- વેપાર
આઈટી મંત્રાલયે ફ્રોડ લોન એપની જાહેરાતો માટે આપ્યું આ મોટું નિવેદન
નવી દિલ્હીઃ ભારતમાં ઘણી એવી લોન એપ્સની જાહેરાતો જોવા મળે છે જે ગ્રાહકોને છેતરતી હોય છે. જેના કારણે હજારો લાખો લોકો શિકાર બની રહ્યા છે. છેતરપિંડીના વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને…
- મનોરંજન
ઓસ્કાર વિનર ‘Parasite’ ફિલ્મનો અભિનેતા મૃત અવસ્થામાં મળી આવ્યો, આત્મહત્યાની શંકા
સિઓલ: ઓસ્કાર એવોર્ડ વિજેતા સાઉથ કોરિયન ફિલ્મ “પેરાસાઇટ” માં તેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા લી સન-ક્યુન બુધવારે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં તેમણે આત્મહત્યામાં કરી હોવાનું જાણવા મળ્યું છે, તપાસ એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.અહેવાલો મુજબ સેન્ટ્રલ સિઓલના…
- મનોરંજન
Happy Birthday: ભાઈજાન થયા 58 વર્ષના, તેનુ આખું નામ જાણો છો?
આજે દબંગ સ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ છે. ભાઈજાનના નામથી જાણીતા સલમાન તેનો 58મો જન્મદિવસ મનાવી રહ્યો છે. પરિવાર સાથે કેક કટિંગના ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે ફેન્સ તેના બાન્દ્રા ખાતેના ઘર બહાર તેની રાહ જોઈને ઊભા છે. બહુ મોટી…
- સ્પોર્ટસ
PAK Vs AUS 2nd Test: બીજા દિવસે પાકિસ્તાનની ઘાતક બોલિંગ, ઓસ્ટ્રેલિયન ટીમ આટલા રનમાં જ સમેટાઈ
મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયન બેટ્સમેનનો દબદબો જોવા મળ્યો હતો ત્યાર બાદ બીજા દિવસે પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાની બોલરોએ બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બાકીના સાત…
- શેર બજાર
શેરબજારમાં ખુલતા સત્રમાં જ વિક્રમી ઉછાળો
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં ખુલતા સત્રમાં જ વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વબજારમાં આવેલા સુધારા સાથે સેન્સેકસ અને નિફ્ટી પણ ઊંચા મથાળે ખુલ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 256 પોઇન્ટના વધારા સાથે 71,593 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 82…
- નેશનલ
શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર આઈડી બોમ્બ મળ્યો, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી
શ્રીનગર: શ્રીનગર બારામુલ્લા હાઈવેના લવાપોરા વિસ્તારમાં આજે આઈડી બોમ્બ મળ્યા હોવાની બાબત જોણવા મળી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેને ડિફ્યુઝ કરવામાં વ્યસ્ત છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી અને હાઈ એલર્ટ જારી કરી દીધું છે.…
- આમચી મુંબઈ
રામ મંદિર મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ઉદઘાટન સમારંભમાં ઠાકરે પરિવાર નજરઅંદાજ?
મુંબઇ: જે રામ મંદિર લોકો માટે આસ્થાનો વિષય છે એ રામ મંદિર હવે રાજકારીઓ માટે જાણે ચૂંટણી જીતવાનું અથવા તો આ મુદ્દા દ્વારા ચૂંટણી હરાવવાનું ટ્રમકાર્ડ બની ગયું છે. રામ મંદિરનો મુદ્દો છેલ્લાં ઘણાં સમયથી રાજકીય મુદ્દો બની ગયો છે.…
- નેશનલ
મહારાષ્ટ્રમાંથી લાકડું, રાજસ્થાનમાંથી પથ્થરો, દક્ષિણના પૂજારીઓ, ગુજરાતના આર્કિટેક્ટ્સ આખું ભારત રામ મંદિર બનાવવા માટે જોડાયું
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનો છે. જોકે આ બાબત તો શું કોઈ જાણે છે. પણ શું તમે જાણો છો કે પ્રભુ રામનું મંદિર બનાવવા માટે ભારતના અલગ અલગ પ્રંતોમાંથી લોકો જોડાયા…
- નેશનલ
કુસ્તીના અખાડામાં રાહુલ ગાંધી, બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા
ચંડીગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બુધવારે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ વીરેન્દ્ર આર્ય અખાડા પહોંચીને બજરંગ પુનિયા અને અન્ય રેસલર્સને મળ્યા હતા. છારા રેસલર દીપક પુનિયાનું ગામ છે. રેસલર્સ દીપક અને બજરંગે…