- નેશનલ
મધ્યપ્રદેશમાં જેને કુળદેવતા સમજીને પૂજતા હતા તે નામશેષ પ્રાણીનું ઈંડું હોવાનું બહાર આવ્યું
ભોપાલ : મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પાડાલ્યા ગામમાં લોકો તેમની અણસમજના કારણે ડાયનાસોરના ઈંડાની પૂજા કરતા હતા. ગામની 40 વર્ષીય વેસ્તા મંડલોઈને ખોદકામ દરમિયાન ગોળાકાર પથ્થરના આકારની વસ્તુ મળી આવી જેને ગામના લોકોએ પોતાના કુળદેવતા માની લીધા અને તેની પૂજા કરવા…
- મહારાષ્ટ્ર
અતિથિ દેવો ભવઃની પરંપરાને શરમાવે તેવી ઘટના બની મહારાષ્ટ્રમાં, વીડિયો જોશો તો…
પુણેઃ સદીયોથી ભારતની પરંપરામાં મહેમાનોને ભગવાનની જેમ પૂજવાની પરંપરા છે. મહેમાન ઘરે આવે તો આજેપણ તેમની ખાસ આગતાસ્વાગતા કરવામાં અનેક પરિવારો માને છે. મહારાષ્ટ્રનું પુણે પણ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે અહીં એર કોરિયન યુવતી સાથે થયેલા દુરવ્યવહારએ સૌને…
- આમચી મુંબઈ
‘…જે ભાઇ તમારી સાથે નાનાપણથી મોટો થયો એના પર સહેજ તો વિશ્વાસ રાખવો તો…’ શર્મિલા ઠાકરેની ઉદ્ધવ ઠાકરે પર ટીકા
મુંબઇ: આભાર માનવાની તક મને ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય આપી નથી. એમને જ્યારે સમય મળે ત્યારે એ માત્ર અમારી ટીકા જ કરતાં હોય છે. જે ભાઇ તમારી સાથે નાનપણથી મોટો થયો છે એના પર સહેજ વિશ્વાસ રાખ્યો હોત ક્યારેક અમારા પર…
- આપણું ગુજરાત
‘Rape is Rape… ભલે તે પતિ દ્વારા કરવામાં આવે’, ગુજરાત હાઈકોર્ટની મહત્વની ટીપ્પણી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક જામીન અરજીની સુનાવણી દરમિયાન મેરીટલ રેપ અને મહિલાઓ સાથે થતા ગુનાઓ અંગે મહત્વની ટીપ્પણીઓ કરી હતી. સુનાવણી દરમિયાન મેરીટલ રેપ અંગે કોર્ટે કહ્યું કે ‘બળાત્કારએ બળાત્કાર છે, પછી ભલે તે કોઈ પુરુષ દ્વારા તેની પત્ની સાથે…
- સ્પેશિયલ ફિચર્સ
મંગળવારનું પંચાંગ, રાહુકાળ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો જાણો સમય
આજનું પંચાંગ 19 ડિસેમ્બર 2023: આપણા શાસ્રો પ્રમાણે દિવસની શરૂઆત પહેલા પહોર એટલે કે સવારે 4 વાગ્યાથી થાય છે. આજે 19 ડિસેમ્બર એ માર્ગશીર્ષ શુક્લ પક્ષ, સપ્તમી અને મંગળવારની ઉદયા તિથિ છે. સપ્તમી તિથિ મંગળવારે બપોરે 1.07 વાગ્યા સુધી ચાલશે.…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ સહમતિ થતી નથી
ગાઝા: ગાઝા પટ્ટી પર ઈઝરાયલી સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે ઇજિપ્તના સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ બંને ફરી એકવાર યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે તૈયાર છે. પરંતુ કેટલીક…
- નેશનલ
Gyanvapi-Kashi Title Dispute Cases: અલાહાબાદ HC મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી દીધી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી જમીન માલિકી વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આજે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા માલિકી વિવાદના કેસોને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું,…
- નેશનલ
અડવાણી-મુરલી મનોહર જોશીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા વિનંતી કેમ કરી….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ઉદ્ઘાટન સમારોહમાં ન આવવાની અપીલ કરી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે મુરલી મનોહર…
- મનોરંજન
Happy Birthday: એક્ટિંગની દુનિયામાં આવી તો નિક નેમને જ ઓળખ બનાવી લીધી
ટીવીની દુનિયાથી શરૂ કરનારા ઘણા કલાકારો ફિલ્મોમાં પણ સારી નામના મેળવે છે. વર્ષો પહેલા આવતી સિરિયલ પવિત્ર રિશ્તાના બે મુખ્ય કલાકારો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે આનું ઉદાહરણ છે. કમનસીબે સુશાંત આપણી વચ્ચે રહ્યો નથી. અંકિતા જીવનમાં આગળ વધી ગઈ…
- સ્પોર્ટસ
IPL 2024 Auction: 333 ખેલાડીઓ, 10 ફ્રેન્ચાઇઝી અને 262.95 કરોડ રૂપિયા, જાણો A to Z માહિતી
દુબઈ: આજે યુએઈના દુબઈમાં IPLમાટે ખેલાડીઓની હરાજી થશે. દુબઈના કોકા કોલા એરેના ખાતે બપોરે 1 વાગ્યે હરાજી શરૂ થશે. આ પહેલીવાર છે જ્યારે આઈપીએલની હરાજી ભારતની બહાર થઈ રહી છે. હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઇઝી પોતપોતાની ટીમના ખાલી સ્થાનો ભરવા માટે…