Devansh, Author at મુંબઈ સમાચાર | Page 65 of 843
  • આપણું ગુજરાતahmedabad-get-new-mode-of-transportation-lrt-know-what-else-amc-budget

    Ahmedabad ને મળશે ન્યુ મૉડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, જાણો એએમસીના પટારામાં શહેર માટે બીજું શું શું છે?

    અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)શહેરનો સતત વધી રહેલો વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2036માં ઓલમ્પિકના આયોજનના પગલે પણ અનેક જોગવાઇ કરવામાં આવી છે.એએમસીના  કમિશનર એમ થેન્નારસને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ…

  • મેટિનીThe famous Bollywood dialogue "Kabira Speaking…" is making a comeback, exciting fans of classic Indian cinema.

    ફરીથી સંભળાશે `કબીરા સ્પિકિગ…’

    ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા જેના એક ફોન કોલે રાજુ-ઘનશ્યામ અને બાબુ ભૈયાના જીવનમાં હેરાફેરી’ આણી દીધી હતી એ કબીરા પરત આવી રહ્યો છે…! સાજીદ નડિયાદવાલાહેરાફેરી’નો ત્રીજો ભાગ અનાઉન્સ કરી ચૂક્યા છે અને એમણે ગુલશન ગ્રોવર સાથે વાત પણ…

  • મેટિનીName analysis – Discover hidden meanings and interesting details behind names in this insightful article.

    લો, `નામ’માં તે વળી શું રાખ્યું છે?

    ફટા પોસ્ટર, નિકલા… – મહેશ નાણાવટી કોઈ ગુજરાતીને પૂછો કે `ભાઈ, કેશ આપું કે ક્રેડિટમાં લખાવી દઉં?’ તો તરત જવાબ મળશે : `કેશ જ હોય ને?’ જોકે, મનોરંજનની દુનિયામાં ક્રેડિટ’નો બહુ મોટો મહિમા છે. એ જ કારણસર ક્રેડિટને લગતા કિસ્સા…

  • નેશનલSecurity personnel inspecting a school in Delhi after a bomb blast threat.

    દિલ્હીની સ્કૂલ અને કોલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે

    નવી દિલ્હી: આજે ફરી એક વાર દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. NCR ની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ (Bomb Threat to Delhi Schools) મચી ગઈ છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર…

  • નેશનલIndia is the best investment destination amidst global uncertainties, RBI Governor appeals for investment

    આનંદો! તમારા EMI થશે સસ્તા RBI એ રેપો રેટ ઘટાડ્યો

    નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ છેલ્લા લગભગ પાંચ વર્ષમાં પહેલીવાર રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને 6.25% કર્યો છે અને ભારતના નાણાકીય વર્ષ 2026ના વિકાસ લક્ષ્યાંક અને 6.6% થી વધારીને 6.7 ટકા કર્યો…

  • મેટિનીVintage poster of the 1925 Gujarati film 'Mojili Mumbai' directed by Manilal Joshi.

    1925: 40% ફિલ્મ ગુજરાતી ડિરેક્ટરની..!

    ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી ગુજરાતીઓને લક્ષ્મી સાથે સંબંધ ખરો, સરસ્વતી સાથે નહીં…’ એવું મજાકમાં કે દાઢમાં બોલાતું હોય છે. કલાજગત સાથે ઘરોબો નહીં, પણઅર્થજગત’ સાથે સાત જન્મનો સહવાસ એવો અર્થ કાઢવામાં આવે છે. ફિલ્મ જગત એ કલા વિશ્વનો જ…

  • આપણું ગુજરાતHardik Patel bail plea rejected

    જાણો .. Hardik Patel એ કેમ માન્યો ગુજરાત સરકારનો આભાર

    અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2015 થી 2019 સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ ચાલેલા પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ(Hardik Patel)સહિત અનેક પાટીદારો પર પોલીસે રાજદ્રોહ સહિતના અનેક કેસો દાખલ કર્યા હતા. ત્યારે હવે પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ…

  • મેટિનીA person meditating to master their mind and achieve self-awareness.

    મનના માલિક બનવાનું શીખાય…

    એટલે તો કાળ સામે છું અડીખમ આજ પણ.બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.— શૂન્ય પાલનપુરી આ મારી નાટ્ય-સફર કલાકાર-ક્સબીઓને પસંદ આવે છે એ એમનાં પ્રતિભાવથી ખ્યાલ આવે છે. આજે રંગભૂમિની સ્થિતિ સંતોષકારક નથી,છતાં રંગભૂમિ ટકી રહી છે એનું પરોક્ષ…

  • શેર બજારStock Market: Stock market opened with marginal decline, these stocks rose

    Stock Market : સપ્તાહના અંતિમ દિવસે બજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 61.44 પોઈન્ટનો વધારો

    મુંબઇ: ભારતીય શેરબજારની(Stock Market) સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 61.44 પોઈન્ટના વધારા સાથે 78,119.60 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 46.15 પોઈન્ટના વધારા સાથે 23,649.50 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગુરવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સની…

  • આમચી મુંબઈConstruction scene for Mumbai BMC's five new fire stations along the coastal road.

    મુંબઈમાં પાંચ નવાં ફાયર સ્ટેશન બનશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની વધતી વસતી અને હાઈરાઈસ ઈમારતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ફાયર સ્ટેશનોનોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું હતું અને હવે આને અનુલક્ષીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મુંબઈમાં પાંચ નવા ફાયર સ્ટેશન માટે…

Back to top button