- નેશનલ
સેનાએ જમ્મુમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો….
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર સેનાએ ગોળીબાર કર્યો જેમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા.આ…
- નેશનલ
તો શું સાક્ષી મલિક કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે ?
નવી દિલ્હી: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ જે WFI પ્રમુખ બન્યા તેના વિરોધમાં કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેમજ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય કર્યો હતો. સાક્ષી મલિક…
- મનોરંજન
પ્રભાસે બધાને પછાડ્યાઃ પહેલા જ દિવસે સલારે કરી નાખી આટલી કમાણી
અમદાવાદઃ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સલાર શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે પહેલા જ દિવસે ધમાકો કરી દીધો છે. નીલની ફિલ્મે ફરી એકવાર ભારતીય સિનેમાના બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પાન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસના સ્ટારડમ…
- આમચી મુંબઈ
… તો વંદે ભારત મુંબઇગરા માટે માથાનો દુ:ખાવો બનશે! લોકલ સેવાને લાગશે ફટકો
મુંબઇ: વધુ ગતીશીલ સેવા અને આકર્ષક લૂકને કારણે વંદે ભારત એક્સપ્રેસ ખૂબ જ લોકપ્રિય બની છે. દેશમાં અનેક વંદે ભારત દોડી રહી છે ત્યાં મહારાષ્ટ્રમાં પણ પાંચ વંદે ભારત ટ્રેનની સેવા શરુ છે. અને હવે મહારાષ્ટ્રને છઠ્ઠી વંદેભારત મળી છે.…
- નેશનલ
બિહારમાં રાજકીય ભૂકંપ, શું નીતિશ કુમાર લાલન સિંહને બદલીને પાર્ટીની કમાન સંભાળશે?
પટણા: દિલ્હીમાં યોજાયેલી I.N.D.I.A એલાયન્સની ચોથી બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને કોઈ પદ મળ્યું ન હતું. ત્યારથી બિહારના રાજકારણમાં ઉથલ પાથલ શરૂ થવાની સંભાવના છે. નીતીશ કુમાર દિલ્હીથી પરત ફર્યા બાદ જેડીયુએ રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક એક…
- નેશનલ
શું ઉદ્ધવ ઠાકરે જૂથના આ મહિલા સાંસદ ભાજપ ભણી?
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સતત બે ટર્મથી જીતી રહેલા ભાજપમાં કૂદવાની ઈચ્છા ઘણા સાંસદો-નેતાઓને છે. હવે આવા એક મહિલા નેતાનું નામ બહાર આવ્યું છે. જો આ અટકળ સાચી નીકળશે તે ઉદ્ધવ ઠાકેરની શિવસેના માટે…
- આમચી મુંબઈ
મહિલા મુસાફરો માટે મુલુંડ રેલવે સ્ટેશન પર પહેલું ‘વૂલુ ટોયલેટ’ શરુ
મુંબઇ: મહિલા મુસાફરો માટે છ રેલવે સ્ટેશન પર ખાનગી કંપનીના હાયટેક મહિલા સ્વચ્છતા ગૃહ શરુ કરવાનો નિર્ણય મધ્ય રેલેવેએ કેટલાંક મહિનાઓ પહેલા લીધો હતો. જે અંતર્ગત ગુરુવારથી મુલુંડ રેલવે સ્ટેશન પાસે સ્વતંત્ર વુમન્સ પાવડર રુમ (વૂલુ) શરુ કરવામાં આવ્યો છે.…
- નેશનલ
આ મોટિવેશનલ સ્પીકર પર તેની પત્નીએ લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના નોઈડામાં નાની તકરાર પર તેની પત્ની પર હુમલો કરવા બદલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા માત્ર યુટ્યુબર નથી પણ એક મોટા બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર, 2023…
- નેશનલ
દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને EDએ ત્રીજું સમન્સ મોકલ્યું પરંતુ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. શુક્રવારે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં કેજરીવાલને 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઇ પણ કેજરીવાલને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નહોતા…
- સ્પેશિયલ ફિચર્સ
23 ડિસેમ્બર 2023નું પંચાંગ: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 23 ડિસેમ્બર 2023: 23 ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ એકાદશી અને શનિવાર છે. શનિવારે સવારે 7.12 કલાકે એકાદશી તિથિની પૂર્ણાહુતિ થઈ છે. 23મી ડિસેમ્બરે મોક્ષદા એકાદશી વ્રત કરવાનું રહેશે. તેમજ શનિવારે સવારે 9.07 વાગ્યા સુધી શિવ યોગ…