- સ્પોર્ટસ
T20 world cup IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર થઇ! જાણો ભારતીય ટીમનું શિડ્યૂલ
ગત વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ જીતવાનું ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકોનું સપનું રોળાઈ ગયું હતું. આ વર્ષે ભારતીય ટીમ માટે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ જૂનમાં મહિનામાં રમાશે, T20 વર્લ્ડ કપ 2024…
- આપણું ગુજરાત
‘પેસેન્જર પાસે માન્ય વિઝા છે કે નહીં એ તપાસવાની જવાબદારી એરલાઈનની છે’, નવસારી CDRC
નવસારી: નવસારીના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (CDRC) એ એક કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે પેસેન્જર પાસે માન્ય વિઝા છે કે નહીં તે તપાસવું એ એરલાઇન્સની જવાબદારી છે. CDRCએ બ્રિટિશ એરવેઝને 74 વર્ષીય હસમુખ મેહતાને રૂ. 2.93 લાખ ચૂકવવાનો…
- આમચી મુંબઈ
Mumbai fire: નવી મુંબઇની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
નવી મુંબઇ: નવી મુંબઇની એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દાખલ થઇ હતી અને આગને કાબૂમાં લવવાના પ્રાયસો હાથ ધરાયા હતાં. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આ…
- આમચી મુંબઈ
Atal Setu પરની મુસાફરી બની શકે છે મોંઘી, ટોલ અંગે જલ્દી જ થઇ શકે છે નિર્ણય
મુંબઇ: લગભગ 21 હજાર 200 કરોડ રુપિયાના ખર્ચે અને 22 કિલોમીટર લંબાઇ ધરાવતો બહુચર્ચિત શિવરી-ન્હાવાશેવા અટલ સેતુ પરની મુસાફરી બની શકે છે મોંઘી. આ બ્રીજ પરના ટોલ અંગે આજે પ્રધાન મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે.અટલ સેતુ પરથી એક…
- નેશનલ
નેપાળ પહોંચ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે
કાઠમંડુઃ ભારતના નેપાળ સાથેના સંબંધોને વધુ સુધરવા વિદેશ પ્રધાન એસ જયશંકર આજે સવારે કાઠમંડુ પહોંચ્યા છે. જયશંકર નેપાળી વિદેશ પ્રધાન નારાયણ પ્રકાશ સૌદના આમંત્રણ પર ત્યાં ગયા છે. તેઓ નેપાળી વિદેશ પ્રધાન સાથે ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ…
- નેશનલ
ઇન્ડિયા ગઠબંધનને TMCએ આપ્યો ફટકો, બંગાળમાં કોંગ્રેસને માત્ર 2 લોકસભા સીટો ઓફર કરી
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 2024 ની લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર પક્ષ કૉંગ્રેસને માત્ર બે લોકસભા બેઠકોની ઓફર કરી છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી. મમતા બેનરજીની પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં 43 ટકા મતો સાથે 22 બેઠકો…
- આમચી મુંબઈ
જિતેન્દ્ર આવ્હાડ સામે ગુનો નોંધવામાં નહીં આવે તો…જાણો કોણે આપી ચેતવણી
મુંબઈઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ જે રીતે રાજકીય માહોલ બગડ્યો છે જોતા આ ધાર્મિકને બદલે આ રાજકીય કાર્યક્રમ બની ગયો છે. કર્ણાટકમાં આ મામલે હિંસા ભડકી છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના શરદ પવારની એનસીપીના વિધાનસભ્ય…
- ઇન્ટરનેશનલ
AIને હરાવીને 13 વર્ષનો છોકરો બન્યો Tetris Gameનો વિજેતા
લોસ એન્જેલસઃ અમેરિકાનો ટીનએજર વિલિસ ગિબ્સન Tetris ગેમને હરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. Tetris એ AI આધારિત ગેમ છે. Tetris ગેમ સૌપ્રથમ 1984 માં રજૂ કરવામાં આવી હતી. આ ગેમ ઘણી લોકપ્રિય બની છે. ભારત સહિત અનેક દેશમાં આ ગેમ…
- મનોરંજન
શું…?આમિર ખાનનો જમાઈ આ રીતે આવ્યો લગ્ન કરવા માટે
અભિનેતા આમિર ખાન અને પહેલી પત્ની રીના દત્તાની પુત્રી આયરાના લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લગ્નના જોડામાં આયરા ખૂબ સુંદર લાગે છે, પરંતુ અભિનેતાનો જમાઈ જે રીતે આવ્યો તે જોતા લોકોને અચરજ પણ થાય છે. આમિરનો જમાઈ…
- આમચી મુંબઈ
મુંબઇનો આ સ્વિમિંગ પુલ બન્યો આરોગ્ય માટે હાનિકારક: વધુ પડતા ક્લોરિનને કારણે વધ્યું જોખમ
મુંબઇ: દાદરમાં આવેલા મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલની હાલત ખરાબ થઇ ગઇ છે. હવે આ સ્વિમિંગ પૂલમાં તરવું જોખમી બની રહ્યું છે. આ સ્વિમિંગ પૂલમાં થઇ રહેલાં વધુ પડતાં ક્લોરિનના ઉપયોગને કારણે ઘણાં લોકોને દાંતની તકલીફ થઇ રહી છે. દાંતોમાં અચાનક…