- સ્પોર્ટસ
રોહિત શર્મા વિશે આકાશ અંબાણીએ શા માટે કરી આ સ્પષ્ટતા?
દુબઈઃ ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને મુંબઈ ઈન્ડિયન્સે લીધા પછી અમુક ક્રિકેટરની નારાજગીમાં વધારો થયો હતો, ત્યારબાદ એકાએક રોહિતના નામની એક્ઝિટને કારણે આઈપીએલને બદલે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને મેનેજમેન્ટ લાઈમલાઈટમાં આવી ગયું છે. ગઈકાલે ઓક્શન વખતે મુંબઈ ઈન્ડિયન્સે…
- શેર બજાર
સેન્સેકસ અચાનક ઊંચી સપાટી સામે 700પોઇન્ટ નીચે ખાબક્યો
નિલેશ વાઘેલામુંબઇ: સંપૂર્ણ તેજીના માહોલમાં નવી વિક્રમી સપાટી સર કર્યા બાદ બપોરના સત્રમાં શેરબજારમાં એકાએક પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ દિવસની ટોચથી 700 પોઈન્ટનીચી સપાટીએ ખાબક્યો હતો, જ્યારે નિફ્ટી 21,225ની નીચે સરકી ગયો હતો.બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક ભારે વેચવાલી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
NASAએ સ્પેસ સેન્ટરમાં હાથ ધરાયેલા અનોખા વિજ્ઞાન પ્રયોગોનો રસપ્રદ વિડીયો શેર કર્યો
2023ના વર્ષ દરમિયાન NASAએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં રેહલા અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયોગો અંગે સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા લોકોને અચંબિત કર્યા હતા. હવે વર્ષ સમાપ્ત થવા આવ્યું છે ત્યારે નાસાએ YouTube પર ISSમાં થયેલા પ્રયોગોનો કમ્પાઈલ્ડ વિડિઓ શેર કર્યો…
- નેશનલ
યુએસ દ્વારા પન્નુની હત્યાના કાવતરાના દાવા પર મૌન તોડ્યું પીએમ મોદીએ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર ભારત દ્વારા ખાલિસ્તાની અલગતાવાદી અથવા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગેના આરોપ પર પહેલીવાર મૌન તોડ્યું છે. વડા પ્રધાને ભારત દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ સામે કથિત નિષ્ફળ…
- નેશનલ
…આ કારણે ભાજપના સાંસદો એક કલાક સંસદમાં ઊભા રહ્યા
નવી દિલ્હીઃ તૃણમુલ કૉંગ્રેસના સાંસદે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરતા સર્જાયેલા વિવાદ વચ્ચે ભાજપ સહિત NDAના તમામ રાજ્યસભા સાંસદોએ ઘટનાનો અનોખો વિરોધ કર્યો હતો. એનડીએના 109 સભ્ય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના સન્માનમાં એક કલાક સુધી ગૃહમાં ઊભા રહ્યા…
- નેશનલ
‘જગદીપ ધનખર માટે ખૂબ આદર, મિમિક્રી એ એક કળા છે’, તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જી
નવી દિલ્હી: સંસદ પરિસરમાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી મામલે રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ આ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી. હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું…
- સ્પોર્ટસ
IPL 2024 auction: પંજાબ કિંગ્સે ભૂલથી ખોટો ખેલાડી ખરીદી લીધો, ખેલાડી હવે ટીમનો ભાગ
ગઈ કાલે મંગળવારે દુબઈમાં IPLનું મીની ઓક્શન યોજાયું હતું. જેમાં પંજાબ કિંગ્સે 8 ખેલાડીઓ ખરીદ્યા હતા, પરંતુ આ દરમિયાન પંજાબ કિંગ્સે એક મોટી ગફલત કરી હતી, ફ્રેન્ચાઈઝીએ ખોટા ખેલાડી ખરીદી લીધો હતો. ભૂલની જાણ થતાં, ફ્રેન્ચાઇઝીએ હરાજી કરનાર મલ્લિકા સાગર…
- Uncategorized
હજુ કૉંગ્રેસમાંથી વિકેટ પડવાના સંકેતઃ પાટણના વિધાનસભ્યએ પક્ષને આપી આ સલાહ
અમદાવાદઃ કૉંગ્રેસ રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધનની તૈયારી કરી રહી છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પડી છે, પરંતુ રાજ્ય કક્ષાએ નબળી પડી રહી છે. તાજેતરમાં પાંચ રાજ્યોની યોજાયેલી ચૂંટણીના પરિણામોએ આ વાત સાબિત કરી છે. પક્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ નબળું…
- નેશનલ
સાંસદોના સસ્પેન્શન પર શું કહ્યું હેમા માલિનીએ
નવી દિલ્હીઃ દેશની સાંસદ માટે બહુ મોટી ઘટના ઘટી છે જેમાં બે દિવસમાં 141 વિરોધપક્ષના સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સ્વાભાવિક રીતે વિપક્ષો સત્તાધારી પક્ષ પર વરસી પડ્યા છે ત્યારે અભિનેત્રી અને લોકસભાની સાંસદ હેમા માલિનીએ આ…
- નેશનલ
કોરોનાએ ફરી માથું ઊંચક્યું: 24 કલાકમાં દેશમાં 341 નવા કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક બોલાવી
નવી દિલ્હી: ઠંડી વધવાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે પ્રસાશનની ચિંતા વધી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં COVID-19 ના 341 નવા કેસ નોંધાયા છે, જ્યારે…