- સ્પોર્ટસ
IPL Auction update: ઉમેશ યાદવ, અલ્ઝારી જોસેફ અને શિવમ માવી પર રૂપિયાનો વરસાદ
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સ્પર્ધા હતી. આ પછી દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી. પરંતુ…
- સ્પોર્ટસ
IPL Auction update: મિચેલ સ્ટાર્કને KKR રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો
ઓસ્ટ્રેલીયાન ખેલાડીઓ પર IPL હરાજીમાં મોટા દાવ લાગી રહ્યા છે. પેટ કમિન્સને હૈદરાબાદે રૂ.20 કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો. સ્ટાર્કની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ હતી. મિચેલ…
- સ્પોર્ટસ
IPL Auction update: લોકી ફર્ગ્યુસન અને જોશ ઈંગ્લિશને કોઈ ખરીદદારના મળ્યાં, આ યુવા ભારતીય ખેલાડી વેચાયા
ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. તેની બેઝ કિંમત 50 લાખ રૂપિયા હતી. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા ખરીદ્યો.ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશ અનસોલ્ડ રહ્યો. તેની બેઝ…
IPL Auction update: હર્ષલ પટેલ અને ડેરિલ મિશેલ થયા માલામાલ, આટલા કરોડનો વરસાદ
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડમાં ખરીદ્યો હતો. મિશેલને ખરીદવા પંજાબ અને ચેન્નઈ વચ્ચે સ્પર્ધા જામી હતી અંતે ચેન્નઈએ બાજી મારી હતી. ડેરીલ મિશેલની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી.પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને રૂ.11.75 કરોડમાં ખરીદ્યો…
- સ્પોર્ટસ
IPL Auction update: પેટ કમિન્સ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, આ ફ્રેન્ચાઇઝીએ આપ્યા અધધ રૂપિયા
દુબઈ: ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સન રાઈઝર્સ હૈદરાબાદે અધધ રૂ.20 કરોડ 50 લાખ આપીને ખરીદ્યો છે. પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું…
- સ્પોર્ટસ
IPL 2024ની હરાજીમાં કોણ કોણ રહેશે ઉપસ્થિત, જાણો..
આજે દુબઈમાં IPL 2024 માટે ખેલાડીઓની હરાજી યોજાઇ રહી છે. હરાજીમાં કુલ 333 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. વિદેશી ખેલાડીઓ માટે 30 સ્લોટ સહિતના કુલ 77 સ્લોટ ખાલી છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને લઇને યોગ્ય રિસર્ચ તથા હોમવર્ક પૂર્ણ કર્યા બાદ…
- નેશનલ
શશિ થરૂર, ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુલે લોકસભામાંથી સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે પગલા લેવાયા
નવી દિલ્હી: લોકસભામાં સુરક્ષા ભંગની ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાનના નિવેદનની માગ કરી રહેલા વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા આજે પણ યથાવત જોવા મળી હતી. આજે લોકસભા સાંસદ શશિ થરૂર, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનું નામ પણ…
- નેશનલ
‘આગામી ચૂંટણી બાદ વિપક્ષનું આટલું સંખ્યાબળ પણ નહીં રહે’, વડાપ્રધાન મોદીનું નિવેદન
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક મામલે સાંસદના બંને ગ્રહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યું છે, ગઈ કાલે સોમવારે બંને ગૃહોના મળીને 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, વિપક્ષ સરકાર પર ‘સરમુખત્યારશાહી વર્તન’ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
લગ્ન દરમિયાન વરરાજાને આવ્યો હાર્ટ એટેક… દુલ્હનની સામે જ થયું તેનું મોત
ઇસ્લામાબાદઃ આજકાલ લોકોને હાર્ટ એટેક આવવાની સમસ્યા ઘણી વધી ગઇ છે. અચાનક જ હસતા, રમતા, કામ કરતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે અને તેમની જીવનલીલા સમાપ્ત થઇ જાય છે. લોકો ડાન્સ કરતા કરતા અચાનક મૃત્યુ પામે છે. અત્યાર સુધી…