- ઇન્ટરનેશનલ
ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપે તારજી સર્જી, 110થી વધુના મોત
બેજિંગ: ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો . ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) એ આપેલી માહિતી અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર…
- નેશનલ
INDIA ગઠબંધનની આજે બેઠક, લોકસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી અને આગામી રણનીતિ પર થશે ચર્ચા
નવી દિલ્હી: INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના તમામ મોટા નેતાઓ બેઠકમનાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. સોમવારે દિલ્હી પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું INDIA ગઠબંધનના વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર અંગેનો નિર્ણય 2024ની ચૂંટણી બાદ…
- નેશનલ
સંસદની સુરક્ષા ભંગ મુદ્દે મમતા દીદીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો
નવી દિલ્હીઃ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે સંસદની સુરક્ષામાં મોટી બેદરકારી થઈ છે.ગૃહ પ્રધાને આ વાતનો સ્વીકાર કરી લીધો છે. અને આ ખૂબ…
- નેશનલ
સસંદની સુરક્ષાભંગઃ કૉંગ્રેસના નેતાએ વડા પ્રધાનની ટીકા કરતા શું કહ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે પીએમ આ મુદ્દે ચર્ચાથી ભાગી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ટીકાનો મારો ચલાવ્યો હતો.જયરામ…
- Uncategorized
ભારત સામે કેમ પિંક જર્સી પહેરીને રમવા ઉતરી દ. આફ્રિકાની ટીમ?
ભારતીય ટીમ હાલમાં દ. આફ્રિકાના પ્રવાસે છે. ભારતીય ટીમ અહીં ત્રણ વન-ડે, 3 ટી-20 અને બે ટેસ્ટ મેચ રમવાનું છે. ભારત અને દ. આફ્રિકા વચ્ચે આજે પહેલી વન-ડે મેચ રમાઇ રહી છે. . દ. આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું…
- નેશનલ
સુરતીલાલાઓના ખાવાપીવાના શોખ વિશે વડા પ્રધાનએ શું કહ્યું?
સુરતઃ સૂરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત છે. સુરતીઓની ખાવાપીવાની અને મોજ કરવાની જીવનશૈલી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં ખાવાપીવાની વેરાયટી જેટલી મળે છે તેટલી લગભગ દેશમાં ક્યાંય મળતી નહીં હોય. આ શહેર જેટલુ તેના કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ માટે…
- નેશનલ
સરકારમાં મુસ્લિમોની ભાગીદારી ઘટી, પહેલીવાર કેન્દ્ર અને 15 રાજ્યોમાં મુસ્લિમ પ્રધાન નથી
નવી દિલ્હી: ભાજપ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વાયદા સાથે કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પર આવી અને અન્ય પક્ષો પણ સમાન તકોના વાયદા કરતા રહે છે. પરંતુ સરકારમાં મુસ્લિમોની ભાગીદારીના આંકડા કંઇક અલગ જ પરિસ્થિતિ દર્શાવે છે. પહેલીવાર એવું બન્યું છે…
- ઇન્ટરનેશનલ
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં હિંદુઓએ કરી કાર રેલી
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં લોકોની આસ્થા પર બિરાજમાન એવા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોમાં પણ આ મંદિરના ઉદ્ઘાટનને લઇને એવો જ ઉત્સાહ…
- આપણું ગુજરાત
આમ કે આમ: ગુજરાતના લોકો આ રીતે કરી રહ્યા છે પૈસા અને વીજળીની બચત
સૂર્યદેવતા રોજ તપે છે અને વિશ્વને પ્રકાશ આપે છે. જોકે ગુજરાતના ઘણા પરિવારો આ પ્રકાશનો ખાસ ઉપયોગ કરી રહ્યા છે. સૌર ઊર્જા સોલાર પેનલ દ્વારા ગુજરાતના ઘણા પરિવારો વીજળી અને પૈસા બન્નેની બચત કરી રહ્યા છે. દેશમાં સૌથી વધારે સૌરઊર્જાનો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
નાસાને નવા 17 ગ્રહો મળ્યા, જેની નીચે જીવન હોવાની સંભાવના તે શું અહીં એલિયન્સ છે?
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ એવા 17 એક્સોપ્લેનેટ એટલે કે સૂર્ય જેવા તારાની પરિક્રમા કરતા ગ્રહો શોધી કાઢ્યા છે, જેના પર જીવન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. વિશ્વભરની અન્ય એજન્સીઓની જેમ નાસા પણ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી…