- આપણું ગુજરાત
‘બહારથી આવતા યુવાનો નાઈટ લાઈફ ઇચ્છતા હોય છે….’: દારૂની છૂટ અંગે GIFT Cityના એમડીનો જવાબ
ગિફ્ટ સિટી: ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી જે ગિફ્ટ સિટી (GIFT city) તરીકે જાણીતું બન્યું છે હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારે દારૂ પીવા અને વેચાણ અંગે આંશિક છૂટછાટ આપ્યા બાદ વિવાદ ઉભો…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં Hindu Temple પર ફરી હુમલો, ‘Khalistan’ તરફી નારા લખવામાં આવ્યા
લોસ એન્જેલસઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શુક્રવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર પણ…
- આમચી મુંબઈ
ગુણવત્તાયુક્ત કાર્ય કરો જે આગામી 100 વર્ષ સુધી ચાલે; વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં અજિત પવારનું સૂચન
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને પુણે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવારે પુણે શહેરમાં વિવિધ વિકાસ કામોની સમીક્ષા દરમિયાન ‘નોંધણી ભવન’ ખાતેના વિકાસ કામો પૂર્ણ કરવામાં આવશે તેવી સૂચના આપી હતી. સમીક્ષા દરમિયાન નાયબ મુખ્ય મંત્રી ડો. મંત્રી પવારે સંબંધિત…
- આપણું ગુજરાત
Saputara Road Accident: લાકડા ભરેલી ટ્રક પલટી મારી કાર પર પડતા 4ના મોત, 1 ઘાયલ
સાપુતારા: ડાંગ જીલ્લાના સાપુતારામાં ગઈકાલે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. લાકડાથી ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા, ટ્રક પલટી મારીને બાજુમાંથી પસાર થઇ રહેલી કાર પર પડી હતી. આ અકસ્માતમાં બે…
- નેશનલ
West Bengalમાં ઇડીની ટીમ પર સેંકડો લોકોનો હુમલો
કોલકાતાઃ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના રાજમાં કાયદો અને વ્યવસ્થા તો નામ માત્રની રહી ગઇ છે. મળતા સમાચાર મુજબ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે દરોડા પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે…
- આમચી મુંબઈ
Western Railway: ગોખલે પુલને કારણે પશ્ચિમ રેલવેનું સમય પત્રક બદલાતા મુસાફરો હેરાન
મુંબઇ: મુંબઇ મહાનગર પાલિકા દ્વારા અંધેરીના ગોખલે પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ઝડપથી અને સારી રીતે થાય તે માટે પશ્ચિમ રેલવેના ટાઇમટેબલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પણ આ બદલાયેલા ટાઇમટેબલને કારણે મુસાફરોને ભારે કનડગત થઇ રહી છે.…
- વેપાર
Gautam Adani બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ
નવી દિલ્હીઃ પીઢ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની…
- નેશનલ
Happy Birthday: દેશનાં સૌથી મજબૂત આ મહિલા મુખ્ય પ્રધાન વડાં પ્રધાનપદના પણ છે દાવેદાર
ભારતીય રાજકારણમાં બહુ ઓછી મહિલા મુખ્ય પ્રધાન છે જેમણે પોતાના જોરે લાંબા સમય સુધી કોઈ રાજ્ય પર રાજ કર્યું હોય અને સાથે કેન્દ્રીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય. હાલમાં દેશનું એકમાત્ર રાજ્ય એવું છે જ્યાં મહિલા મુખ્ય પ્રધાન છે અને…
- શેર બજાર
સેન્સેક્સે 72,000ની સપાટી ફરી હાંસલ કરી
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં પણ તેજીની આગેકૂચ ચાલુ રહી છે. નોમુરાએ નિફ્ટી માટે ૨૦૨૪ના અંત સુધીમાં ૨૪૨૬૦ના સ્તરની આગાહી કરી હોવાથી સેન્ટિમેન્ટને સારો ટેકો મળ્યો છે.બેંકો, રિલાયન્સ અને આઈ ટી શેરોમાં ઉછાળાની આગેવાની હેઠળ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારના…
- નેશનલ
Divya Pahuja Murder: દિવ્યા હોટલ માલિકને બ્લેકમેલ કરતી હતી, તપાસ દરમિયાન ચોંકાવનાર ખુલાસા
ગુરુગ્રામની એક હોટેલમાં મોડલ દિવ્યા પહુજા(Divya Pahuja)ની હત્યાનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસને હજુ સુધી દિવ્યાની લાશ નથી મળી. ગુરુગ્રામ પોલીસ(Gurugram Police) કહેવું છે કે હત્યા બાદ દિવ્યાની લાશને જે BMW કારમાં લઈ જવામાં આવી હતી તે પંજાબના પટિયાલા બસ…