- ઇન્ટરનેશનલ
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં હિંદુઓએ કરી કાર રેલી
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં લોકોની આસ્થા પર બિરાજમાન એવા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોમાં પણ આ મંદિરના ઉદ્ઘાટનને લઇને એવો જ ઉત્સાહ…
- આપણું ગુજરાત
આમ કે આમ: ગુજરાતના લોકો આ રીતે કરી રહ્યા છે પૈસા અને વીજળીની બચત
સૂર્યદેવતા રોજ તપે છે અને વિશ્વને પ્રકાશ આપે છે. જોકે ગુજરાતના ઘણા પરિવારો આ પ્રકાશનો ખાસ ઉપયોગ કરી રહ્યા છે. સૌર ઊર્જા સોલાર પેનલ દ્વારા ગુજરાતના ઘણા પરિવારો વીજળી અને પૈસા બન્નેની બચત કરી રહ્યા છે. દેશમાં સૌથી વધારે સૌરઊર્જાનો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
નાસાને નવા 17 ગ્રહો મળ્યા, જેની નીચે જીવન હોવાની સંભાવના તે શું અહીં એલિયન્સ છે?
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ એવા 17 એક્સોપ્લેનેટ એટલે કે સૂર્ય જેવા તારાની પરિક્રમા કરતા ગ્રહો શોધી કાઢ્યા છે, જેના પર જીવન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. વિશ્વભરની અન્ય એજન્સીઓની જેમ નાસા પણ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી…
- નેશનલ
‘ભારત સમૃદ્ધ થતા પહેલા વૃદ્ધ થઇ જશે…’, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન
હૈદરાબાદ: ભારતીય અર્થતંત્ર અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે જો 2047 સુધી (અમૃત કાલ) સુધી ભારતનો વાર્ષિક સરેરાશ સંભવિત વિકાસ દર છ ટકા રહેશે, તો ભારત નિમ્ન મધ્યમ અર્થતંત્ર જ બની રહેશે. આ સિવાય…
- આપણું ગુજરાત
ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ, ચર્ચા આજે થાય છે પણ સુરત પહેલેથી જાણે છે: PM મોદી
સુરત: પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન નિમિત્તે ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે આજે સુરતની ચમકમાં વધુ એક હીરાનો ઝગમગાટ જોડાયો છે, અને એ પણ કોઇ નાનોમોટો નહિ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ હીરો છે. “હવે જ્યારે કોઇ ડાયમડ…
- ટોપ ન્યૂઝ
આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર, બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે
દિબ્રુગઢઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ શર્માએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ…
- આપણું ગુજરાત
અંબાજીના ચરણોમાં ચડાવેલી અગરબતી માત્ર અગરબત્તી નહીં, આ મહિલાઓનો સંકલ્પ છે
અમદાવાદઃ મજબૂરી હોય ત્યારે ખોટા રસ્તે વ્યક્તિ વળે અને પછી તે રસ્તો જ તેને માફક આવી જાય છે અને તે દોજખમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. આ સાથે સમાજ પણ જલદીથી સ્વીકારતો નથી, પણ ગુજરાતની આ મહિલાઓએ તમામ પડકારો ઝીલી…
- નેશનલ
કાશ્મીરના એક ઠગને પીએમઓ ઓફિસર હોવાનો ઢોંગ કરીને છ મહિલાઓ સાથે લગ્ન કર્યા અને..
શ્રીનગર: કાશ્મીરમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિએ પીએમઓ અધિકારી હોવાનો ઢોંગ કરીને અલગ-અલગ ઓળખના બહાને કુલ છ મહિલાઓ સાથે લગ્ન કરવાનો આરોપ છે. ક્યારેક આ આરોપી પોતાને ન્યુરોસર્જન કહેતો, ક્યારેક આર્મી ડોક્ટર તો ક્યારેક એનઆઈએનો સિનિયર ઓફિસર.…
- નેશનલ
વડા પ્રધાન મોદીનો હુંકાર બ્રહ્માંડની કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં
નવી દિલ્હી: :છેલ્લા ઘણા સમયથી કલમ 370 પર ચર્ચાઓ ચાલી રહી છે ક્યારેક પાકિસ્તાન યુએનમાં રજૂઆત કરે છે કે તે ક્યારેક વિપક્ષો હોબાળો કરે છે આ તમામ ચર્ચાઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર…
- નેશનલ
પૂજારીને ગોળી મારી, આંખો કાઢી લીધી, બિહારના ગોપાલગંજમાં અંધાધૂંધી
પટણાઃ બિહારમાં જંગલરાજ પાછું આવ્યું હોય એમ એક પછી એક હિચકારી ઘટનાઓ બની રહી છે. હવે બિહારના ગોપાલગંજમાં એક પૂજારીની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પૂજારીની હત્યા બાદ હત્યારાઓએ તેની બંને આંખો પણ કાઢી નાખી હતી. જ્યારે…