- આમચી મુંબઈ
મુંબઈમાં પાંચ નવાં ફાયર સ્ટેશન બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની વધતી વસતી અને હાઈરાઈસ ઈમારતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ફાયર સ્ટેશનોનોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું હતું અને હવે આને અનુલક્ષીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મુંબઈમાં પાંચ નવા ફાયર સ્ટેશન માટે…
- નેશનલ
Delhi Assembly election: ભાજપ AAPના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે! કેજરીવાલે બેઠક બોલાવી
નવી દિલ્હી: આવતી કાલે 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર (Delhi Assembly election result) થશે. મતદાન બાદ જાહેર કરવામાં આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને બહુમતી મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જ્યારે સત્તાધારી આમ આદમી પાર્ટી(AAP)ને મોટી હાર મળી…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ ટીમને ODI અને T20I માટે મળશે નવો કાયમી કેપ્ટન! સૂર્યાની થશે હકાલપટ્ટી
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝ માટે શુભમન ગીલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો, ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ચાહકો નારાજ થયા હતાં, કેમ કે શુભમન ગીલ કરતા હાર્દિક…
- સ્પોર્ટસ
શુભમન ગિલનો બૅટિંગ ઍવરેજમાં વર્લ્ડ રેકોર્ડ: વિરાટ, બેવન, ડિવિલિયર્સને પણ ઝાંખા પાડી દીધા
નાગપુર: શુભમન ગિલે ગઈ કાલે અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને ભારતને વિજય અપાવવાની સાથે સિરીઝમાં 1-0ની સરસાઈ અપાવી એ ઉપરાંત તેણે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નવો વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કર્યો હતો. વન-ડેના ઈતિહાસમાં તેની બૅટિંગ ઍવરેજ અત્યારે…
- આમચી મુંબઈ
દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ અવોર્ડ્સના નામે સરકાર અને બેંકો સાથે છેતરપિંડીના કેસમાં એફઆઈઆર
મુંબઈઃ ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેનું નામ વાપરી તેમના નામે એવોર્ડ્સ આપતા આયોજકો સામે મુંબઈ પોલીસે એફઆઈઆપ નોંધી છે. દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ્સ આ નામ હેઠળ એવોર્ડ્સ આપવા માટે કેન્દ્ર સરકારનું ફંડ અને બેંકો તેમ જ અન્ય ખાનગી…
- નેશનલ
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોનું ભવિષ્ય શું? ફરી વિદશ જઇ શકશે?
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ સપાટો બોલાવ્યો છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે ડંકી રુટ દ્વારા અમેરિકામાં પ્રવેશેલા 104 ભારતીયોને દેશનિકાલ કરીને ભારત પરત મોકલ્યા છે. અમેરિકન સરકારનું…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું પગલું; આ કારણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવ્યા
વોશિંગ્ટન: ગત 20જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, જેને કારણે તેઓ લગભગ દરરોજ હેડલાઈનમાં રહે છે. તાજેતરના એક આદેશમાં ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) સામે પ્રતિબંધો લગાવવાની જાહેરાત…