- વીક એન્ડ
ટેરિફ વોર: શું યુએસએ વધુ એક વાર ગ્રેટ ડિપ્રેશન’ તરફ ધકેલાશે?મહા મંદી’નું દૃશ્ય
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક કોઈ એક જૂની ફિલ્મનો કોમેડી સીન યાદ આવે છે. એક પાર્ટીમાં મહાલી રહેલા એક સજ્જનનો કોટ કોઈક કારણસર ફાટી જાય છે. પેલા સજ્જન વળતા પગલા તરીકે બીજા એક સજ્જનનો કોટ ફાડી નાખે છે.…
- નેશનલ
Breaking News: ખરાખરીના જંગમાં ભાજપે બહુમતનો આંકડો પાર તો કર્યો પણ…
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 37 બેઠક, આપ 26 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે…
- વીક એન્ડ
માસપાલોમાસ – ડ્યુન્સથી લાઇટહાઉસ સુધી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી વેકેશનની સવાર રોજિંદા જીવન કરતાં થોડી તો અલગ લાગે જ. તેમાંય સૂરજ ઊગતાની સાથે જ દરેક તરફ દરિયો દેખાવા માંડે એટલે વેકેશન પર જ છીએ તેનુું જાણે ક્નફર્મેશન મળી જાય. ગ્રાન કેનેરિયામાં ઇનલેન્ડ ગામડાંઓમાં…
- નેશનલ
દિલ્હીની મહિલાઓ કોના પર મહેરબાનઃ પહેલીવાર પુરુષો કરતા વધારે કર્યું છે મતદાન
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ વખત દિલ્હીમાં પુરુષો કરતાં મહિલાઓ (women voters) દ્વારા વધુ મતદાન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં નોંધાયેલા 72.37 લાખ મતદારોમાંથી 60.92 ટકા મહિલાઓ અને 60.21 ટકા…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પરિણામઃ મતગણતરી શરૂ, આ બેઠકો પર રહેશે નજર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની (delhi assembly election results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી મેદાનમાં 699 ઉમેદવારો છે. સવારે 9 વાગ્યા આસપાસ પ્રથમ વલણ (trend) સામે આવી શકે છે. 5 ફેબ્રુઆરીએ આશરે 13 હજારથી વધારે મતદાન મથકો…
- નેશનલ
રતન ટાટાના વસિયતનામામાં ચોંકાવનારો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિના નામે કર્યા 500 કરોડ રૂપિયા
દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના વસિયતનામાને હાલમાં ખોલવામાં આવ્યું છે. જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમણે પોતાની સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 500 કરોડ રૂપિયા મોહિની મોહન દત્તાને આપવાનું નક્કી કર્યું છે. મોહિની મોહન દત્તા એવા વ્યક્તિ છે…
- આપણું ગુજરાત
ગાંધીધામમાં 42 વર્ષે પુરુષને બીજી વખત પરણવાનું ભારે પડ્યું, જાણો હકીકત?
ભુજઃ રાજ્યમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. ૪૧ વર્ષે બીજી વાર પરણવાનો અભરખો ગાંધીધામ શહેરની નવી સુંદરપુરીમાં રહેતા દરજીને મોંઘો પડ્યો હતો. મહારાષ્ટ્રના નાગપુરની બે યુવતીઓ તેની સાથે સવા લાખ રૂપિયાની ઠગાઈ આચરીને ભાગી છૂટતાં ચકચાર…
- નેશનલ
Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા
મુંબઇ: દેશમાં સાયબર ફ્રોડના(Cyber Fraud)સતત વધી રહેલા કિસ્સાઓને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંગે બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકો માટે એક અલગ ઇન્ટરનેટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ બેંકો માટે…