- નેશનલ
ઉપ રાષ્ટ્રપતિની મિમિક્રી કરવા બદલ TMC સાંસદ વિરુદ્ધ કેસ દાખલ, ધરપકડની શક્યતા
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી લોકસભા અને રાજ્યસભામાં સાંસદની ગરિમાને ઠેસ પહોંચે એવી ઘટનાનો ઘટી રહી છે. ગઈ કાલે મગળવારે સંખ્યાબંધ વિપક્ષી સાંસદો સસ્પેન્ડ થયા બાદ સંસદ સંકુલમાં એકઠા થયા હતા, આ દરમિયાન TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ…
- નેશનલ
‘મહિલાઓને સંસદમાં બોલવા માટે સમય નથી અપાઈ રહ્યો’, ભાજપના મહિલા સાંસદ નારાજ
નવી દિલ્હી: રાજસ્થાનના દૌસા લોકસભા મત વિસ્તારના ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસકૌર મીનાએ લોકસભામાં મહિલાઓને તેમના વિચારો રજૂ કરવા માટે યોગ્ય સમય ન મળવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લોકસભા સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલને કહ્યું કે અમને યોગ્ય…
- ટોપ ન્યૂઝ
તેલંગણામાં કોવિડના ફરી આટલા કેસ આવ્યાં સરકારે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી
તેલંગાણા: હજુ તો માંડ લોકો ફરી પોતાની જિંદગીમાં રેગ્યુલર થાય ત્યાં તો દેશમાં ફરી કોવિડે માથું ઊંચક્યું છે. તેલંગાણામાં મંગળવારે કોવિડના ચાર કેસ નોંધાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો, રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર
કોલોરાડો: અમેરિકામાં વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે યુએસ કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું પંચાંગ: જાણો આજનો શુભ સમય અને રાહુકાલ
આજનું પંચાંગ 20 ડિસેમ્બર 2023: 20 ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ અષ્ટમી અને બુધવાર છે. અષ્ટમી તિથિ બુધવારે બપોરે 11.15 વાગ્યા સુધી ચાલશે. 20મી ડિસેમ્બરે દુર્ગાષ્ટમી વ્રત રાખવામાં આવશે. વ્યતિપાત યોગ બુધવારે બપોરે 3.56 વાગ્યા સુધી રહેશે. તેમજ ઉત્તરા…
- રાશિફળ
આજનું રાશિફળ (20-12-2024): કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોને લાભ મળવાની સંભાવના રહેશે, ફટાફટ જોઈ લો તમારું ભવિષ્ય!
મેષ: મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે. જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો તેમાં વધારો થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ મુદ્દાને લઈને પરસ્પર મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને…
- વેપાર
નબળા રૂપિયે સોનામાં રૂ. ૧૨૧નો સુધારો, ચાંદી રૂ. ૧૨૩ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોમાં વ્યાજદર કપાતની શરૂઆતની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ…
- સ્પોર્ટસ
IPL Auction update: ઉમેશ યાદવ, અલ્ઝારી જોસેફ અને શિવમ માવી પર રૂપિયાનો વરસાદ
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સ્પર્ધા હતી. આ પછી દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી. પરંતુ…
- સ્પોર્ટસ
IPL Auction update: મિચેલ સ્ટાર્કને KKR રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો
ઓસ્ટ્રેલીયાન ખેલાડીઓ પર IPL હરાજીમાં મોટા દાવ લાગી રહ્યા છે. પેટ કમિન્સને હૈદરાબાદે રૂ.20 કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીદ્યો. સ્ટાર્કની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ હતી. મિચેલ…