- નેશનલ
‘મેં બધી જ આશા ગુમાવી દીધી છે, મને જેલમાં મરવા દો…’ જેટ એરવેઝના સ્થાપક ‘Naresh Goyal’ કોર્ટમાં રડી પડ્યા
મુંબઇઃ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન ભાવુક થઈ ગયા હતા. ગોયલે હાથ જોડીને કોર્ટને કહ્યું હતું કે તેમણે જીવનની દરેક આશા ગુમાવી દીધી છે અને તેઓ તેમની વર્તમાન સ્થિતિમાં જીવવાને બદલે જેલમાં મરી…
- Uncategorized
Weather Update: રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા કડકડતી ઠંડી, આ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગર: રાજ્યમાં મોડે મોડેથી પણ શિયાળો જામ્યો છે, છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં કુલ 4 જગ્યાઓએ લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં પવનની ગતિ 5થી 10 કિમી પ્રતિ કલાક…
- નેશનલ
નાગપુરમાં આઈસ ફેક્ટરીમાં અમોનિયા ટેંક ફાટતાં એકનું મોત, ત્રણ ઘાયલ
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી આઈસ ફેક્ટરીની એમોનિયા ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ફેક્ટરીમાં કામ કરતા 70 વર્ષીય કર્મચારીનું મોત નીપજ્યું હતું અને ત્રણ કામદાર ઘાયલ થયા હતા. આ ઘટના ઉપ્પલવાડી વિસ્તારમાં બની હતી. અહીં શનિવારે મોડી સાંજે બાલાજી આઈસ…
- ઇન્ટરનેશનલ
તેલ અવીવમાં પ્રદર્શન, ‘Netanyahu’ સરકારને હટાવવા અને બંધકોની મુક્તિ માટે માંગ
તેલ અવીવ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને પક્ષોના લગભગ 23 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના પેલેસ્ટિનિયન નાગરિકો છે. ગાઝાના સશસ્ત્ર સંગઠન હમાસે ઘણા ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે,…
- ઇન્ટરનેશનલ
Cyber attack in Maldives: માલદીવમાં મેજર સાયબર એટેક! મોડી રાતથી સરકારી ‘Website’ ઠપ્પ
માલદીવમાં સરકારી વેબસાઈટ્સ પર મેજર સાઈબર એટેક કરવામાં આવ્યો હોવાની આશંકા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત ઘણી સરકારી વેબસાઇટ્સ શનિવારે મોડી રાત્રે ડાઉન થઈ ગઈ હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, આની પાછળ સાયબર હુમલાની આશંકા છે. જો કે, રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઇટ ટૂંક…
- ઇન્ટરનેશનલ
Bangladesh Election: હિંસા, આગચંપી, તોડફોડ, બહિષ્કાર વચ્ચે બાંગ્લાદેશમાં આજે મતદાન, શેખ હસીના ચોથી વખત સત્તા સંભાળશે?
ઢાકા: બાંગ્લાદેશમાં આજે 7 જાન્યુઆરીના રોજ સામાન્ય ચૂંટણીમાટે મતદાન થઇ રહ્યું છે. પરંતુ ચૂંટણી પહેલા જ રાજકીય હરીફાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ શનિવારે 48 કલાકની હડતાલ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના…
- Uncategorized
VIP દર્શન કરાવવા જતા સબ ઇન્સ્પેક્ટરને મંદિર પ્રશાસને દંડ ફટકાર્યો દંડ….
વારાણસી: શુક્રવારે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે દર્શન કરાવવાનું સબ ઈન્સ્પેક્ટરને મોંઘું પડ્યું હતું. ચોક સબ ઈન્સ્પેક્ટર આશિષ સિંહે પ્રોટોકોલ વગર પાંચ લોકોને વીઆઈપી દર્શન આપ્યા હતા. મંદિર પ્રશાસને આશિષ સિંહના પગારમાંથી આ દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું.…
- આમચી મુંબઈ
આવતી કાલે રેલવેના આ માર્ગ પર લેવાશે 2024નો પહેલો Mega Block
મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ 2024નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. આવતી કાલે મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે, અને પશ્ચિમ રેલવે માર્ગમાં નાઈટ બ્લોક લેવામાં આવવાનો છે. જો તમે પણ આ બ્લોકના સમયમાં…
- Uncategorized
‘Silent baraat’: આ રીતે જાનમાં જાનૈયાઓને નાચતા જોયા છે ક્યારેય? Social Media પર વીડિયો થયો વાઈરલ…
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લગ્નની વાત હોય એટલે ઢોલ, તાશા અને ડીજેના ઘોંઘાટ તેમ જ જાનૈયાઓના દિલખોલ ડાન્સ સિવાય તો જાન કેવી રીતે નીકળે? ઘણી વખત આ ઘોંઘાટ એટલો બધો વધી જાય છે કે વાત પોલીસ ફરિયાદ…