- Uncategorized
Fact Check: JDUના અધ્યક્ષપદેથી લલન સિંહના રાજીનામાના સમાચાર સાચા છે કે ખોટા?
પટણાઃ બિહારના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા છે કે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે JDU રાષ્ટ્રીય પરિષદની બેઠક પહેલા રાજીનામું આપી દીધું છે. એવા પણ સમાચાર આવ્યા છે કે લલન સિંહે…
- નેશનલ
મહારાષ્ટ્રમાં ધાર્મિક કાર્યક્રમમાં મહિલા ચોરોનો તરખાટઃ 13ની ધરપકડ
પંઢરપુરઃ ધર્મમાં માનતા હોવ કે ન હોવ પણ કોઈ ધાર્મિક સ્થળ કે કાર્યક્રમમાં જાઓ ત્યારે થોડીક તો પવિત્રતા આવી જતી હોય છે, પરંતુ કમનસીબે આમ બનતું નથી અને મોટા ભાગના ધાર્મિક સ્થળો કે કાર્યક્રમોમાં ચપ્પલ ચોરાવાથી માંડી મોબાઈલ ચોરાવાની ઘટનાઓ…
- સ્પોર્ટસ
IND vs AFG T20: BCCIએ ગ્વાલિયરને આપ્યો ઝટકો, મેચ આ શહેરમાં શિફ્ટ થઈ
ભોપાલ: આવતા વર્ષના પ્રથમ મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ રમાવાની છે. એ પહેલા ગ્વાલિયર-ચંબલ અને સરહદી રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ક્રિકેટ રસિકોને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 14 જાન્યુઆરીએ…
- નેશનલ
રૂરકીમાં દુ:ખદ અકસ્માત, ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈ જતાં પાંચ મજૂરોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ
રૂરકીઃ ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થતા છ કામદારોના મોત થયા હતા. મેંગ્લોર કોતવાલી વિસ્તારના લહાબોલી ગામમાં સવારે, ઈંટના ભઠ્ઠામાં કાચી ઈંટો મારવા માટે દીવાલ બનાવી રહેલા છ કામદારોનું દીવાલ ધરાશાયી…
- Uncategorized
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વાઘ ગામમાં ઘૂસી ગયો, જોવા લોકોના ટોળા ઉમટ્યા
પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી માનવ વસ્તીવાળા વિસ્તારમાં ઘુસી ગયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. વાઘ એક ઘરના આંગણાની દીવાલ પર ચડીને ત્યાં આરામથી બેસી ગયો હતો. વાઘને દિવાલ પર આરામ કરતા જોઈને…
- આમચી મુંબઈ
Zomatoએ 2023ના ફૂડ ટ્રેન્ડ અંગે રસપ્રદ આંકડાઓ જાહેર કર્યા, મુંબઈનો આ શખ્સ ફૂડી ઓફ ધ યર
મુંબઈ: 2023નું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે, Zomato એ વર્ષ દરમિયાન પ્લેટફોર્મ પર ફૂડ-ઓર્ડરિંગ અંગે રસપ્રદ આંકડા જાહેર કર્યા છે. જેને કારણે મુંબઈનો એક શખ્સ સ્પોટલાઈટમાં આવ્યો છે, જેણે વર્ષ દરમિયાન Zomato ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર 3,580 ઓર્ડર આપ્યા…
- આમચી મુંબઈ
વિદ્યાર્થીઓએ સંસ્થાનું ઋણ ચૂકવ્યું: IIT Bombayના પૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું 57 કરોડ રુપિયાનું દાન
મુંબઇ: આપણા પુરાણોમાં અને પૌરાણી વાર્તાઓમાં આપણે ગુરુ દક્ષિણાની વાત સાંભળી છે. એકલવ્ય જેવા વિદ્યાર્થીએ તો ગુરુ દક્ષિણા રુપે પોતાનો અંગૂઠો પણ આપી દીધો હતો. ત્યારે કલયુગના કેટલાંક વિદ્યાર્થીઓએ અંગૂઠો તો નહીં પણ પોતે જે સંસ્થામાં ભણ્યા છે એ સંસ્થાનો…
- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં પૈસાની તંગી વચ્ચે ખર્ચો બચાવવા 50-50 યુગલોએ કર્યા સમૂહલગ્ન
અફઘાનિસ્તાન: તાલિબાની શાસનમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાનના નાગરિકોને હવે લગ્નનો ખર્ચો પણ પોસાય તેમ નથી. પૈસાની તંગી વચ્ચે લગ્ન કરવા ઇચ્છતા અફઘાન યુગલો સામૂહિક વિવાહના કાર્યક્રમો યોજી રહ્યા છે, જેમાં ખર્ચો બચાવવા માટે એકસાથે 50 યુગલોએ લગ્ન કર્યા…
- શેર બજાર
શેરબજારમાં ક્રિસમસ: નિફ્ટી ૨૧,૫૦૦ તરફ
નિલેશ વાઘેલામુંબઈ: વિશ્વભરના બજારોમાં સુસ્તી અને રજાનો માહોલ છે ત્યારે ભારતીય શેરબજારમાં ક્રિસમસની તેજી જોવા મળી છે. નિફ્ટી ૨૧,૫૦૦ તરફ આગળ વધ્યો છે અને સેન્સેક્સ પણ ૭૧,૫૦૦ તરફ વધી રહ્યો છે. સત્રની શરૂઆતમાં એશિયન બજારોમાં મ્યૂટ મૂડને ટ્રેક કરતા ભારતીય…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલાએ નોંધાવી ચૂંટણીમાં ઉમેદવારી: શું રચાશે ઇતિહાસ?
ઇસ્લામાબાદ: ભારત અને ભારતીય મહિલાઓની વાત કરીએ અને એમાં પણ રાજકારણની વાત હોય તો અહીં ઘણી મહિલાઓ આગેવાની કરતી દેખાય છે. પણ વાત જ્યારે પાકિસ્તાનની છે તો અહીં હિન્દુ મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે એની જાણ તો આખા વિશ્વ…