- મનોરંજન
આમિરની દીકરીની વેડિંગ સેરેમનીમાં આ કોણ છવાઈ ગયું?
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ઘરે નવા વર્ષમાં શરણાઈઓના સૂર રેલાશે, કારણ કે તેની લાડકવાયી દીકરી ઈરા ટૂંક સમયમાં જ લગ્નબંધનમાં બંધાઈ જવા રહી છે. 26 વર્ષીય ઈરા પોતાના લોન્ગટર્મ બોયફ્રેન્ડ નૂપુર શિખર સાથે લગ્ન કરવા જઈ રહી છે અને…
- Uncategorized
મધ્ય પ્રદેશમાં એક પ્રધાનના પગાર ન લેવાની બાબતે ભાજપના જ નેતાએ માર્યો ટોણો
ભોપાલઃ મધ્ય પ્રદેશમા આમ તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને હવે સત્તાસૂત્ર હાથમાં પણ લઈ લીધા છે. પણ રાજકારણીઓ રાજકારણ માટે ચૂંટણીની રાહ જોતા નથી. વળી લોકસભાની ચૂંટણી નજીક જ છે અને પક્ષમાં…
- Uncategorized
IND vs SA 1st Test: મુશ્કેલ પરિસ્થિતિમાં કેએલ રાહુલે સદી ફટકારી, ટીમ ઈન્ડિયા આટલા સ્કોર પર ઓલઆઉટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગઈ.ભારત તરફથી મોટા ભાગના બેટ્સમેન મોટો સ્કોર કરવામાં…
- નેશનલ
લોકસભા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, ઉમેદવરોની યાદી વહેલીતકે જાહેર કરાશે
નવી દિલ્હી: તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાસભા ચૂંટણીઓમાંથી ત્રણ રાજ્યમાં મળેલી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આત્મવિશ્વાસથી ભરેલી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે લોકસભાના ઉમેદવારોની યાદીને વહેલી તકે અંતિમ રૂપ આપવા…
- નેશનલ
આ જિલ્લાના નાયબ તહસીલદાર કેમ બન્યા મુસ્લિમ?
હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં તહેનાત નાયબ તહસીલદાર આશિષ ગુપ્તાએ ધર્મ પરિવર્ન કર્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેઓ સતત બે દિવસથી નમાઝ પઢવા માટે મસ્જિદમાં જતા હોવાની માહિતી મળતા જિલ્લા પ્રશાસને મામલાની તપાસ તહસીલદારને સોંપી છે. આશિષ ગુપ્તામાંથી મોહમ્મદ…
- મનોરંજન
નવો નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે જોવા મળશે આ હિટ ફિલ્મની સિકવલમાં
મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના દરેક અભિનેતા અને અભિનેત્રીએ ઘણી લાઇમલાઇટ મેળવી હતી. તેમાં ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી આ ફિલ્મ પછી એક મોટી સ્ટાર તરીકે ઉભરી છે. તે આજે લાખો…
- નેશનલ
ગાઢ ધુમ્મસનો સામનો કરવા માટે રેલવેએ કમર કસી, ટ્રેનોમાં 20,000 ફોગ પાસ ડિવાઈસ લગાવવાનો નિર્ણય
નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઉત્તર ભારતના રાજ્યો પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જવા માંડે છે. આજે એટલે કે 27મી ડિસેમ્બરે ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસ રેલ્વે ટ્રાફિકને અસર કરે છે.…
- નેશનલ
હવેથી તમારા ફીટનેસ આઈકૉન પાનીદેવીને બનાવજો જેમણે 92 વર્ષની ઉંમરે
અલવરઃ જિમમાં જઈને બે પુશ મારતા કે ડમ્બેલ ઉપાડતા, કેટલાય ડાયેટ પ્લાન પ્રમાણે ચાલતા, દવાઓ કે ઈન્જેક્શન લેતા અને પછી જનતાની સામે ફીટ એન્ડ ફાઈન દેખાતા ફિલ્મસ્ટાર જેવી ફિટનેસ બનાવવા કરતા આજે પણ 70,80, કે 90ની ઉંમરે યોગ્ય માત્રામાં ભોજન…
- આમચી મુંબઈ
યુતિમાં નવાબ માલિકને નહીં લેવા ફડણવીસ મક્કમ, અજિત પવારની હિલચાલથી રાજકારણ ગરમાયું
મુંબઇ: મહારાષ્ટ્ર હવે રાજકીય ઉથલ પાથલ માટે જાણીતું બની ગયું છે. અહીંના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એ કહી ના શકાય. હાલમાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકને યુતિમાં સામેલ કરવા માટે નકાર આપ્યો હતો.…
- સ્પોર્ટસ
IPL 2024: પંજાબ કિંગ્સ હવે મોહાલીને બદલે આ નવા સ્ટેડિયમમાં રમશે મેચ, જાણો શું છે ખાસ
ચંડીગઢ: IPLની આગામી સીઝન માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. એવામાં પંજાબ કિંગ્સ ટીમને નવું હોમ ગ્રાઉન્ડ મળી શકે છે. ન્યુ ચંદીગઢના મુલ્લાપુરમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવી રહેલા નવા સ્ટેડિયમનું નિર્માણ લગભગ પૂર્ણ થવા પર છે. IPL 2024…