- નેશનલ
ભીડના સમયે ટ્રાફિક પોલીસની મદદે કોણ પહોંચ્યું જુઓ
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા બુધવારે સાંજે ગુવાહાટીના રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ જાણવા બહાર ગયા હતા. તે ભીડના સમયે ગુવાહાટીના રસ્તાઓ પર બહાર આવ્યો અને ટ્રાફિક પોલીસને મળ્યો. આ દરમિયાન તે ટ્રાફિક પોલીસની મદદ કરતો પણ જોવા મળ્યો હતો.…
- નેશનલ
કોંગ્રેસ ટૂંક સમયમાં જ હેડ ક્વાટર શિફ્ટ કરશે, ઈન્દિરા ભવન તરીકે ઓળખાશે
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં હેડ ક્વાટર બદલવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં તેનું મુખ્યાલય નવી જગ્યાએ શિફ્ટ કરશે. આ નવું મુખ્યાલય ઈન્દિરા ભવન તરીકે ઓળખાશે. હાલમાં કોંગ્રેસનું કાર્યાલય દિલ્હીમાં 24 અકબર રોડ પર…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં આગામી 40 દિવસ મહત્વના…
શ્રીનગર: કાશ્મીરમાં આગામી 40 દિવસ માટે હાડ થીજવી દે તેવી ઠંડી પડશે અને આ 40 દિવસના સમયગાળાને ચિલ્લઈ કલાં તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઓછું નોંધાયું…
- નેશનલ
Gyanvapi dispute: ASIનો રીપોર્ટ જાહેર થશે કે નહીં? આજે સુનાવણી ટળી, હવે આ તારીખે આવશે ચુકાદો
Gyanvapi dispute: ASIનો રીપોર્ટ જાહેર થશે કે નહીં? આજે સુનાવણી ટળી, હવે આ તારીખે આવશે ચુકાદોવારાણસી: જ્ઞાનવાપી કેસમાં ASIનો સર્વે સાર્વજનિક કરવો કે નહીં એ અંગે આજે જીલ્લા કોર્ટનો ચુકાદો આવવાનો હતો. પરંતુ મુસ્લિમ પક્ષની ગેરહાજરીને કારણે કોર્ટે આજે ચુકાદો…
- નેશનલ
આજે જ સંસદના શિયાળુ સત્રની પૂર્ણાહુતિ થઈ જાય તેની સંભાવના
નવી દિલ્હીઃ ખૂબ જ હંગામી સાબિત થયેલું સંસદનું શિયાળુસત્ર એક દિવસ વહેલુ પૂરું થઈ જાય તેવી સંભાવના છે. હમાણા થોડીવાર પછી જ સંસદનું શિયાળુસત્ર આટોપાઈ શકે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે. આ સત્રમાં 13મી ડિસેમ્બરના રોજ થયેલી સુરક્ષામાં ચૂકની…
- મનોરંજન
ડંકીને મળી સારી ઓપનિંગ પણ સાલાર સામે ટકવું મુશ્કેલ
શાહરૂખ ખાન અને રાજકુમાર હીરાનીની પહેલી ફિલ્મ ડંકી શુક્રવારને બદલે ગુરુવારે થિયેટરોમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મ આ વર્ષની શાહરૂખની ત્રીજી ફિલ્મ છે. અગાઉ પઠાણ અને જવાન એમ બે હીટ ફિલ્મો એસઆરકે આપી ચૂક્યો છે અને ડંકી તેની ત્રીજી હીટ…
- શેર બજાર
શેરબજાર જોખમી સ્તરથી પાછું ફર્યું
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારના આજના સત્રની શરૂઆત જોરદાર કડાકા સાથે થઈ હતી. બુધવાર પછી સતત બીજા દિવસે પ્રારંભમાં જ મોટા કડાકાથી રોકાણકારો ભયભીત થઈ ગયા હતા. ખાસ કરીને ઓટો, બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને ફાર્મા શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી.…
- આમચી મુંબઈ
રામ રાખે તેને કોણ ચાખે: 14માં માળ પરથી નીચે પટકાયા બાદ આ છોકરીનો વાળ પણ વાંકો ન થયો
મુંબઇ: કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત આપણાંમાંથી ઘણાંને ખબર છે. પણ કુર્લાના એક પરિવારે આ કહેવત અનુભવી હતી. તેમના પરિવારમાં જે ઘટના બની તેણે આ કહેવતને યથાર્થ રુપ આપ્યું છે. કુર્લામાં રહેનારો શેખ પરિવાર…
- નેશનલ
સંસદની સુરક્ષાની જવાબદારી હવે આ સંસ્થા સંભાળશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ(CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસ સંસદની સુરક્ષા સંભાળતી હતી.ઉલ્લેખનીય છે કે ગત 13 ડિસેમ્બરના રોજ…