- નેશનલ
WFI ની નવી કાર્યકારણી બાદ શું બજરંગ પૂનિયા સન્માન પાછું લેશે? સાક્ષી મલિક કુસ્તીની મેટ પર પાછી ફરશે?
નવી દિલ્હી: પહેલવાનોના વિરોધ પ્રદર્શન બાદ આખરે રમત-ગમત મંત્રાલય દ્વારા ભારતીય કુસ્તી સંઘની નવી ચૂંટાયેલી કાર્યકારણી સપ્સેન્ડ કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં સમયથી દેશના પહેલવાનો ભારતીય કુસ્તી મહાસંઘના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. નવી કાર્યકારણીના અધ્યક્ષના વિરોધમાં બજરંગ…
- નેશનલ
સરકારના નિર્ણય મુદ્દે બ્રિજભૂષણ શરણ સિંહે આપ્યું મોટું નિવેદન, સંજય સિંહ મારા
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી મહાસંઘની નવી સંસ્થાની રમતગમત મંત્રાલયે આગામી આદેશ સુધી તેની માન્યતા રદ કર્યા પછી આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તરફથી અવનવી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મુદ્દે ડબલ્યુએફઆઈ (ભારતીય કુસ્તી મહાસંઘ)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે આજે…
- આપણું ગુજરાત
બેડ ફોર બોલીવૂડઃ ટૉપ ફાઈવ ઑપનિંગ લીસ્ટમાં એક પણ હિન્દી ફિલ્મ નથી
અમદાવાદઃ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ સલારએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ સિનેમાઘરોમાં શાનદાર સમય પસાર કરી રહી છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મને બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મળી છે. સલારની…
- આપણું ગુજરાત
નકલી ટોલનાકા કાંડ સંદર્ભે કડવા પાટીદાર યુવક મંડળના રોષનો ભોગ બનતા જયરામ પટેલ
રાજકોટઃ આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે પ્રેસ અને મીડિયા સમક્ષ આવ્યા હતા. વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને…
- Uncategorized
યુટ્યુબર કામિયાએ જગન્નાથ મંદિરની મુલાકાતના વિવાદ પર કહ્યું કે
જગન્નાથ પુરી: કામિયા જાનીએ થોડા સમય પહેલા જ જગન્નાથ મંદિરમાં જઇને એક વિડીયો શેર કર્યો હતો જેના પર ઘણો હોબાળો થયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે મેં ક્યારેય બીફ ખાધું નથી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરીને કહ્યું…
- નેશનલ
દાઉદ ઈબ્રાહિમના ખેતરની થશે હરાજી, રત્નાગીરીમાં જમીનો ધરાવે છે અંડરવર્લ્ડ ડોન
મુંબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખેતરની હરાજી થશે. હરાજી પ્રક્રિયા 5 જાન્યુઆરીએ યોજાશે. SAFEMA એટલે કે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર (SAFEMA) એ હરાજી માટે ટેન્ડર બોલાવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ પાસે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં 4 ખેતીની જમીન છે. આ પહેલા…
- સ્પેશિયલ ફિચર્સ
આ વર્ષની છેલ્લી પૂર્ણિમા ક્યારે છે, જાણો શુભ સમય અને પૂજાની રીત
સનાતન ધર્મમાં તહેવારોને એક આગવું મહત્વ આપવામાં આવ્યું છે. દરેક તહેવારને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. તે જ રીતે સનાતન ધર્મમાં પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્ગશીર્ષ મહિનો એ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ વખતે માર્ગશીર્ષ…
- સ્પોર્ટસ
હમારી છોરીયા છોરો સે કમ નહીં જ્યાદા હૈ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વાનખેડેમાં રચ્યો ઇતિહાસ
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીતી ગયું છે. આ મેચના ચોથા દિવસે એટલે કે 24મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ટીમ ઇન્ડિયાએ…
- સ્પોર્ટસ
પહેલવાનોના દંગલ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણયઃ નવા અધ્યક્ષ સંજય સિંહની માન્યતા રદ
નવી દિલ્હી: ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી હાલમાં જ યોજાઇ હતી. જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના ખૂબ નજીકના સંજય સિંહની જીત થઇ હતી. અને પહેલવાન અનિતા શ્યોરાણાની હાર થઇ હતી. આ પરિણામો બાદ મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ જાહેર કર્યો…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાના લોકો કહે છે કે આના કરતાં તો મરવું સારું
ગાઝા પટ્ટી: ગાઝા પટ્ટી પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન સામાન્ય નાગરિકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. જીવતા રહેવા માટે તેમને ઘણી યાતનાોનો સામનો કરવો પડે છે. એક તો તેમને રહેવા માટે કોઈ સલામત જગ્યા…