- Uncategorized
Attack on ED Team: TMCનેતા, સંદેશખાલીનો ‘ભાઈ’, ફિશ માર્કેટનો બાહુબલી અને… જાણો કોણ છે સહજહાં શેખ
કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તૃણમુલ કોંગ્રેસ(TMC)ના કાર્યકર્તાઓના ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ‘ભાઈ’ના નામથી પ્રખ્યાત TMC નેતા સહજહાં શેખની ચર્ચાના કેન્દ્રમાં છે. તેને ED અધિકારીઓ પર હુમલા…
- નેશનલ
લક્ષદીપ જઇ શકે છે તો મણિપુર કેમ નહી?, ખડગેના પીએમ મોદી પર પ્રહારો
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની વિગતો પણ આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે આ યાત્રા 6700 કિલોમીટરનું…
- નેશનલ
IMD Weather :જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં તાપમાન એકદમ જ ગગડ્યું, જાણો કયા રાજ્યમાં કેટલી ઠંડી પડે છે….
નવી દિલ્હી: આ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવ્યો ત્યાં સુધી લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો જ અનુભવ કર્યો પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. દિલ્હી,…
- Uncategorized
રિયલ લાઈફનો હીરો નીકળ્યો રણબીરનો ભાઈ, આ રીતે બચાવ્યો યુવતીનો જીવ
નવી દિલ્હીઃ રીલ લાઈફમાં એક હીરો દસને મારે ને યુવતીનો જીવ બચાવે તે જોયું હશે પણ રીયલ લાઈફમાં હીરોગીરી બતાવવી ખૂબ અઘરી છે. આવી હીરોગીરી મનજોત સિંહે બતાવી છે. મનજોત તાજેતરમાં રીલિઝ થયેલી અને સુપરહીટ સાબિત થયેલી એનિમલ ફિલ્મમાં મુખ્ય…
- આમચી મુંબઈ
Social Mediaની મદદથી કેરળમાં ખોવાયેલા ‘AirPods’ ગોવાથી મળી આવ્યા, જાણો રસપ્રદ કહાની
મુંબઈ: સોશિયલ મીડિયાનો જો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક નીવળી શકે છે, થોડા દિવસ પહેલા મુંબઈના નિખિલ જૈનને એનો અનુભવ થયો હતો. મુંબઈના રહેવાસી સોશિયલ મીડિયા માર્કેટિંગ પ્રોફેશનલ નિખિલ જૈન કેરળ ફરવા ગયા એ વખતે તેમના એરપોડ્સ ખોવાઈ…
- ઇન્ટરનેશનલ
પ્રમુખપદ દરમિયાન ‘Donald Trump’ વિદેશી સરકારો પાસેથી મોટી રકમ લીધી હતી
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રમુખપદ દરમિયાન વિદેશી સરકારો અને 20 દેશોના અધિકારીઓ પાસેથી ઓછામાં ઓછા $7.8 મિલિયનની કમાણી કરી હતી. તેનો મોટો ભાગ ચીનમાંથી આવ્યો હતો, પરંતુ સાઉદી અરેબિયા, કતાર અને અન્યો દેશો પાસેથી પણ રકમ વસુલવામાં આવી…
- ઇન્ટરનેશનલ
બાલ બાલ બચેઃ વિમાન ટેક ઑફ થયું ને ડોર હવામાં ઊડી ગયો…
કેલિફોર્નિયાઃ તમે એર ક્રાફ્ટમાં બેસો અને દરવાજો ખૂલી જાય તો પણ ધ્રાસ્કો બેસી જાય તો અહીં તો દરવાજો ખુલવાને બદલે આખે આખો ઊડી ગયો હોવાની ઘટના બની છે. જોકે એર ક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થઈ ગયું હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી.ઘટનાની…
- ઇન્ટરનેશનલ
Mexico Plane Crashમાં 4 લોકોના દુઃખદ મોત
મેક્સિકોમાં રનવેથી માત્ર 200 મીટરના અંતરે એક નાનું પાઇપર પ્લેન ક્રેશ થતાં પાઇલટ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે. અહેવાલો અનુસાર, પ્લેન ક્રેશની આ ઘટના ઉત્તરી મેક્સિકોના કોહુઇલા રાજ્યના શહેર રામોસ એરિઝપેમાં બની હતી. સ્થાનિક…
- નેશનલ
કૉંગ્રેસના નેતાએ ફરી છંછેડ્યા મમતા બેનરજીને, કહ્યું કે પશ્ચિમ બંગાળમાં
કોલકાતાઃ પ. બંગાળ રાજ્યમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાના સમર્થકોએ દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલો કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. જે સમયે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે EDના…
- ઇન્ટરનેશનલ
New Zealand’s youngest MPએ સંસદમાં ડાન્સ કર્યો ને છવાઈ ગઈ
અમદાવાદઃ દેશના અલગ અલગ વિસ્તારોમાં લોકપ્રતિનિધિઓ માટે પણ અભિવ્યક્તિની અલગ સ્વતંત્રતા હોય છે. ભારતમાં જાહેર જનતા જ નહીં, રાજકારણીઓ પણ એક મર્યાદામાં રહી પોતાની વાત કહી શકતા હોય છે અને જો તેઓ આ પરંપરાથી કંઈક અલગ કરે તો તેમણે પણ…