- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડાગાર પવનો વચ્ચે નલિયા ટાઢુંબોળ, અંબાલાલ પટેલે કરી છે આવી આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી ઠંડાગાર (Gujarat Weather Updates) પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીમાં વધારો થતા લોકોએ કંઈક અંશે ગરમીથી હાશકારો અનુભવ્યો છે. કચ્છમાં પણ તાપમાનના આંકમાં સતત ઘટાડો થઈ રહ્યો…
- નેશનલ
રામ મંદિરની પ્રથમ ઈંટ મુકનાર Kameshwar Choupalનું નિધન, સંઘે આપ્યો હતો ખાસ દરજ્જો
નવી દિલ્હી : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અને બિહાર વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલનું(Kameshwar Choupal)68 વર્ષની વયે નિધન થયું છે. કામેશ્વર ચૌપાલ અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસની પ્રથમ ઈંટ મૂકી હતી. તેવો લાંબા સમયથી બીમાર હતા. સંઘે તેમને…
- મનોરંજન
59 વર્ષે ફરી પરણવાના અભરખા ઉપડ્યા આ હીરોને….
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. દરેક ફિલ્મમાં દિલથી અભિનય કરીને તેણે લોકોના દિલમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનમાં આમિર ખાને બે વાર લગ્ન કર્યા છે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દર મહિને આશરે 4 લાખ લોકો લઈ રહ્યા છે રોપ-વેનો લાભ, રાજ્યમાં 3 સ્થળે ઉપલબ્ધ છે આ સુવિધા
ગાંધીનગરઃ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭.૬૪ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડનખટોલાનો આંનદ માણ્યો છે,જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન, પાવાગઢમાં ૨૪.૪૭ લાખથી વધુ…
- આપણું ગુજરાત
Ambaji માં 9 થી 11 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદ : ગુજરાતના અંબાજી(Ambaji)માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી શુભારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે…
- સ્પોર્ટસ
રાત્રે મને રોહિતનો કૉલ આવ્યો એટલે હું પિક્ચર અધૂરું છોડીને સીધો સૂઈ જ ગયો: શ્રેયસ ઐયર
નાગપુર: ભારતે ગુરુવારે વિદર્ભ પ્રાંતમાં નાગપુરના સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી સિરીઝની પહેલી વન-ડે 68 બૉલ બાકી રાખીને ચાર વિકેટે જીતી લીધી એમાં શ્રેયસ ઐયર (59 રન, 36 બૉલ, બે સિક્સર, નવ ફોર)નું મહત્ત્વનું યોગદાન હતું અને તેણે આ મૅચ પોતાને…
- મનોરંજન
Mrs: movie review: વાર્તા સ્ત્રીઓનાં આનંદની રેસિપીની, પણ દરેક પુરુષે જોવા જેવી ફિલ્મ
તમે ફિલ્મ જુઓ અને તેમાં વારંવાર એક જ સિન આવ્યા કરે તો? હીરોઈન એ જ હોય, તેના કપડાં લગભગ એકસરખા હોય, તે એક જ જગ્યાએ એકસરખું કામ કરતી જોવા મળે, તેનાં પાત્રને બોલવાનું ઓછું અને કામ કરવાનું વધારે હોય, તે…
- નેશનલ
હૃદયનાથ મંગેશકર સાથે શું થયું હતું, જેને લઇને પીએમ મોદીએ કૉંગ્રેસને ઘેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં કટોકટી દરમિયાન ફિલ્મ ઉદ્યોગ અને કલાકારોની વાણી સ્વતંત્રતાના દમન અંગેની વાત કરી હતી. પીએમ મોદી રાષ્ટ્રપતિ ના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કોંગ્રેસ સરકાર દરમિયાન દેશમાં વાણી…