- ઇન્ટરનેશનલ
વિદેશમાં પણ ‘Ram Mandir’ને લઈને ઉત્સાહ; ટાઈમ્સ સ્ક્વેર ખાતે અભિષેકનું જીવંત પ્રસારણ થશે
22મી જાન્યુઆરીએ યોધ્યામાં રામ મંદિરના અભિષેકનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યુયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસોમાં પણ અભિષેકનું પ્રસારણ…
- આમચી મુંબઈ
સિનિયર પવાર પર કટાક્ષ કરતા ‘Supriya Sule’ ભાઈ અજિત પવાર પર ભડક્યા
પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસના બંને જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. અજિત પવારે જ્યાં શરદ પવારની ઉંમરને લઇને તેમના પર નિશાનો સાધ્યો હતો ત્યાં તેમનો ભત્રીજો રોહિત પવાર અને એનસીપી નેતા સુપ્રિયા સુલેએ પણ અજિત પવાર પર પલટવાર કર્યો છે.…
- ટોપ ન્યૂઝ
Bilkis Bano’s Caseમાં ગુજરાત સરકારને મોટો ફટકો, તમામ દોષીઓને જેલમાં ફરી જવું પડશે
અમદાવાદઃ ખૂબ જ ચકચારી બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આવ્યો છે જ્યારે બિલ્કીસ બાનોને રાહત આપી છે. ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસના 11 આરોપીઓની સજા માફ કરી દીધી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં…
- મનોરંજન
Happy Birthday; Yash ડ્રાયવર બાપનો આ દીકરો એક ફિલ્મના કરોડો રૂપિયા લે છે
દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા અભિનેતા હવે પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. છેલ્લા થોડા સમયથી દક્ષિણની ફિલ્મોએ આખા ભારતના દર્શકોનું હૃદય જીત્યું છે અને તેમની ફિલ્મો ધૂમ કમાણી કરી રહી છે. આવા જ એક અભિનેતાનો આજે જન્મદિવસ છે, જેની એક…
- નેશનલ
NEET PG 2024:પરીક્ષા વિશે આવ્યું લેટેસ્ટ અપડેટ જાણો
નવી દિલ્હીઃ આ વર્ષે NEET PG પરીક્ષામાં બેસવા જઈ રહેલા તમામ ઉમેદવારો માટે, પરીક્ષાને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) 2024ની પરીક્ષા જૂનના છેલ્લા…
- નેશનલ
‘Chilika Lake’માં બે કલાક ફસાઇ આ કેન્દ્રિય પ્રધાનની બોટ, એવું તે શું બન્યું?
ઓડિશા: કેન્દ્રિય પ્રધાનને લઇને જઇ રહેલી એક બોટ રવિવારે સાંજે રસ્તો ભૂલી જતાં લગભગ બે કલાક સુધી ઝીલમાં ફસાઇ ગઇ હતી. ઘટનાની જાણ થયા બાદ પ્રશાસને બીજી બોટ મોકલી હતી અને ત્યાર બાદ કેન્દ્રિય પ્રધાન અને તેમના સહકારીઓ નિશ્ચિત સ્થાને…
- Uncategorized
India – Saudi: મુસ્લિમો માટે મહત્વની માહિતી, હજ યાત્રા મુદ્દે ભારત અને…
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને સમજૂતી થઈ છે. આ વર્ષે ભારતમાંથી 1 લાખ 75 હજાર 25 હજયાત્રીઓ હજ માટે સાઉદી અરેબિયા જશે. ગત વર્ષે પણ આટલી જ સંખ્યામાં હજયાત્રીઓ ગયા હતા. મહિલા અને બાળ કલ્યાણ અને લઘુમતી…
- ઇન્ટરનેશનલ
Israel Hamas War: ગાઝા યુદ્ધ વકરી શકે છે; અમેરિકી વિદેશ પ્રધાનનો દાવો
અમેરિકન વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન હાલમાં ઈઝરાયલ અને અન્ય આરબ દેશોની મુલાકાતે છે. એન્ટોની બ્લિંકને રવિવારે દોહામાં કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અમેરિકાના વિદેશ પ્રધાને…
- નેશનલ
Boycott Maldives: એક ટ્રાવેલ કંપની એ સસ્પેન્ડ કરી તમામ ફ્લાઇટ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી હવે માલદીવને ભારે પડી રહી છે. સામાન્ય લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુસ્સો ઠાલવ્યો હતો. અને ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપનીઓ પણ હવે માલદીવ પર ગુસ્સો ઠાલવી રહી છે. ત્યારે દેશની ખૂબ જ…