- Uncategorized
VIP દર્શન કરાવવા જતા સબ ઇન્સ્પેક્ટરને મંદિર પ્રશાસને દંડ ફટકાર્યો દંડ….
વારાણસી: શુક્રવારે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે દર્શન કરાવવાનું સબ ઈન્સ્પેક્ટરને મોંઘું પડ્યું હતું. ચોક સબ ઈન્સ્પેક્ટર આશિષ સિંહે પ્રોટોકોલ વગર પાંચ લોકોને વીઆઈપી દર્શન આપ્યા હતા. મંદિર પ્રશાસને આશિષ સિંહના પગારમાંથી આ દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું.…
- આમચી મુંબઈ
આવતી કાલે રેલવેના આ માર્ગ પર લેવાશે 2024નો પહેલો Mega Block
મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ 2024નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. આવતી કાલે મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે, અને પશ્ચિમ રેલવે માર્ગમાં નાઈટ બ્લોક લેવામાં આવવાનો છે. જો તમે પણ આ બ્લોકના સમયમાં…
- Uncategorized
‘Silent baraat’: આ રીતે જાનમાં જાનૈયાઓને નાચતા જોયા છે ક્યારેય? Social Media પર વીડિયો થયો વાઈરલ…
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લગ્નની વાત હોય એટલે ઢોલ, તાશા અને ડીજેના ઘોંઘાટ તેમ જ જાનૈયાઓના દિલખોલ ડાન્સ સિવાય તો જાન કેવી રીતે નીકળે? ઘણી વખત આ ઘોંઘાટ એટલો બધો વધી જાય છે કે વાત પોલીસ ફરિયાદ…
- નેશનલ
અપહરણ કરાયેલા જહાજમાંથી ક્રૂને બચાવ્યા બાદ હવે નૌકાદળ ચાંચિયાઓની શોધમાં
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ઉત્તર અરબી સમુદ્રમાં અપહરણ કરાયેલા જહાજમાં ફસાયેલા તમામ 21 લોકોને બચાવ્યા બાદ હવે નેવી ચાંચિયાઓને શોધી રહી છે અને તેના માટે તે શંકાસ્પદ જહાજોની તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે…
- મહારાષ્ટ્ર
પુણેની હોસ્પિટલમાં ઓન-ડ્યુટી પોલીસને ‘SLAP’મારતા BJPના વિધાન સભ્ય સામે નોંધાયો કેસ
પુણે: પુણેમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને કથિત રીતે થપ્પડ મારવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. શુક્રવારે બનેલી ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં પુણે કેન્ટોન્મેન્ટ…
- સ્પેશિયલ ફિચર્સ
Food Story: લો બોલો ખરાબ વાનગીઓમાં આવી આપણી આ ભારતીય વાનગી
હાલમાં એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં એક પત્રકારે એક શાળાના વિદ્યાર્થીને તેના મનપસંદ ખોરાક વિશે પૂછ્યું અને બાળકે જવાબ આપ્યો રીંગણ… આ વીડિયોએ લોકોને ખૂબ હસાવ્યા હતા, પરંતુ હાલમાં જ રીંગણ માટે એક એવી બાબત જામવા મળી છે જે…
- નેશનલ
કુદરતી આફતોમાં પાયમાલ થયેલા નેપાળને બેઠું કરવા ભારત કરશે આ મદદ
નવી દિલ્હી: નેપાળમાં ગત વર્ષે આવેલા વિનાશક ભૂકંપને પગલે અર્થતંત્રને મોટો ફટકો પહોંચ્યો છે. જેમાંથી તેને બેઠું કરવા ભારત તેને આર્થિક સહાય આપશે. ભારત તરફથી નેપાળને 1000 કરોડ નેપાળી રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુરૂવારે નેપાળ પહોંચેલા વિદેશપ્રધાન એસ.…
- રાશિફળ
Astrology: રચાઈ રહ્યો છે ત્રિગ્રહી યોગ, પાંચ રાશિના જાતકો માટે શરુ થઈ રહ્યો છે
2024નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અનેક મોટા મોટા ગ્રહો ગોચર કરી રહ્યા છે અને એને કારણે અલગ અલગ શુભ-અશુભ યોગ બની રહ્યા છે. આજે આપણે…
- નેશનલ
Ludhiana jail: ‘મણિ વીરે દા આજ બડે હૈ…’, ચા અને પકોડા સાથે કેદીઓની બર્થડે પાર્ટી, વીડિયો વાયરલ બાદ હોબાળો
લુધિયાણા: પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલના અધિકારીઓની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેલની અંદર કેદીઓનો જન્મદિવસની ઉજવણી કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ક્લિપમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Patang Mahotsavનું આયોજન, દેશ-વિદેશથી આવશે પતંગબાજો
ગાંધીનગર: ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન વિભાગ 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય…