- મનોરંજન
Happy Birthday: માતાએ ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપ્યા બાદ દીકરાએ…
દીકરો કે દીકરી અમુક ઉંમરના થાય અને પછી જો જવાબદારી સંભાળતા કે યોગ્ય રીત અભ્યાસ કરતા ન હોય તો માતા-પિતાએ સખત થવું પડે છે. પછી માતા-પિતા ભલે ગમે તેવું મોટું નામ ધરાવતા હોય. આવું જ થયું હતું આજના બર્થ ડે…
- શેર બજાર
Sensex ફરી બોત્તેરને સ્પર્શી પાછો ફર્યો! આગળ શું લાગે છે!
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં તેજીવાળા જોરમાં છે. ખુલતા સત્રમાં જ બજારે સારી જંપ લગાવી છે. ગિફ્ટ નિફ્ટી સાથે એશિયન બજારોના સારા સંકેત જોતા બજાર ઊંચા મથાળે ખુલવાનું નિશ્ચિત જ હતું.જોકે, આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ફરી એક વખત ૭૨,૦૦૦ની તદ્દન…
- નેશનલ
Delhi High Court: મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો
દિલ્હીમાં શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ હોવાના દિલ્હી સરકારના દાવા પર દિલ્હી હાઈ કોર્ટે સવાલ ઉભા કર્યા હતા. હાઈ કોર્ટે ગંભીર રીતે બીમાર કે ઘાયલ દર્દીઓની સારવાર માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું છે કે…
- નેશનલ
Covid-19: કોરોનાએ વધાર્યુ ટેન્શન: 24 કલાકમાં ચાર મોત
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધતાં હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 605 દર્દીઓ નોંધાયા હતાં. દરમીયાન કોરોનાને કારણે 24 કલાકમાં…
- સ્પોર્ટસ
Franz Beckenbauer: જર્મનીને વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન ફૂટબોલરનું નિધન, જાણો તેમની સિદ્ધિઓ વિષે
જર્મનીના મહાન ફૂટબોલ ખેલાડી ફ્રાન્ઝ બેકનબાઉર નથી રહ્યા. 78 વર્ષની વયે રવિવારે ઊંઘમાં જ તેમનું અવસાન થયું હતું. 1974માં જ્યારે પશ્ચિમ જર્મની નેધરલેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે બેકનબાઉર તે ટીમના કેપ્ટન હતા. 1990માં જ્યારે જર્મની લોથર મેથિયાસની કેપ્ટનશીપ હેઠળ…
- નેશનલ
Bangladesh Election: અમેરિકાનો આરોપ – ચૂંટણી મુક્ત અને ન્યાયી ન હતી, ભારતનું રહ્યું આવું વલણ
નવી દિલ્હી: શેખ હસીના ફરી એકવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકોમાંથી બે તૃતિયાંશ બેઠકો જીતી હતી. અમેરિકાએ વિપક્ષી પાર્ટી BNPના બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીને મુક્ત અને ન્યાયી ગણાવી ન હતી.…
- નેશનલ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદના પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી, જાણો શું કહ્યું
મથુરાઃ શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં પક્ષકાર અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનના કેટલાક લોકોએ તેમને ધમકી આપી છે.શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદનો મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મુદ્દે…
- નેશનલ
Weather update: દેશના આ રાજ્યોમાં આજે ધૂમ્મસ છવાયેલું રહેશે, ટ્રેન અને વિમાન સેવા પર માઠી અસર
નવી દિલ્હી: દેશના ઘણાં વિસ્તારોમાં આજે પણ ઠંડી અને ધૂમ્મસથી છૂટકારો નહીં મળે. જમ્મુ કાશ્મીર. લદાખથી લઇને સિક્કીમ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને મણીપુર સહિત 20 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેલી સવારે ધૂમ્મસ છવાયેલું હતું. દિલ્હીમાં સોમવારનો દિવસ આ સિઝનનો સૌથી…
- નેશનલ
ઉત્તરાખંડમાં ક્લોરિન ગેસ લીક થવાથી મચ્યો ખળભળાટ, પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો
દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી ગેસ લિકેજના આંચકાજનક આવ્યા છે. દેહરાદૂનના ઝાઝરામાં આજે સવારે પ્લોટમાં રાખેલા ગેસ સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીક થયો હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ માહિતી મળતાની સાથે જ પ્રેમનગર પોલીસ સ્ટેશન સ્થળ પર…
- ઇન્ટરનેશનલ
Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ
જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું.નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.7…