- શેર બજાર
શેરબજાર ફરી નવી વિક્રમી ઊંચી સપાટીએ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર થોડી પીછેહઠ બાદ આજના સત્રમાં ફરી તેજીના મૂડમાં આવી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આઇટી અને કન્ઝ્યુમર શેરોમાં તેજીને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે તાજી રેકોર્ડ ઊંચાઈએ ચઢ્યા હતા, સેન્સેક્સ 400 પોઈન્ટ જેટલો…
- મનોરંજન
આ લાંબી લાઈન જોઈ શાહરૂખ અને તેના ફેન્સના ધબકારા વધી જશે
શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી શુક્રવારને બદલે એક દિવસ વહેલી એટલે કે આવતીકાલે રીલિઝ થવા જઈ રહી છે. એક વર્ષમાં બે બ્લોક બ્લસ્ટર આપ્યા બાદ રાજકુમાર હીરાનીની આ ફિલ્મ પણ દર્શકોને રીઝવશે તેવા દાવા થઈ રહ્યા છે, પણ આ ફિલ્મ સાથે…
- ઇન્ટરનેશનલ
55 હિન્દુ તીર્થયાત્રીઓ પાકિસ્તાનમાં કટાસ રાજ મંદિરના દર્શનાર્થે કેવી રીતે પહોંચ્યા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે પણ ઘણા હિંદુ મંદિરો છે. જેમાંથી એક છે કટાસ રાજ મંદિર જે ભારતના શીખોની માટે આ ખૂબજ જૂંનું તીર્થસ્થળ છે. અને આથી દર વર્ષે ભારતમાંથી ઘણા શીખો પાકિસ્તાનના આ મંદિરમાં દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ…
- નેશનલ
કાશ્મીરમાં રોહિંગ્યા મુસલમાનો અને નકલી ભારતીયો પર મોટી કાર્યવાહી કરવામાં આવશે
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા રોહિંગ્યાને મદદ કરનારાઓ અને આશ્રય આપનારા વિરુદ્ધ જમ્મુ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં સાત યુગલો સહિત 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે…
- નેશનલ
ડૉનેટ ફોર દેશઃ આ રાજ્યમાંથી મળ્યું સૌથી વધારે ભંડોળ, રાહુલએ પણ આપ્યું દાન
અમદાવાદઃ 138 વર્ષના જૂના પક્ષ કૉંગ્રેસએ દેશ પાસેથી ડૉનેશન લેવાની મુહીમ હાથ ધરી છે.જેમાં કૉંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે ડૉનેશન કર્યું અને લોકોને અપીલ કરી છે કે દેશનો આત્મા બચાવી રાખવા માટે દાન કરવામાં આવે છે.…
- નેશનલ
હું પણ 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું’, વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિને ફોન કર્યો
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ દ્વારા ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. ઉપ રાષ્ટ્રપતિ ધનખરે આ ઘટનાની નિંદા કરી હતી. ત્યારે આજે બુધવારે તેમણે X પર પોસ્ટ કર્યું કે આ ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર…
- સ્પોર્ટસ
IPL Auction: મેરઠનો 20 વર્ષનો છોકરો થયો માલામાલ, આ ટીમે રૂ.8.40 કરોડમાં ખરીદ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની હરાજી મંગળવારે દુબઈમાં થઈ હતી. એક તરફ ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ પર મોટા દાવ લગાવવામાં આવ્યા હતા.તો, બીજી તરફ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટરો પર પણ રૂપિયાનો વરસાદ…
- મહારાષ્ટ્ર
સોશિયલ મીડિયાની તાકાતઃ વીડિયો વાયરલ થતાં આરોપીની થઈ ધરપકડ
પુણેઃ સોશિયલ મીડિયાનો જો સાચો અને વિવેકબુદ્ધિ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક પ્લેટફોર્મ છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ મળે છે અને ન્યાય પણ મળે છે. આવી જ ઘટના ઘટી છે મહારાષ્ટ્રના પિમ્પરી ચિંચવડમાં. અહીં…
- નેશનલ
સસ્પેન્ડેડ સાંસદોને સંસદની ચેમ્બર અને લોબીમાં પણ પ્રવેશ નહીં મળે, પરિપત્ર જાહેર
નવી દિલ્હી: સંસદમાંથી મોટી સંખ્યમાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને બાબતે ભારે હોબાળો થઈ રહ્યો છે. બંને ગૃહો મળીને કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદોનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ થયેલા સાંસદો માટે લોકસભા…
- નેશનલ
પીએમ મોદીએ લોકો પાસે સરકાર અને સાંસદોના રિપોર્ટ માંગ્યા
નવી દિલ્હી: 2024ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોત પોતાની રીતે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રણનિતી ઘડી રહ્યા છે. ભાજપાની રણનિતીના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનતાની વાત સાંભળી રહ્યા છે. નમો એપ પર જનમન સર્વે દ્વારા પીએમ જનતાને…