- મનોરંજન
Happy Birthday: એક દિવસમાં પાંચ ફિલ્મનું શૂટિંગ કરતો હતો આ સેલિબ્રિટી
આજકાલ ફિલ્મો અને અભિનયની વાત કરવામાં આવે ત્યારે ગંભીર એક્ટિંગ કરતા, અમુક વિષયોને લઈને જ ફિલ્મો કરતા, ખાસ ટેકનિક વાપરતા અભિનેતાઓની વાત થાય, તેમના વખાણ થાય અને તેમના ઉદાહરણો અપાય. પણ દર્શકોને ગમતા, દરેક ઈમોશન એક જ ફિલ્મમાં બતાવતા, ડાન્સ…
- ઇન્ટરનેશનલ
અમેરિકન સીડીસીએ કોવિડ JN.1ના નવા પ્રકારને લઈને વિશ્વને આપી મોટી ચેતવણી
વોશિંગ્ટનઃ કોરોનાનો નવો વોરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તે લોકોને ખૂબજ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામની સંસ્થાએ આ વાઇરસના ફેલાવાની ઝડપ અને તેની સાથે સંકળાયેલા જોખમોને લઈને ચેતવણી જાહેર…
- Uncategorized
મુંબઇમાંથી એકપણ હિરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ
નાગપૂર: સુરતનો હિરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હિરાનું નિર્માણ થાય છે અને આપડે ત્યાં નિર્માણ અને નિકાસ બંને થાય છે. મુબંઇ હિરાની નિકાસનું…
- આમચી મુંબઈ
મુંબઈમાં પ્રથમ વખત માઈક્રો સરફેસિંગ ટેક્નોલોજીથી ઈસ્ટર્ન ફ્રીવે પર મુસાફરી સરળ બનશે
મુંબઈ: ઈસ્ટર્ન ફ્રીવેનો ઉપયોગ સૌથી વધારે થઇ રહ્યો છે. ત્યારે તે લાંબા લમય સુધી ટકી રહે તે પણ મહત્વનું છે અને તેના માટે બીએમસી ‘માઈક્રો સરફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેથી વાહન ચલાવવામાં પણ સરળતા રહેશે. ફ્રીવેની બંને બાજુએ…
- નેશનલ
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, ટૂંક સમયમાં થઇ શકે છે ડીલ
નવી દિલ્હી: ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને…
- રાશિફળ
આજનું રાશિફળ (21-12-2023): આ રાશિના જાતકો રહે સાવધાન, જ્યારે આ રાશિ માટે આજનો દિવસ છે ઉત્તમ
મેષ: મેષરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઇ વિશેષ કામને કારણે લાંબી મુસાફરી પર જઇ શકો છો. જેને કરાણે તમને આરોગ્યને લગતી તકલીફો થઇ શકે છે. તમને પરિવારજનોનો સાથ અને સહકાર મળી રહેશે. રાજકારણમાં કાર્યરત લોકોએ સાવધાની સાખવી…
- સ્પેશિયલ ફિચર્સ
આજનુ પંચાંગ, 21 ડિસેમ્બર 2023: આજે નંદ નવમી, જાણો પંચક કાલનો શુભ સમય
આજનું પંચાંગ: આજે 21મી ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ નવમી અને ગુરુવાર છે.ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 એ માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ છે. આ તારીખે ઉત્તરભાદ્રપદ નક્ષત્ર અને વ્યતિપાત યોગનો સંયોગ થશે. દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશના ઘર પર ગ્રેનેડ હુમલો, 2017માં નવાઝ શરીફ અયોગ્ય ઠેરવ્યા હતા
લાહોર: નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાથી રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે બુધવારે સાંજે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. વર્ષ 2017માં સાકિબ…
- નેશનલ
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં…? આજે આવશે ચુકાદો
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર વિવાદ અંગે આજે કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો આવશે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં બે સીલબંધ પરબીડિયામાં દાખલ કરેલ જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ…
- નેશનલ
નર ચિત્તાઓ બાદ હવે માદા ચિત્તા પણ આ નેશનલ પાર્કમાં જોવા મળશે
ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં પહેલાં બે નાર ચૂત્તાઓ બાદ હવે વીરા નામની માદા ચિત્તાને લાવવામાં આવી છે. માદા ચિત્તાને નયાગાંવ ફોરેસ્ટ રેન્જમાં છોડવામાં આવી છે. તે વિસ્તાર પીપલબાવડી પ્રવાસન વિસ્તાર હેઠળ આવે છે. નોંધનીય છે કે ત્રણ…