- નેશનલ
દેશવાસીઓને 6 Vande Bharat અને 2 અમૃત ભારતની ભેટ, જાણો કયા રૂટ પર દોડશે આ ટ્રેનો
અયોધ્યાઃ કરોડો રેલવે મુસાફરોને ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આઠ નવી ટ્રેનોમાં બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. અમૃત ભારત ટ્રેનને પ્રથમ વખત દેશના લોકો…
- Uncategorized
Gujarat: ગુજરાતના યુવાનો મારી રહ્યા છે દમ, રાજ્ય બની ગયું છે ઉડતા ગુજરાત?
અમદાવાદઃ દરેક દેશ કે રાજ્યની ખરી પૂંજી તેનું યુવાધન હોય છે. જો આ યુવાધન આડા રસ્તે વળી જાય તો સમાજ અને રાજ્યની વિકાસની ગતિ ધીમી પડી જાય છે અને બીમારી તેમ જ ગુનાખોરી વધી જાય છે. વિકસિત કહેવાતા ગુજરાતમાં પણ…
- સ્પોર્ટસ
AUS vs PAK Test: રિઝવાનને આઉટ આપવા અંગે મતભેદ, PCB આ મામલો ICC સમક્ષ ઉઠાવશે
મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ અમ્પાયરિંગ અને ટેક્નોલોજીના ઉપયોગ સંબંધિત મુદ્દા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઉઠાવવાનો નિર્ણય કર્યો…
- મનોરંજન
Bollywood 2023: સતીશ કૌશિકથી લઈને ગુફી પેન્ટલ જાણો બીજા કયા કલાકારોએ આ વર્ષે દુનિ યાને અલવિદા કહી દીધું…
મુંબઈ: આ વર્ષ ઘણા લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. કેટલાક લોકોના જીવનમાં દુ:ખનો વરસાદ વરસ્યો હતો. 2023 બોલિવૂડ અને ટીવી જગત માટે પણ ભારે હતું. આ વર્ષે ઘણા જાણીતા સ્ટાર્સે દુનિયાને અલવિદા કહી દીધું જેમાં કેટલાક એવા સ્ટાર્સ હતા…
- નેશનલ
તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં ભયાનક માર્ગ અકસ્માત, ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ચાની દુકાનમાં ઘૂસી; 5ના મોત
ચેન્નઇઃ તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. પુડુકોટ્ટાઈ જિલ્લાના નમનસમુથીરમ ખાતે ત્રિચી-રામેશ્વરમ નેશનલ હાઈવે પર શનિવારે…
- નેશનલ
Goa Sunburn EDM festival: કોંગ્રેસ-AAPએ સનાતન ધર્મના અપમાનનો મુદ્દો ફરિયાદ કરી, જાણો શું મામલો
ગોઆ: વર્ષના અંત સમયમાં ગોવા ખાતે હાલ સનબર્ન મ્યુઝીક ફેસ્ટીવલ ચાલી રહ્યો છે, જેમાં દેશભરમાંથી હજારો યુવાનો ભાગ લઇ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણજીમાં ચાલી રહેલા સનબર્ન મ્યુઝીક ફેસ્ટીવલના આયોજકો પર ભગવાન શિવનું અપમાન કરવાનો આરોપ…
- Uncategorized
BMCએ 10 મહિનામાં 54 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલોનો કચરો એકઠો કર્યો
મુંબઈ: બીએમસી અને રાજ્ય સરકારના પ્રયાસો છતાં મુંબઈમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો નથી. BMCએ જાન્યુઆરીથી ઓક્ટોબર 2023 વચ્ચેના 10 મહિનામાં 54 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલો એકઠી કરી છે. BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા વિભાગે લગભગ 78 લાખ…
- મનોરંજન
Filmy news: સલાર અને ડંકીની ઝાકમઝોળ છતાં OTT પર ચમકી રહી છે આ ફિલ્મ
અમદાવાદઃ આ વર્ષના અંતમાં બે બાહુબલીની ફિલ્મોની ટક્કર રૂપેરી પડદે થઈ અને બન્ને પોતપોતાની રીતે આગળ વધી રહી છે અને નિર્માતાઓના ખિસ્સા છલકાવી રહી છે. આ ફિલ્મોનું મેકિંગ પણ કરોડોનું છે અને તેમાં સુપરસ્ટાર સાથે જાણીતા ચહેરા છે અને તેમનું…
- Uncategorized
Gujarat 2023: આ વર્ષે 108ને મળ્યા આટલા ઈમરજન્સી કૉલ્સ અને તે પણ
અમદાવાદઃ વર્ષ 2023 અલવિદા કરવા જઈ રહ્યું છે. બે દિવસ પછી આપણે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવા વર્ષને વધાવશું. વિતેલું વર્ષ ઘણી સારી યાદો સાથે ચિંતાઓ પણ છોડી જતું હોય છે. વર્ષના અંતમાં ફરી કોરોનાની મહામારીએ ઉથલો માર્યો છે ત્યારે આવતા…