- આપણું ગુજરાત
Gujarat: છોટા ઉદેપુરમાં છેડતી થતા ચાલુ જીપમાંથી કૂદી પડી સાત વિદ્યાર્થીની તમામ સારવાર હેઠળ
અમદાવાદઃ વડોદરા નજીક આવેલા છોટાઉદેપુરમાં હૃદય ધ્રુજી ઉઠે તેવી ઘટના ઘટી છે. અહીના બોડેલી તાલુકાના ગામડાની સાત વિદ્યાર્થિનીઓ ચાલુ એમયુવી જીપમાંથી કૂદી પડી હતી. તમામને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામા આવી હતી, જેમાંથી ત્રણને રજા આપવામાં આવી છે, અને ચાર હજુ…
- નેશનલ
TMCમાં વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચેના વિવાદની સ્ક્રીપ્ટ ભાજપે લખી હોવાનો અધીર રંજન ચૌધરીનો દાવો
કોલકાતાઃ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ મંગળવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે ચાલી રહેલા “વિવાદ”ની રચના કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આગામી…
- Uncategorized
Arvind Kejriwal ત્રીજી વખત ED સમન્સ પર હાજર નહીં થાય, AAPએ નોટિસને ગણાવી ગેરકાયદે
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ઇડીના સમન્સ પર હાજર થતાં નથી. કેજરીવાલે ત્રીજા સમન્સ પર હાજર થવાની ના પાડી દીધી હતી. આપ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ તે ઇડીની…
- ઇન્ટરનેશનલ
Japan earthquake: મૃત્યુઆંક વધીને 62 પર પહોંચ્યો, આફ્ટરશોક્સ અને ખરાબ હવામાને મુશ્કેલી વધારી
ટોક્યો: જાપાન(Japan)માં સોમવારે આવેલા 7.5 ની તીવ્રતા શક્તિશાળી ધરતીકંપે(earthquake)એ વિનાશ વેર્યો છે. ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. મોટા ભાગની જાનહાની નોટો દ્વીપકલ્પના વાજિમા અને સુઝુમાં થઇ છે. અહેવાલો મુજબ 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ નાણાં પ્રધાન Sartaj Azizનું નિધન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણાં પ્રધાન સરતાજ અઝીઝનું મંગળવાર બીજી જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં અવસાન થયું હતું . સરકાર અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (PML-N)ના અધિકારીઓએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.પાકિસ્તાન મીડિયાના અહેવાલ મુજબ સરતાજ અઝીઝ પાકિસ્તાન સરકારમાં ખૂબ જ…
- સ્પોર્ટસ
AUS vs PAK Test: ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઉતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા
સિડની: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન(AUS vs PAK) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડની(Sydney)માં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner) પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચ બાદ વોર્નર ફરી ક્યારેય સફેદ જર્સીમાં…
- વેપાર
ચીનની BYDએ Teslaને માત આપી, વિશ્વની સૌથી વધુ વેચાણ ધરાવતી EV કંપની બની
ન્યુ યોર્કઃ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણના જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર યુએસ કાર નિર્માતા ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનોના ટોચના નિર્માતા તરીકેનો તાજ ચીની કંપની BYD (બિલ્ડ યોર ડ્રીમ) સામે ગુમાવ્યો છે, સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગ અનુસાર, ચીનની કંપનીએ ગયા વર્ષે 31 ડિસેમ્બર સુધીના…
- ટોપ ન્યૂઝ
Adani-Hindenburg case: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે
Adani-Hindenburg case: અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગૌતમ અદાણીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ મામલે સેબી(SEBI)ની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું છે કે સેબી સમગ્ર મામલાની તપાસ કરવા માટે યોગ્ય એજન્સી છે. સેબીએ…
- સ્પોર્ટસ
IND vs SA 2nd Test: કેપ ટાઉનમાં આજથી બીજી ટેસ્ટ, મેચનો સમય બદલાયો, જાણો A to Z રીપોર્ટ
કેપ ટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમશે. દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલી મેચ જીતી 2 મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું…