- આમચી મુંબઈ
હજારો ટુ-વ્હિલર ચલાવનારાઓનો જીવ બચાવવા મફત હેલ્મેટની વહેંચણી: આખરે કોણ છે આ હેલ્મેટ મેન?
મુંબઇ: સોશિયલ મીડિયાને કારણે આખું વિશ્વ નજીક આવી ગયું છે. તમે પણ સોશિયલ મીડિયા પર એક હેલ્મેટ મેન જોયો હશે. આ હેલ્મેટ મેનના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. માથામાં હેલ્મેટ પહેરી આ વ્યક્તી રસ્તા પર ઊભો…
- ઇન્ટરનેશનલ
WHOનો દાવો વિશ્વભરમાં એક મહિનામાં 52 ટકા કેસ વધ્યા, તો શું કોરોના મહામારી ફરી આવી રહી છે?
કોરોના ફરી એકવાર વિશ્વને ડરાવી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબજ ઝડપથી વધી રહી છે. કોરાના વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોના સંક્રમણના કેસોમાં 52 ટકાનો વધારો થયો છે. WHOના ડેટા પ્રમાણે છેલ્લા મહિનામાં…
- નેશનલ
સેના પર આતંકી હુમલા બાદ પૂંછમાં ઈન્ટરનેટ સેવા બંધ….
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં પાંચ જવાનોના શહીદ થવાની ઘટના બાદ સેના અને એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ પર છે. નોંધનીય છે કે આતંકવાદીઓએ ઓપરેશન માટે જઈ રહેલા જવાનોના વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.આ હુમલા…
- નેશનલ
‘મમતામાં હિંમત હોય તો 2024માં વારાણસીથી ચૂંટણી લડે’… જાણો કોણે આવો પડકાર ફેંક્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બીજેપીના નેતા અગ્નિમિત્રા પોલે મુખ્ય પ્રધાન અને TMC સુપ્રીમો મમતા બેનર્જીને 2024ની સામાન્ય ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક દરમિયાન મમતા બેનરજીએ વારાણસી…
- મનોરંજન
બિગ બોસના ઘરમાં મચ્યો હંગામો, વિકી જૈને અંકિતા લોખંડે સાથે
સલમાન ખાનના શો બીગ બોસને લઇને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં ઘરમાં રોજ નવા નાટક જોવા મળી રહ્યા છે. જેમ જેમ આ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ અખાડો બનતો જાય છે.શોમાં દરેક સંબંધનો અલગ રંગ જોવા મળી રહ્યો…
- નેશનલ
કર્ણાટકમાં ફરી હિજાબ મુદ્દે રાજકારણ શરૂ
કર્ણાટક: કર્ણાટકમાં ફરી એકવાર હિજાબ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે શાળાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી હતી, જેના પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. ભાજપે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો આ નિર્ણય…
- મહારાષ્ટ્ર
પૂર્વ પ્રધાન સુનીલ કેદારની તબિયત લથડતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ
નાગપૂર: પૂર્વ પ્રધાન સુનીલ કેદારને શુક્રવારે, 22મી ડિસેમ્બરના રોજ પાંચ વર્ષની સજા જાહેર થયા બાદ તેમના વકીલે જામીન મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ નિર્ણય રાતે જાહેર થતાં જામીન અંગેની સુનવણી 26મી ડિસેમ્બરના રોજ થશે. દરમીયાન શુક્રવારે મોડી રાત્રે…
- નેશનલ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ નોંધાયા, 4 મૃત્યુ, સક્રિય કેસ 3 હજારને પાર
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો લોકોને ડરાવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોવિડ -19 ના સક્રિય કેસોની સંખ્યા શનિવારે 3,000 ને વટાવી ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ મળી આવ્યા છે,…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને નિશાન બનાવતા ભારતે આપી આકરી પ્રતિક્રિયા
સાન ફ્રાન્સિસ્કો: સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે શનિવારે કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં સ્વામિનારાયણ મંદિર SMVS સંસ્થાની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી નારા લખ્યા હતા. ભારતીય દૂતાવાસે આ મામલાની ત્વરિત તપાસ અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. ભારતે આ…
- સ્પોર્ટસ
India tour of South Africa:ટીમ ઈન્ડિયામાં થઇ બંગાળના રનમશીનની એન્ટ્રી
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ઓપનર ઋતુરાજ ગાયકવાડને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના બેટથી લોકોને પ્રભાવિત કરનાર અભિમન્યુ ઇશ્વરન ટીમમાં સામેલ થયો છે. પ. બંગાળ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં આગ લગાવનાર અભિમન્યુએ…