિટી તેના…