- પંચાંગ
29 December 2023નું Panchang: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 29 ડિસેમ્બર 2023: 29 ડિસેમ્બરે પોષ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ દ્વિતિયા અને શુક્રવાર છે. દ્વિતિયા તિથિ શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી રહેશે. 29મી ડિસેમ્બરે બપોરે 2.28 વાગ્યા સુધી વૈધૃતિ યોગ રહેશે. તેમજ પુષ્ય નક્ષત્ર શુક્રવારે રાત્રે 3.10 વાગ્યા…
- આમચી મુંબઈ
Adani – Sharad Pawarની મુલાકાત: મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે કોઇ નવો ભૂકંપ?
મુંબઇ: મહાવિકાસ આધાડી અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની અદાણીના નામે ટીકા કરતું હોય છે. દરમીયાન ગુરુવારે રાતે ગૌતમ અદાણી શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચી ગયા હતાં. બંને વચ્ચે લગભગ એક કલાક…
- નેશનલ
કતારમાં મોતની સજા પામેલા 8 ભારતીય નૌસેનિકોને મળી રાહત, ફાંસીની સજા નહીં થાય
નવી દિલ્હીઃ મધ્ય પૂર્વના દેશ કતારમાં મોતની સજા પામેલા આઠ પૂર્વ ભારતીય નૌસેનિકો માટે આજે મોટા સમાચાર જાણવા મળ્યા છે. આ આઠે નૌસેનિકોને મોટી રાહત મળી છે. આઠે નૌસેનિકોની સજા ઓછી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ…
- ઇન્ટરનેશનલ
હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ પ્રાણી પર જ નિર્ભર છે
ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે બંને દેશો લગભગ એક સરખી પરિસ્થિતિમાં હતા. અને થોડા જ સમય બાદ ભારતમાં પ્રગતિ અને વિકાસ જોવા મળ્યો પરંતુ પાકિસ્તાન આજે પણ એ જ પરિસ્થિતિમાં છે. પાકિસ્તાને પોતાનું વધારે ધ્યાન પોતાની પ્રગતિ કરતાં પડોશી…
- નેશનલ
સંસદની સુરક્ષા ચૂક કેસઃ આરોપી નીલમ આઝાદને આંચકો
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા ચૂક કેસમાં આરોપી નીલમ આઝાદને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે સંસદના કેસની આરોપી નીલમે હાઈકોર્ટમાં વહેલી સુનાવણી માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું હતું…
- સ્પોર્ટસ
AUS vs PAK Test: અમ્પાયર લિફ્ટમાં ફસાયા, રમત મોડી શરૂ થઈ, વાંચો શું છે સમગ્ર મામલો
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બાદ રમત શરૂ થવામાં વિલંબ થયો હતો. તેની પાછળ એક વિચિત્ર કરણ હતું. ત્રીજા દિવસે લંચ પછી બંને ટીમના ખેલાડીઓ અને ઓન ફિલ્ડ અમ્પાયર મેદાનમાં આવ્યા…
- નેશનલ
સાવધાન ઇન્ડિયા! દેશમાં કોરનાને કારણે 6 દર્દીઓના મોત, નવા કેસની સખ્યામાં વધારો
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ફરી વધુ ગંભીર મુદ્દો બની રહ્યો છે. કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા છે, જેના કારણે તંત્રની ચિંતા વધી રહી છે. એક…
- શેર બજાર
શેરબજારમાં તેજીનું તોફાન: સેન્સેક્સ નવા શિખરે
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં તેજીનું તોફાન સતત આગળ વધી રહ્યું છે અને સેન્સેક્સ તથા નીફ્ટી રોજેરોજ નવી વિક્રમી ઉંચી સપાટી સર કરતા રહ્યા છે. આજે ગુરુવારે શેરબજાર નવા રેકોર્ડ ઊંચા સ્તરે ખુલ્યું હતું. સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત 72,436ના સ્તરને સ્પર્શ્યો હતો…
- આમચી મુંબઈ
શું તમને ખબર છે વિમાનના ટિકિટના દરો કેમ વધી રહ્યાં છે? કારણ સાંભળી તમને પણ થશે આશ્ચર્ય
મુંબઇ: વિમાનની મુસાફરી એમ પણ એક લક્ઝરી ગણાય છે. જોકે હવે વિમાનના ટિકીટ દરોમાં થતાં વધારેએ મુસાફરોની ચિંતા વધી છે. ટિકીટના દરોમાં થઇ રહેલ વધારાનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મે મહિનામાં ગો-ફર્સ્ટ કંપની બંધ થચા બાદ એક ઝટકામાં…
- આપણું ગુજરાત
Teslaનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાવાનું નક્કી! વાઇબ્રન્ટ સમિટમાં જાહેરાત થવાની શક્યતા
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અટળકો લાગવવામાં આવી રહી છે કે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગની જાયન્ટ યુએસ બેઝ્ડ કંપની ટેસ્લા ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપી શકે છે. સૂત્રોના જણવ્યા પ્રમાણે ટેસ્લાનું ગુજરાતમાં આગમન લગભગ નક્કી છે, આ અંગે જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ…