- સ્પોર્ટસ
Sunderland Footballer બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આક્ષેપ
ઘણાને ખબર નહીં હોય કે અમેરિકાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ વૉશિંગ્ટન નામનું શહેર છે. બ્રિટિશ લૅન્ડ પર ટેઇન ઍન્ડ વિયર નામના જિલ્લામાં આવેલા વૉશિંગ્ટન નામના નગરમાં 2022ની 7મી મેએ એક ફુટબોલરને સાંકળી લેતી એક કથિત ઘટના બની ગઈ હતી જે ફરી…
- સ્પોર્ટસ
IND vs SA Test: ભારત માટે કેપ ટાઉનમાં ઐતિહાસિક વિજય હાથવેંતમાં
કેપ ટાઉન : ભારતીય ક્રિકેટરો સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યા અને આ વખતે જીતવાની તક પણ તેમણે ગુમાવી છે, પરંતુ કેપ ટાઉનમાં કદી ટેસ્ટ-મૅચ ન જીતી શકવાનું મહેણું ભારતીય ટીમ આ વખતે ભાંગશે એ સમય બહુ દૂર…
- વેપાર
ચાંદી વધુ રૂ. ૯૪૭ તૂટી, સોનામાં રૂ. ૨૦૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સ પશ્ચાત્અ મેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની નીચી…
- નેશનલ
I.N.D.I.A. Alliance: ગઠબંધનમાં તિરાડ? કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘મમતા મોદીજીની સેવામાં લાગેલા છે…’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા I.N.D.I.A. ગઠબંધનના પક્ષોમાં મતભેદો ખુલીને સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણી બાબતે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ટીએમસીએ…
- આમચી મુંબઈ
કેબિનેટ ડિસિઝનઃ અટલ સેતુ પર મુસાફરી કરવા ચૂકવવો પડશે આટલો ટોલટેક્સ
મુંબઇ: અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરવા મુંબઈગાર ઉપરાંત નાસિક અને પુણેથી આવનારા રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે આ મુસાફરી મફતમાં કરવા નહીં મળે. મહારાષ્ટ્ર કેબિનેટે લીધેલા નિર્ણય અનુસાર વાહનોએ ટોલટેક્સ ચૂકવવો પડશે. જોકે…
- આપણું ગુજરાત
Aviation: દિલ્હીથી વડોદરા આવનારી ફ્લાઈટ એક બે નહીં છ કલાક મોડી પડી ને…
અમદાવાદઃ હવાઈ મુસાફરી એટલા માટે કરવામા આવે છે કે જે તે સ્થળે સમયસર પહોંચી શકાય. સમયના અભાવે જ લોકો આટલી મોટી રકમ ખર્ચી પ્લેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે જો પ્લાઈટ નિયત સમય કરતા છ છ કલાક મોડી ઉપડે તો…
- નેશનલ
ગુરૂગ્રામમાં પૂર્વ મોડલની ગોળી મારી હત્યા, મુંબઈના ગેન્ગસ્ટર સાથે છે કનેક્શન!
ગુરૂગ્રામ: પૂર્વ મોડલ અને મુંબઈના ગેંગસ્ટરની એક્સ ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાની ગુરુગ્રામની એક હોટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ કેસની તપાસ ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિવ્યા પહુજા હત્યા કેસની તપાસ કરી…
- નેશનલ
Ram Mandir: ‘જો PM પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?’, પુરીના શંકરાચાર્યએ નારાજગી વ્યક્ત કરી
રતલામ: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન આ સમારોહને ભવ્ય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. રામ મંદિરનો પહેલો માળ બનીને…
- આમચી મુંબઈ
કલ્યાણ-ડોંબિવલીમાં 1.66 લાખ ગેરકાયદે બાંધકામો: કોર્ટે કરી પાલિકાની ઝાટકણી
મુંબઇ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની હદમાં હાલમાં 1.66 લાખથી વધુ ગેરકાયદે બાંધકામો હોવાથી તેને કારણે ઊભી થઇ રહેલી સમસ્યાઓ અંગે ઉચ્ચ ન્યાયાલયે બુધવારે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. દરમિયાન આટલાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયા એવો પ્રશ્ન પૂછી કોર્ટે મહાપાલિકાની ઝાટકણી…
- ઇન્ટરનેશનલ
ડૂબતા પાકિસ્તાનને કોઇ કરી રહ્યું છે મદદ?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની હાલત કંગાળ થઈ ગઈ છે. ગરીબીની ગર્તામાં સરી પડેલા આ દેશને ભંડોળની સખત જરૂર છે. આર્થિક હાલત ડામાડોળ હોવાને કારણે મોંઘવારી પણ રેકોર્ડ તોડી રહી છે. શાકભાજીથી લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે…