- આપણું ગુજરાત
Vibrant Gujarat 2024: આજે બપોરે અમિત શાહની હાજરીમાં સમિટનો સમાપન સમારોહ યોજાશે
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. અતિમ દિવસે આજે બપોરે 2.૩૦ વાગ્યે સમિટનો સમાપન સમારોહ યોજાશે, આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે.નોંધનીય છે કે વડા પ્રધાન…
- નેશનલ
Ram Mandir: ‘….વડા પ્રધાન મોદી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે’ શંકરાચાર્યએ આપી ચેતવણી
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે દેશમાં ઉજવણીનો માહોલ છે. એવામાં શંકરાચાર્ય આ મહોત્સવમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું કહેવું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં શાસ્ત્રીય પદ્ધતિનું પાલન કરવામાં આવી…
- વેપાર
$100 billion clubમાં સામેલ થયા Mukesh Ambani, અદાણી કયા નંબર પર છે જાણો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આક્રમક તેજીને કારણે ભારતના ધનકુબેર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વની 100 બિલિયન ડોલર કલબમાં સામેલ થઇ ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટમાં એમની નેટવર્થ 105 અબજ ડૉલર થઇ ગઇ છે, એમ જણાવવામાં આવ્યું છે.…
- શેર બજાર
StockMarketમાં તેજી, નિફ્ટી નવી વિક્રમી સપાટીએ સ્પર્શ્યો
નિલેશ વાઘેલામુંબઇ: વિશ્વબજારમાં નીરસ સંકેત હોવા છતાં ખાસ કરીને ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ વચ્ચે આઇટી શેરોમાં લેવાલીનો મજબૂત ટેકો મળતાં શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો અને નિફ્ટી નવી વિક્રમી સપાટીએ સ્પર્શ્યો હતો. ખુલતા સત્રમાં જ સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો હતો.…
- નેશનલ
National Youth Day 2024: ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે યુવાનો
નવી દિલ્હીઃ આજે આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. 1984 માં, ભારત સરકારે આ દિવસને પ્રથમ વખત ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવેલ કાર્ય અને ભારતીય તત્વજ્ઞાનને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે દર…
- ઇન્ટરનેશનલ
આતંકવાદી હાફિઝ સઈદના નજીકના ‘Hafiz Abdul Salam Bhuttaviનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ
ભારતનો વધુ એક દુશ્મનના મોતના સમાચાર જાણવા મળ્યા છે. મુંબઈ હુમલાના સૌથી મોટા માસ્ટરમાઇન્ડ અને હાફિઝ સઈદના ખૂબ જ ખાસ મનાતા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય હાફિઝ અબ્દુલ સલામ ભુટાવીનું મૃત્યુ થયું છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે ભુતાવીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ભુતાવીના…
- નેશનલ
હત્યારી માતા સુચનાને દીકરાને મારવાનો કોઇ પસ્તાવો નથી
બેંગલૂરુઃ સર્વિસ એપાર્ટમેન્ટમાં કથિત રીતે તેના ચાર વર્ષના પુત્ર ચિન્મયની હત્યા કરવાના આરોપમાં ગોવામાં ધરપકડ કરાયેલ સુચના સેઠને લઈને અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. અત્યાર સુધીમાં ઘણી ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. પોલીસ પાસે એક પત્ર, કફ સિરપ, સીસીટીવી…
- નેશનલ
Ram Mandir: વડા પ્રધાન મોદીએ 11 દિવસના વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યા, ઓડિયો સંદેશમાં કહી આ વાત નવી
દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તાડમાર તૈયારીઓ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. આમાં તેણે કહ્યું છે કે તેઓ 11 દિવસની વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ…
- સ્પોર્ટસ
IND vs PAK Cricket: ‘દ્વિપક્ષીય સિરીઝ માટે બંને દેશોના ક્રિકેટ બોર્ડ તૈયાર’, PCB ચીફનું નિવેદન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વિપક્ષીય સિરીઝ માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું છે કે પીસીબી અને બીસીસીઆઈ આ દ્વિપક્ષીય શ્રેણી માટે…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ED ફરી એક્શનમાં, મમતા સરકારના બે પ્રધાનોના ઘર પર દરોડા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. (ED)ની ટીમે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારના બે પ્રધાનના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી…