- ઇન્ટરનેશનલ
ચીનના નવા સંરક્ષણ પ્રધાન બનેલા જનરલ ડોંગ જૂન કોણ છે?
બેજિંગ: ચીને શુક્રવારે નેવી કમાન્ડર જનરલ ડોંગ જૂનને તેના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. આ પહેલા લી શાંગફૂ ગયા ઓગસ્ટમાં અચાનક ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ ચીને તેમને પદ પરથી હટાવી દીધા હતા, પરંતુ તેમને પદ પરથી…
- આપણું ગુજરાત
Flower Show: અમદાવાદ આજથી મઘમઘશેઃ ફ્લાવર શૉની શરૂઆત
અમદાવાદઃ રાજ્યભરના લોકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ખાસ આકર્ષણ એવા ફ્લાવર શૉનો આજથી આરંભ થયો છે. આ શૉની 11મી આવૃત્તિ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ શૉનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના જાણીતા એવા રિવર ફ્રન્ટમાં કરવામાં આવેલા આ સુંદર…
- ઇન્ટરનેશનલ
Qatar: કતારની જેલમાં કેદ નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને આટલા વર્ષની સજા થઇ શકે છે
નવી દિલ્હી: કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ નિવૃત્ત અધિકારીઓને મોટી રાહત મળી છે, તેમની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. ત્યારે હવે તેમને ભારત પરત લાવવાની મંજૂરી મળી શકે છે, જોકે તેને દોહા દ્વારા હજુ સુધી બહાલી આપવામાં…
- Uncategorized
Ayodhya Airport પર આજે ઉતરશે પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ
અયોધ્યા: અયોધ્યામાં આજે વડા પ્રધાનના સ્વાગતની સાથે સાથે દિલ્હીથી અયોધ્યાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શનિવારે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. પાયલોટ ઇન કમાન્ડ કેપ્ટન આશુતોષ શેખર તે ફલાઈટને લેન્ડ કરશે. ખાસ બાબત એ છે કે આશુતોષ શેખરનો પરિવાર ઘણી પેઢીઓથી…
- ઇન્ટરનેશનલ
Chinese Spy Balloon: ચીનના સ્પાય બલૂને ઈન્ટરનેટથી બેઈજિંગને ડેટા મોકલ્યો હતો, તપાસમાં ખુલાસો
વોશીંગ્ટન: આ વર્ષની શરૂઆતમાં યુએસ એરસ્પેસમાં જોવા મળેલા ચાઈનીઝ સ્પાય બલૂન(Chinese Spy Balloon)ને કારણે યુએસ(USA) અને ચીન વચ્ચે વિવાદ ઉભો થયો હતો. સ્પાય બલૂન અંગે યુએસની તપાસમાં જાણવા મળ્યું કે સ્પાય બલૂને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બેઇજિંગbe(Beijing)ને માહિતી મોકલી હતી. અમેરિકાએ…
- પંચાંગ
Today’s Panchang: રાહુકાલનો શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્ત સમય
આજનું પંચાંગ: શનિવાર, 30 ડિસેમ્બર 2023 એ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ છે. આ તારીખે આશ્લેષા નક્ષત્ર અને વિષકુંભ યોગનો સંયોગ થશે. દિવસના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો, શુક્રવારે અભિજીત મુહૂર્ત 12:02 થી 12:44 સુધી છે. રાહુકાલ સવારે…
- નેશનલ
‘હું શ્રેષ્ઠ ઉદાહરણ છું’, CM પદ માટે નવા ચહેરાઓને તક અંગે વડાપ્રધાન મોદીનું નિવેદન
નવી દિલ્હી: તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પાર્ટીના નવા ચહેરાઓને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જેનું અનુમાન રાજકીય વિશ્લેષકોને પણ લાગવી શક્ય ન હતા. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવા ચહેરાની…
- Uncategorized
PM Modiના સ્વાગત માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ
અયોધ્યા: આજે વડા પ્રધાન મોદી અયોધ્યા પહોંચશે ત્યારે વડા પ્રધાનના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથે અભૂતપૂર્વ સ્વાગત કરવાનો નિર્દેશ આપ્યો છે. રામલલાની ભૂમિ પર અયોધ્યાના વૈભવ મિશ્રા શંખ વગાડીને પીએમનું સ્વાગત કરશે. પીએમ મોદી જ્યારે અયોધ્યામાં પહોંચશે ત્યારે શંખ અને…
- નેશનલ
Home Ministry : ભારત સરકારે Lakhbir Landa લાંડાને આતંકવાદી જાહેર કર્યો, આ કૃત્યોમાં છે સંડોવણી
નવી દિલ્હી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો ચીફ અને કુખ્યાત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા(Lakhbir singh Landa)ને ભારત સરકારે આતંકવાદી (Terrorist) જાહેર કર્યો છે. ભારત સરકારે આ Unlawful Activities (Prevention) Act હેઠળ લીધો છે. લાંડા પંજાબના તરનતારન જિલ્લાની રહેવાસી છે. તે હાલમાં…
- ઇન્ટરનેશનલ
France Alert: ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની લટકતી તલવાર: નવા વર્ષની ઉજવણી પોલીસ છાવણીમાં ફેરવાશે?
નવી દિલ્હી: ફ્રાન્સમાં વર્ષ 2023માં ઘણાં આતંકવાદી હુમલાઓની ઘટના અને હત્યાના બનાવો બન્યા છે. અને હવે નવા વર્ષની ઉજવણી દરમીયાન પણ ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની તલવાર લટકી રહી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. લગભગ 90 હજાર પોલીસ કર્મીઓ…