- મનોરંજન
ઐશ્વર્યા નહીં આ એક્ટ્રેસના પ્રેમમાં ગળાડૂબ હતો અભિષેક બચ્ચન, પણ…
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોની ચર્ચા ચોરેને ચોટે થઈ રહી છે એવામાં જો હેડિંગ વાંચીને તમને એવું લાગતું હોય કે બંને વચ્ચે પડેલી અંટસનું કારણ આ જ પ્રેમ સંબંધ હશે તો એવું નથી ભાઈસાબ… આ…
- સ્પોર્ટસ
Ranji Trophy 2024: પુજારા હવે માત્ર બ્રૅડમૅન, હૅમન્ડ, હેન્ડ્રનથી પાછળ: જાણો કેવી રીતે
રાજકોટ: ક્રિકેટમાં સૌરાષ્ટ્રના સાવજ તરીકે જાણીતા ચેતેશ્ર્વર પુજારાને ભલે ભારતની એકેય ટીમમાં સ્થાન ન મળતું હોય કે આઇપીએલનું એક પણ ફ્રૅન્ચાઇઝી તેને પસંદ ન કરતું હોય, પરંતુ આ બધી અવગણના ભૂલીને તે પોતાની ટૅલન્ટ અને તાકાત બતાવવાની એકેય તક નથી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISRO: ‘Aditya L1’ સૌર મિશન આ મહિલા વૈજ્ઞાનિકની આગેવાનીમાં સફળ થયું, જાણો તેમના જીવન વિષે
બેંગલુરુ: ઈસરોના વૈજ્ઞાનિકોએ દેશને ફરી ગૌરવ અપાવ્યું છે, ઈસરોએ ભારતની સૌપ્રથમ સોલર લેબોરેટરી આદિત્ય-L1ને લાંગરાંજ પોઈન્ટ L1 પર સફળતા પૂર્વક સ્થાપિત કર્યું છે. જ્યાંથી અવકાશયાન સૂર્યનો અભ્યાસ કરશે, ઈસરોના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજી આ મિશનને સફળ બનાવવા માટે તેમની ટીમ…
- નેશનલ
Ayodhyaમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે આટલી એજન્સીઓ ખડેપગે રહેશે
અયોધ્યા: 22 જાન્યુઆરીને પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વને કારણે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. રાજ્યની એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ અયોધ્યામાં ધામા નાખ્યા છે. 15 જેટલી ટીમો વિવિધ વિસ્તારોમાં ખડેપગે રાખવામાં આવી છે. તેમજ શ્રી રામ મંદિરની સુરક્ષાની જવાબદારી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
તમે તો નથી વાપરતાને ‘Google Play Store’ની આ બે એપ, સરકારનો આદેશ જાણી લેજો
નવી દિલ્હીઃ ગૂગલ અને એપલે ભારતમાં તેમના સંબંધિત એપ સ્ટોર્સ, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી આંતરરાષ્ટ્રીય eSIM સેવાઓ ઓફર કરતી બે એપ્લિકેશનને દૂર કરી છે. ટેલિકોમ મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ના આદેશ બાદ એપ્સને દૂર…
- સ્પોર્ટસ
Rishabh Pantના પરિવારમાં જોડાયું એક નવું સભ્ય…
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નથી. પરંતુ તેમ છતાં તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ પંતને પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી અને એ તસવીરો જોઈને લોકોએ…
- ઇન્ટરનેશનલ
કોઈ સરહદ ના ઈન્હે રોકેઃ ‘Pakistan’ને પણ એટલી જ સતાવે છે આ સમસ્યા
અમદાવાદઃ બે દેશ વચ્ચે ગમે તેટલી દિવાલો બાંધો કુદરતનો ન્યાય બધે સરખો જ રહેવાનો. પંછી, નદીયા, પવન કે જોંખે, કોઈ સરહદના ઈન્હે રોકે ગીતના શબ્દોને સાચા પાડતી માહિતી પાકિસ્તાન તરફથી જાણવા મળી છે. ભારત જે રીતે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂંમી…
- નેશનલ
India Air force: પહેલીવાર સુપર હરક્યુલસ એરક્રાફ્ટે ‘IAF C-130J’કારગીલમાં રાત્રે સફળ લેન્ડિંગ કર્યું, જુઓ વીડિયો
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને મોટી સફળતા મળી છે. એરફોર્સે C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ…
- મનોરંજન
Happy Birthday: કોઈ ટોચની હીરોઈન કરતા પણ વધારે વિવિધ ભૂમિકા નિભાવી છે આ અભિનેત્રીએ
ફિલ્મ કે ટીવીજગતમાં પ્રવેશ કરવો આસાન છે, પરંતુ ટકી રહેવું ખૂબ જ અઘરું છે. ઘણા પ્રતિભાશાળી કલાકારો છે જેમણે અધવચ્ચે જ કામકાજ છોડી દેવું પડ્યું છે. જ્યારે આજની સેલિબ્રિટી 80ના દાયકાથી કામ કરે છે અને કોઈ ટોચની હીરોઈનોને ન કરવા…
- નેશનલ
ભૂટાનના મહત્વના વિસ્તારમાં ‘China’નું સૌથી મોટું અતિક્રમણ, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો
નવી દિલ્હી: ચીન તેના પાડોશી દેશોના વિસ્તારો પણ અતિક્રમણ કરવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલો સેટેલાઈટ ઈમેજીસનો સેટ દર્શાવે છે કે ચીન ઈશાન ભૂટાનના બેયુલ ખેનપાજોંગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નદીની ખીણમાં ટાઉનશીપ બાંધી રહ્યું છે, આ તસ્વીરો…