- નેશનલ
Assamમાં બસ અને ટ્રકની અથડામણમાં 14ના મોત, 27 ઘાયલ
દિબ્રુગઢઃ આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને…
- નેશનલ
Delhi Excise Policy: આજે પણ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAP પ્રવક્તાએ જણાવ્યું કારણ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને પૂછપરછ માટે હાજર થવા ત્રીજીવાર નોટિસ મોકલી હતી, જોકે ત્રીજી નોટિસ બાદ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન આજે ED સમક્ષ હાજર થવાના નથી.…
- નેશનલ
Gogamedi Murder case: કરણી સેના પ્રમુખની હત્યા મામલે NIA ના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા.
નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. NIA ના અધિકારીઓએ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં 31 સ્થળો પર દરોડા પડ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોગામેડીની…
- નેશનલ
India-Pakistan Tensions: ભારતે પાકિસ્તાનને 184 માછીમારોને ઝડપી મુક્ત કરવા જણાવ્યું
નવી દિલ્હીઃ 2008 કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ હેઠળ ભારત અને પાકિસ્તાને તાજેતરમાં નાગરિક કેદીઓ અને પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી હતી. ભારતે તેની કસ્ટડીમાં રહેલા 337 નાગરિક કેદીઓ અને 81 માછીમારોની યાદી શેર કરી છે, જેઓ પાકિસ્તાની છે અથવા…
- ટોપ ન્યૂઝ
Tokyo Plane Crash: રામ રાખે તેને કોણ ચાખે: એક વિમાન બીજા સાથે અથડાયું અને લાગી ભીષણ આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ
ટોકિયો: ગુજરાતીમાં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે! આ કહેવત ટોકિયોમાં થયેલા એક અકસ્માતમાં જાણે સાચી સાબિત થઇ છે. અહીં એક વિમાન બીજા વિમાન સાથે અથડાતા તેમાં ભિષણ આગ લાગી હતી. આ અકસ્માત થયો ત્યારે વિમાનમાં 379…
- ટોપ ન્યૂઝ
Gaza: ઇઝરાયલના નરસંહાર સામે દક્ષિણ આફ્રિકાએ કેસ દાખલ કર્યો, ઇઝરાયલે આપ્યો જવાબ
ઈઝરાયલ (Israel) છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ગાઝા(Gaza) પર સતત હુમલા કરી રહ્યું છે. જેમાં 20 હજારથી વધુ પેલેસ્ટિનિયન(Palestinian) નાગરીકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. જેને કારણે યુનાઇટેડ નેશન્સ(UN) સહીત દુનિયાભરના માનવતાવાદી સંગઠનોએ ઇઝરાયલની ટીકા કરી…
- ટોપ ન્યૂઝ
Weather News: દેશભરમાં ઠંડીનો ચમકારો, આ તારીખથી કોલ્ડવેવની શક્યતા
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થતા જ દેશમાં શિયાળો(Winter) જામી રહ્યો છે. ઉત્તર ભારત ઉપરાંત હવે પશ્ચિમ અને પૂર્વ ભારતમાં પણ ઠંડી વધી રહી છે, કેટલાક વિસ્તારો ગાઢ ધુમ્મસની છવાયેલી જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને બિહાર અને પંજાબ, હરિયાણાથી લઈને…
- ટોપ ન્યૂઝ
આસ્થા અને ધર્મનું પ્રતિક બનેલી Ayodhya નગરી અર્થવ્યસ્થાનું પ્રમુખ કેન્દ્ર બનશે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે સજી-ધજી રહેલી સરયૂ નદી આસ્થા અને આધ્યત્મ સાથે દેશની અર્થવ્યવસ્થાનું પ્રમુખ કેન્દ્ર બનશે. માત્ર પર્યટન સ્થળ જ નહીં પણ અયોધ્યામાં જે રીતે નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે તેને કારણે યુપીનો ખૂબ વિકાસ થવાનો…
- રાશિફળ
2024 Gemini રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ રહેશે સારો, Cancerરશિના લોકોએ…
મિથુનઃ (Gemini) મિથુન રાશિના જાતકો માટે 2024નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારું સાબિત થવાનું છે અને આ વર્ષે નવું ઘર કે ગાડી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ રહ્યું છે. પ્રોફેશનલ લાઈફ પણ સારી રહેશે. કંઈક નવું કામ કરવા માંગતા…
- રાશિફળ
Aries અને Taurus રાશિના લોકો માટે કેવું હશે 2024નું નવું વર્ષ? જાણી લો અહીં
મેષઃ (Aries) મેષ રાશિના જાતકો એકદમ એક્ટિવ હોય છે અને તેઓ હંમેશા પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. 2024ની શરૂઆતમાં જ ગુરુ આ રાશિમાં અને શનિ અગિયારમા સ્થાને હોવાને કારણે આવકમાં વધારો થશે. યોગ્ય નિર્ણય લઈને જીવનમાં આગળ વધશો…