- આમચી મુંબઈ
જીતેન્દ્ર આવ્હાડના ભગવાન રામ અંગે વિવાદાસ્પદ બોલ: ભાજપ અને સંત સમાજ દ્વારા ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી થઇ રહયું છે ત્યારે વિરોધીઓના બેતાલ વક્તવ્યો આવી રહ્યા છે. વિપક્ષના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શિરડીમાં પાર્ટીના અભ્યાસ શિબિરમાં પાર્ટી કાર્યકર્તાઓની ભીડને સંબોધિત કરતી વખતે ‘ભગવાન રામ બહુજન અને માંસાહારીઓના રાજા…
- નેશનલ
Delhi AIIMSના ડાયરેક્ટરની ઓફિસમાં ભીષણ આગ
નવી દિલ્હીઃ દિલ્હી AIIMSમાં આજે સવારે એઈમ્સના ડાયરેક્ટરની ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ખળભળાટ મચી ગયો છે. AIIMSના ડાયરેક્ટરની ઓફિસમાં લાગેલી આગની જાણકારી તરત જ ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ 7 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ…
- નેશનલ
Arvind Kejriwalના ઘર પર દરોડા પડવાના અહેવાલો અફવા: ED
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે કથિત દારૂ નીતિ ‘કૌભાંડ’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવાના AAP નેતાઓના આરોપોને ફગાવી દીધા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ…
- આમચી મુંબઈ
‘રામ શાકાહારી નહોતા…’ , કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં NCPની ભગવાન પર રાજનીતિ
મુંબઇઃ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને વિપક્ષો ડઘાયેલા છે. ભગવાન રામના મહોત્સવને લઇને વિપક્ષોની રાજનીતિ ચાલી રહી છે. રોજ તેઓ અવનવા નિવેદનો રજૂ કરીને તેમની હતાશાને પુરવાર કરે છે. હવે આ જ ક્રમમાં મહારાષ્ટ્રના શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી…
- નેશનલ
PM Modiએ અયોધ્યામાં કોને ગીફ્ટ સાથે પત્ર લખીને મોકલ્યો?
નવી દિલ્હી: સામાન્ય લોકોની વચ્ચે જવું, એમની સાથે વાત કરવી, એમના પ્રશ્નો સમજવા એ વડા પ્રધાન મોદીનો ગમતો વિષય છે. આપડે અવાર નવાર વડા પ્રધાન મોદીને લોકોની વચ્ચે જઇને ચર્ચા કરતાં જોયા છે. ત્યારે હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- નેશનલ
ઠંડી અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે રામલલાના વસ્ત્રો
અયોધ્યાઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે ભગવાન રામલલાના વસ્ત્રોની પણ તૈયારી ચાલી રહી છે. ભગવાન રામના ટેલર છે ભગવત પ્રસાદ. તેમના મશીનો આજકાલ ધમધમતા રહે છે. મલલા માટે દિવસ પ્રમાણે અલગ-અલગ રંગના કપડાં…
- નેશનલ
તો ‘INDIA’ allianceની જવાબદારી ઉદ્ધવ ઠાકરે અને નિતીશ કુમાર પર?
મુંબઇ: લોકસભા 2024ની ચૂંટણી માટે હવે ગણતરીના મહિના બાકી છે. આ ચૂંટણીમાં વિજય મેળવવા તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપને હરાવવા માટે વિરોધી પક્ષોએ ભેગા થઇ ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી છે. પણ હવે ઇન્ડિયા ગઠબંધનનો આ સંઘ કાશીએ પહોંચશે…
- ટોપ ન્યૂઝ
Electoral bonds: વર્ષ 2022-23માં ભાજપને રૂ. 250 કરોડથી વધુનું દાન મળ્યું, બાકીના પક્ષોને આટલું દાન મળ્યુંનવી
દિલ્હી: ચૂંટણી પ્રક્રિયામાં સુધારણા માટે કામ કરતી એક NGO એ રાજકીય પક્ષોને મળેલા દાન અંગે માહિતી જાહેર કરી હતી. સંસ્થાના અહેવાલ મુજબ ચૂંટણી ટ્રસ્ટો તરફથી વર્ષ 2022-23માં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને જ 70 ટકાથી…
- નેશનલ
Jammu-Kashmir કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો Earthquake, લોકોમાં ફફડાટ
જમ્મુ: હિમાલયના પહાડી વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી થોડા સમયના અંતરે ભૂકંપના આંચકાઓ (Earthquake) અનુભવાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કિશ્તવાડની ધરતી ધ્રુજી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ(Kishtwar) જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં જાનમાલના નુકસાન અંગે…
- નેશનલ
Ram Mandir: અયોધ્યાની સુરક્ષા માટે IB, RAW અને AI ની મદદ લેવામાં આવશે
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, ઉપરાંત દેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેવાના છે. સાથે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા…