- નેશનલ
આ મોટિવેશનલ સ્પીકર પર તેની પત્નીએ લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના નોઈડામાં નાની તકરાર પર તેની પત્ની પર હુમલો કરવા બદલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા માત્ર યુટ્યુબર નથી પણ એક મોટા બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર, 2023…
- નેશનલ
દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને EDએ ત્રીજું સમન્સ મોકલ્યું પરંતુ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. શુક્રવારે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં કેજરીવાલને 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઇ પણ કેજરીવાલને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નહોતા…
- સ્પેશિયલ ફિચર્સ
23 ડિસેમ્બર 2023નું પંચાંગ: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 23 ડિસેમ્બર 2023: 23 ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ એકાદશી અને શનિવાર છે. શનિવારે સવારે 7.12 કલાકે એકાદશી તિથિની પૂર્ણાહુતિ થઈ છે. 23મી ડિસેમ્બરે મોક્ષદા એકાદશી વ્રત કરવાનું રહેશે. તેમજ શનિવારે સવારે 9.07 વાગ્યા સુધી શિવ યોગ…
- ઇન્ટરનેશનલ
303 ભારતીયોને લઇ જઇ રહેલ વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું: પેરિસથી દિલ્હી સુધી હોબાળો
લંડન: સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)થી નિકારાગુઆ જઇ રહેલ એક વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. આ સમાચાર મળતાં જ પેરીસથી લઇને દિલ્હી સુધી હોબાળો મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ…
- ઇન્ટરનેશનલ
કેનેડા બાદ હવે ખાલિસ્તાની તત્વોએ અમેરિકામાં મંદિરોને નિશાન બનાવ્યા
કેલિફોર્નિયા: કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલિસ્તાની આતંકવાદીઓ અને તેમના સમર્થકોનું મનોબળ સતત વધી રહ્યું છે. જોકે બંને દેશોની સરકારો આ ખાલિસ્તાની તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી નથી. તેમ છતાં ખાલિસ્તાની આતંકવાદીઓ ક્યારેક ભારતીય દૂતાવાસ અને હાઈ કમિશન તો…
- નેશનલ
…અયોધ્યા એરપોર્ટ પર પહેલી વખત ફ્લાઈટ લેન્ડ થઈ!
અયોધ્યામાં અત્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હવે આ જ તૈયારીઓને લઈને જ એક મહત્વની માહિતી સામે આવી રહી છે. અયોધ્યામાં પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પહેલાં આજે ટ્રાયલ રન લેવામાં આવી હતી અને રનવે…
- Uncategorized
અને સ્ટેડિયમ ‘રામ સિયા રામ’ના ભજનથી ગૂંજી ઊઠ્યું, વીડિયો વાઈરલ
બોલેન્ડ પાર્કઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે મેચમાં ભારતે ગઈકાલે મેચ જીતીને વન-ડે સિરીઝ કબજે કરી હતી. ટોસ જીતીને માર્કરામે બોલિંગ લીધી હતી, જેમાં ભારતે બેટિંગમાં 296 રનનો સ્કોર કર્યો હતો. ભારત સામે જીતવા માટે 297 રનનો ટાર્ગેટ…
- નેશનલ
મનીષ સિસોદિયાને નવું વર્ષ જેલમાં વિતાવવું પડશે…જાણો કેમ?
નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાએ હજુ પણ વધારે સમય જેલમાં રહેવું પડશે. કારણકે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસ સાથે સંબંધિત CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. ત્યારે…
- નેશનલ
પૂંચમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને લશ્કરી કાફલા પર હુમલાનો વીડિયો પણ
પૂંચ: પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે પૂંચ જિલ્લામાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે આ હુમલામાં સેનાને ભારે નુકસાન થયું છે. આ એ જ આતંકવાદી છે જેણે આ વર્ષે 20 એપ્રિલે ભીમ્બર ગલીમાં લશ્કરી કાફલા પર હુમલો…
- આમચી મુંબઈ
હોટેલ કર્મચારીઓને ભણાવાશે ફૂડ સેફ્ટીના પાઠ: ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો નિર્ણય
મુંબઇ: મુંબઇની ગલીએ ગલીએ વેચાતા વડાપાંઉ, પાણીપુરીથી લઇને ચાઇનીઝની રેકડીઓ અને નાની હોટેલથી સ્ટાર હોટલના વેટર્સ, શેફ મળીને તમામ વેચાણકર્તાઓને ફૂડ સેફ્ટીના પાઠ ભણાવવામાં આવનાર છે. હાલમાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હોટેલની ચકાસણીની ઝૂંબેશની પાર્શ્વભૂમી…