- મહારાષ્ટ્ર
Maharashtra politics: તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ 12 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે
મુંબઇ: લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી લીધી છે. દરેકે પોતાના સમીકરણો પર કામ કરવાની શરુઆત કરી દીધી છે. દરમીયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ દ્વારા તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લોકસભાની બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થવાની…
- નેશનલ
અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે: બિલકીસનો પરિવાર
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે બિલકીસ બાનોના દોષિયોની સજા માફીના કેસ અંગેનો નિર્ણય જાહેર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના આદેશને ફગાવીને દોષીઓની સજા માફીના નિર્ણયને રદ કરી દીધો છે. આ સમયે કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ મહિલા સન્માનની…
- રાશિફળ
Astrology: 30 વર્ષ બાદ શુક્ર અને શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Goody Goody Time…
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમામ ગ્રહ સમયાંતરે ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે. આ ગ્રહ ગોચરના કારણે તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ન્યાયના દેવતા…
- મહારાષ્ટ્ર
…તો અકસ્માત માટે માત્ર ડ્રાઇવર નહીં પણ ટ્રાવેલ્સ કંપની પણ જવાબદાર રહેશે…
મુંબઇ: રાજ્યમાં દિવસે દિવસે ટ્રાવેલ્સની બસના અકસ્માતના કિસ્સા વધી રહ્યાં છે. આવા અકસ્માતોમાં બસ ડ્રાઇવર પર કાર્યવાહી થાય છે. પણ ટ્રાવેલ્સ કંપની તેમાંથી બાકાત રહે છે. પણ હવે આ કંપનીઓ પર પણ કાર્યવાહી થશે. આવી કંપનીઓ તમામ લાભ લે છે,…
- નેશનલ
10 દિવસ પહેલા મંત્રી બનેલા ભાજપના નેતા પેટા ચૂંટણીમાં હારી ગયા
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અહીંથી ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પેટાચૂંટણી પહેલા જ ભાજપે ટીટીને ભજનલાલ કેબિનેટમાં…
- આપણું ગુજરાત
Bilkis Bano case: દોષીતોને બે અઠવાડિયામાં સરન્ડર કરવાનો આદેશ
અમદાવાદઃ ગુજરાત સરકારને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસની પીડિતા બિલ્કીસ બાનોને મોટી રાહત આપી છે અને સામૂહીક બળાત્કાર કેસના 11 આરોપીને બે અઠવાડિયામાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારના વહેલી મુક્તિના નિર્ણયને રદ કર્યો…
- વેપાર
GST Fraud: ITC કૌભાંડમાં સંડોવાયેલી 29,273 નકલી કંપનીઓની ઓળખ થઇ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવાઓમાં સામેલ 29,273 નકલી કંપનીઓ શોધી કાઢી છે, જેનાથી સરકારને…
- આપણું ગુજરાત
AAPએ સૌથી પહેલા પોતાનો લોકસભાનો ઉમેદવાર જાહેર કરી દીધો
અમદાવાદઃ આમ આદમી પક્ષ આ વખતે પહેલીવાર ગુજરાતમાંથી પણ લોકસભાના ઉમેદવારો ઊભા રાખશે. કેન્દ્રીય સ્તરે હજુ ઈન્ડિયા ગઠબંધનની બેઠકો ચાલી રહી છે, પરંતુ આપના સ્થાપક અરવિંદ કેજરીવાલે ગુજરાતની લોકસભા બેઠક પરથી તેમનો પહેલો ઉમેદવાર જાહેર કરી દીધો છે. દેડિયાપાડાના આમ…
- ઇન્ટરનેશનલ
“India Out” અભિયાન ચલાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આનો જવાબ આપશે?
માલદિવ્સના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત…
- આપણું ગુજરાત
Vibrant Gujaratને લીધે સરકારી કચેરીના સમયમાં થયો આ ફેરફાર
અમદાવાદઃ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાને કલાકોની વાર છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘમા ફેરફારો કરવામાં આવ્યા છે. વાયબ્રન્ટના કારણે બુધવારે સચિવાલયના સમયમાં ફેરફાર રહેશે. તો ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સરકારે આપેલી માહિતી અુનસાર સરકારી કચેરી સવારે…