- આમચી મુંબઈ
રામ મંદિર મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ઉદઘાટન સમારંભમાં ઠાકરે પરિવાર નજરઅંદાજ?
મુંબઇ: જે રામ મંદિર લોકો માટે આસ્થાનો વિષય છે એ રામ મંદિર હવે રાજકારીઓ માટે જાણે ચૂંટણી જીતવાનું અથવા તો આ મુદ્દા દ્વારા ચૂંટણી હરાવવાનું ટ્રમકાર્ડ બની ગયું છે. રામ મંદિરનો મુદ્દો છેલ્લાં ઘણાં સમયથી રાજકીય મુદ્દો બની ગયો છે.…
- નેશનલ
મહારાષ્ટ્રમાંથી લાકડું, રાજસ્થાનમાંથી પથ્થરો, દક્ષિણના પૂજારીઓ, ગુજરાતના આર્કિટેક્ટ્સ આખું ભારત રામ મંદિર બનાવવા માટે જોડાયું
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનો છે. જોકે આ બાબત તો શું કોઈ જાણે છે. પણ શું તમે જાણો છો કે પ્રભુ રામનું મંદિર બનાવવા માટે ભારતના અલગ અલગ પ્રંતોમાંથી લોકો જોડાયા…
- નેશનલ
કુસ્તીના અખાડામાં રાહુલ ગાંધી, બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા
ચંડીગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બુધવારે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ વીરેન્દ્ર આર્ય અખાડા પહોંચીને બજરંગ પુનિયા અને અન્ય રેસલર્સને મળ્યા હતા. છારા રેસલર દીપક પુનિયાનું ગામ છે. રેસલર્સ દીપક અને બજરંગે…
- નેશનલ
‘Donkey Flight’ કેસની તપાસમાં ગુજરાત પોલીસની એન્ટ્રી, એજન્ટોને શોધવા કાર્યવાહી શરુ
અમદાવાદ: ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ફસાયેલા રહ્યા બાદ ભારતથી ઉપડેલી ‘ડંકી ફ્લાઈટ’ ગઈ કાલે મુંબઈ પરત ફરી હતી. જેમાં ૩૦૩માંથી 276 મુસાફરો પરત ફર્યા છે. નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના આ પ્લેનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું,…
- ટોપ ન્યૂઝ
Weather update: દિલ્હીમાં ઠંડીનો કહેર: ધૂમ્મસમાં ખોવાઇ ગઇ દેશની રાજધાની: ઓરેન્જ એલર્ટ જાહેર
નવી દિલ્હી: ઉત્તરભારત સહિત દિલ્હી એનસીઆરમાં ઠંડી તેની ચરમ સીમાએ પહોંચી ગઇ છે. ઠંડીની સાથે સાથે વધી રહેલ ધૂમ્મસને કારણે લોકોને ભારે કનડગત થઇ રહી છે. દિલ્હી જાણે ધૂમ્મસની ચાદરમા સંતાઇ ગઇ છે. ધૂમ્મસને કારણે નજીકની વસ્તુ પણ દેખાઇ નથી…
- નેશનલ
મહાદેવ એપના પ્રમોટર ચંદ્રાકર અને રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત, ઇડની વિનંતી પર દુબઈ પોલીસે કરી કાર્યવાહી
નવી દિલ્હી: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના માલિક રવિ ઉપ્પલ પર કાયદાએ પોતાની પકડ વધુ મજબૂત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલે રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી દીધી હતી. ભારતીય એજન્સીની સૂચના પર કાર્યવાહી કરતા દુબઈની…
- નેશનલ
નવી દિલ્હીમાં એમ્બસી નજીક વિસ્ફોટ બાદ ઈઝરાયેલ જાહેર કરી એડવાઈઝરી, યહૂદી-ઈઝરાયલી નાગરિકોને સતર્ક રહેવા અપીલ
નવી દિલ્હી: ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે, જેમાં બાળકો સહિત હજારો નિર્દોષ પેલેસ્ટીનીયન નાગરીકોના મોત થયા છે. ઈઝરાયેલના આ પગલાની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં પણ ઇઝરાયેલને તાત્કાલિક હુમલા રોકવા પ્રસ્તાવ પસાર…
- સ્પેશિયલ ફિચર્સ
2023માં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા આ મીમ્સ… હસીને લોથપોથ થયા લોકો…
2023માં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા આ મીમ્સ… હસીને લોથપોથ થયા લોકો…2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024ને આવકારવા માટે આપણે બધા આતુર છીએ. પરંતુ એ પહેલાં એક નજર કરીએ આ વર્ષમાં વાઈરલ થયેલાં કેટલાક મીમ્સ પર કે…
- મનોરંજન
સાઉથની આ અભિનેત્રીએ કરી લીધા સિક્રેટ મેરેજ? Orryએ કરી લીધું કન્ફર્મ…
પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘સાલાર’ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસે 90.7 કરોડના કલેક્શન સાથે ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યુ હતું. એ પછી ફિલ્મે બીજા દિવસે 56.35 કરોડની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે ‘સાલાર’એ 62.05 કરોડની…
- નેશનલ
પીએમ મોદીના નામે બન્યો નવો રેકોર્ડ, જાણો નવો વિક્રમ?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યુટયુબ પર વધી રહી છે, જેમાં તેના પરના સબસ્ક્રાઈબરની સંખ્યા બે કરોડને પાર થઈ છે. એની સાથે યુ-ટ્યુબ ચેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે સબસ્ક્રાઈબરવાળા નેતા બની ગયા છે. અલબત્ત, યુ-ટ્યુબ…